શહેરમાં નવા બનેલા અને ઈસ્ટઝોનના વિસ્તારોમાં સૌથી વધુ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યભરમાં રોડ રસ્તા તૂટી જવાની કાગારોળ મચી ગઈ હતી જેમાં…
View More શહેરમાં 241 કરોડના ખર્ચે બનેલા ગેરંટી વાળા 383 રોડ તૂટયાવરસાદી પાણીના કાયમી નિકાલ માટે આયોજન કરો: રાઘવજી પટેલ
મહાપાલિકામાં રોડ-રસ્તા, બ્રિજ સહિતની કામગીરીની સમિક્ષા માટે બેઠક યોજાઇ આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચરી ખાતે માનનીય પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ…
View More વરસાદી પાણીના કાયમી નિકાલ માટે આયોજન કરો: રાઘવજી પટેલરોંગસાઈડમાં વાહન ચલાવતા 34 ચાલકો દંડાયા
હાઇકોર્ટના આદેશ બાદ રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ ગુજરાત હાઇકોર્ટમાં દ્વારા ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યાઓને લઈને ક્ધટેમ્પ અરજી પર હાથ ધરાયેલ સુનવણીમાં…
View More રોંગસાઈડમાં વાહન ચલાવતા 34 ચાલકો દંડાયારાજકોટના વેપારીઓને દુબઇ એકસ્પોમાં લઇ જવાના નામે 4.39 લાખની છેતરપિંડી
લઘુ ઉદ્યોગ ભારતીના એજન્ટ તરીકે ઓળખ આપી ઇવેન્ટના રજિસ્ટ્રેશનના બહાને શીશામાં ઉતાર્યા રાજકોટના સ્ટીલ નટ, શાફટ, સ્ટડ વિગેરેનું મેન્યુફેકચરીંગ અને હોલસેલ વેચાણ કરતા 4 વેપારીને…
View More રાજકોટના વેપારીઓને દુબઇ એકસ્પોમાં લઇ જવાના નામે 4.39 લાખની છેતરપિંડીખુલ્લા પ્લોટોના દસ્તાવેજ બાદ સ્થળ ચકાસણી કરવી ફરજિયાત; નવો પરિપત્ર
બાંધકામ વાળી મિલકતો ખુલ્લા પ્લોટ તરીકે દર્શાવી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધાચા ઓપન પ્લોટ દસ્તાવેજોમાં મોટાપાયે ખોટી વિગતો દર્શાવવામાં આવતી…
View More ખુલ્લા પ્લોટોના દસ્તાવેજ બાદ સ્થળ ચકાસણી કરવી ફરજિયાત; નવો પરિપત્રગુજરાતની 3 મેડિકલ કોલેજોની 250 બેઠક કાપી લેવાઇ
નેશનલ મેડિકલ કમિશન દ્વારા તાજેતરમાં દેશની જુદી જુદી મેડિકલ કોલેજોમાં કરવામાં આવેલી તપાસના સંદર્ભમાં દેશભરની અંદાજે 700થી વધુ કોલેજોની 6 હજારથી વધારે બેઠકો કાપી લેવાની…
View More ગુજરાતની 3 મેડિકલ કોલેજોની 250 બેઠક કાપી લેવાઇશહેરનાં 63 એકમો જોખમી, ફાયર વિભાગ દ્વારા અરજી રદ
ત્રણેય ઝોનમાંથી કોમશિર્ર્યલ તેમજ રહેણાંક બાંધકામેાની 923 અરજી આવેલ ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા તમામ કોમર્શિયલ અને રહેણાંકના એકમોમાં ફાયર સેફટી મુદ્દે ચકાસણી હાથ…
View More શહેરનાં 63 એકમો જોખમી, ફાયર વિભાગ દ્વારા અરજી રદઆંબેડકરનગરમાં પતિએ શંકા કરી પત્નીને વાળ પકડી લમધારી નાખી
ઇજાગ્રસ્ત પરિણીતાને સારવારમાં ખસેડાઇ શહેરના 80 ફૂટ રોડ પર આવેલા આંબેડકર નગરમાં પતિએ ખોટી શંકાઓ કરી પત્નીને વાળ પકડી લમધારી નાખ્તા ઇજાગ્રસ્ત પરિણીતાને સારવાર માટે…
View More આંબેડકરનગરમાં પતિએ શંકા કરી પત્નીને વાળ પકડી લમધારી નાખીજારિયા ગામે મગજ ભમતો હોવાથી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ તાલુકાના જારીયા ગામે રહેતી પરપ્રાંતિય પરિણીતાએ મગજ ભમતો હોવાથી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. મુળ મધ્યપ્રદેશની વતની…
View More જારિયા ગામે મગજ ભમતો હોવાથી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતરામનાથપરામાં બંધાણીઓને ગાંજો વેચતા શખ્સને 1.5 કિલો ગાંજા સાથે પોલીસે પકડયો
શહેર પોલીસે વધુ એક વખત માદક પદાર્થ સાથે એક શખ્સને પકડયો છે. એ-ડિવીઝન પોલીસની ટીમે રામનાથપરા સ્મશાન નજીક આવેલા શૌચાલય પાસેથી રામનાથપરા શેરી નં. 2…
View More રામનાથપરામાં બંધાણીઓને ગાંજો વેચતા શખ્સને 1.5 કિલો ગાંજા સાથે પોલીસે પકડયો