ફાયર સુપ્રિન્ટેન્ડેટ ઈલેશ ખેર મનપા કચેરીએ આવ્યા

મહાનગરપાલિકાના ફાયર સુપ્રીન્ટેન્ડેટ ઈલેશ ખેરને ટીઆરપી ગેમઝોન દુર્ઘટના સંદર્ભે તપાસ દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવેલ તેઓને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતાં આજરોજ નિયમ મુજબ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન…

મહાનગરપાલિકાના ફાયર સુપ્રીન્ટેન્ડેટ ઈલેશ ખેરને ટીઆરપી ગેમઝોન દુર્ઘટના સંદર્ભે તપાસ દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવેલ તેઓને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતાં આજરોજ નિયમ મુજબ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ હાજરી પુરાવી રજીસ્ટરમાં સહી કરી હતી. તેમનો સસ્પેન્ડેડનો ઓર્ડર રદ ન થઈ જાય ત્યાં સુધી તેઓ નિયમિત કચેરીએ હાજરી પુરાવશે તેમ જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *