મૂળ નેપાળના વતની અને હાલ જીવરાજ પાર્ક મોદી સ્કૂલ નજીક સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટ સી વિંગમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર પર રુમમાં રહેતા લોકબહાદુર યમલાલ ખાડકા(ઉ.વ. 38)જ્યારે…
View More જીવરાજપાર્ક પાસે સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટના નેપાળી પરિવારના રૂમમાંથી 95 હજારની મતાની ચોરીભગવતીપરાની સગીરા ગુમ થઇ, ઇન્સ્ટા.માં રીલ્સ વાયરલ થતા યુવક ભગાડી ગયાની શંકા
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની તરૂૂણી લાપતા બની જતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો. તરૂૂણીનું ઈન્સ્ટાગ્રામ જોતા તેમાં એક…
View More ભગવતીપરાની સગીરા ગુમ થઇ, ઇન્સ્ટા.માં રીલ્સ વાયરલ થતા યુવક ભગાડી ગયાની શંકાપતિ કૌટુંબિક સાળીને ભગાડી જતા રિસામણે આવેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ
અમરેલીના ચીતલમાં રહેતી અને હાલ મોરબી રોડ પર માવતેર રિસામણે આવેલી પરિણીતાએ લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિએ માર…
View More પતિ કૌટુંબિક સાળીને ભગાડી જતા રિસામણે આવેલી પત્નીનો આપઘાતનો પ્રયાસલાખાજીરાજ રોડ પર દુકાન સામે વાહન પાર્ક કરવાની ના પાડતા વેપારી પર ત્રણ શખ્સનો હૂમલો
પેલેસ રોડ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા યશભાઇ અજયભાઇ દોષી(ઉ.વ.28)એ પોતાની ફરિયાદમાં નવલ પરમાર,જય અને સાગરનું નામ આપતા તેમની સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.યશભાઈએ ફરિયાદમાં…
View More લાખાજીરાજ રોડ પર દુકાન સામે વાહન પાર્ક કરવાની ના પાડતા વેપારી પર ત્રણ શખ્સનો હૂમલોમાપણી બરાબર થાય છે ને? કલેકટર ખેતરમાં પહોંચ્યા
પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓમાં દોડધામ રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે ગઈકાલે પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત…
View More માપણી બરાબર થાય છે ને? કલેકટર ખેતરમાં પહોંચ્યાકાર કે બાઇકમાં લાકડાનો ડંડો રાખવો ગેરકાયદેસર નથી: ગુજરાત હાઇકોર્ટ
ભારતમાં, લાકડી વાહનમાં રાખવા અંગે કાયદા અને કોર્ટના મંતવ્યો સમય જતાં બદલાયા છે. જ્યારે પહેલા આ વસ્તુઓને કેટલીક પરિસ્થિતિઓમાં ઘાતક શસ્ત્રો માનવામાં આવતી હતી, હવે…
View More કાર કે બાઇકમાં લાકડાનો ડંડો રાખવો ગેરકાયદેસર નથી: ગુજરાત હાઇકોર્ટજાફરાબાદ વિસ્તારમાં બે સિંહ બાળના શંકાસ્પદ મોત, 9 સિંહણ-બચ્ચાને ખસેડાયા
મૃત્યુનું કારણ જાણવા વનવિભાગ-ડોક્ટરની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા કાગવડ સિંહ વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે. દેશના ગૌરવ ગણાતા એશિયાટિક…
View More જાફરાબાદ વિસ્તારમાં બે સિંહ બાળના શંકાસ્પદ મોત, 9 સિંહણ-બચ્ચાને ખસેડાયામંત્રી ભાનુબેન બાબરિયા ગુમ, શોધી લાવનારને 21000 ઇનામ
ત્રિવેણી સંગમ નજીકનો પુલ જર્જરિત, ત્રણ ગામના લોકો પર જીવનું જોખમ, ભાજપના નેતાઓને પ્રવેશબંધી કરતા સ્થાનિકો રાજકોટ સહીત આસપાસના ગામડાઓમાં જર્જરીત પુલ અને ભંગાર…
View More મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ, શોધી લાવનારને 21000 ઇનામગુજરાતની જનતાના પ્રશ્ર્નોને વાચા આપવા ‘આપ’ મેદાને, 60 દિવસમાં 2000 સભા કરશે
રાજ્યમાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, માલધારી અને પશુપાલકોને પૂરતા ભાવ નથી મળતા, તેમ જ જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને લઈ આગામી બે મહિનામાં આમ…
View More ગુજરાતની જનતાના પ્રશ્ર્નોને વાચા આપવા ‘આપ’ મેદાને, 60 દિવસમાં 2000 સભા કરશેએસ.ટી.ની 151 સુપર એક્સપ્રેસ બસોને લીલીઝંડી આપતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહે તે માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના…
View More એસ.ટી.ની 151 સુપર એક્સપ્રેસ બસોને લીલીઝંડી આપતા મુખ્યમંત્રી