શહેરમાં નકલી તમાકુ અને સિગારેટનુ બેફામ વેચાણ થતુ હોવાની ફરીયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે માહીતીને આધારે 150 ફુટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે વોચ ગોઠવી…
View More નાણાવટી ચોક પાસેથી રેલનગરના શખ્સને 540 નકલી સિગારેટના પેકેટ સાથે ઝડપી લીધોભત્રીજા સાથે મૈત્રી કરાર પૂરા કર્યાનો ખાર રાખી યુવતી ઉપર ફૂઈ અને પિતરાઈ સહિતનાનો હુમલો
શહેરમાં ઘંટેશ્ર્વર વિસ્તારમાં આવેલા 25 વારીયામાં રહેતી યુવતીએ ભત્રીજા સાથે મૈત્રી કરાર પુરા કરી અન્ય યુવક સાથે વગર લગ્ને સાથે રહેવા ચાલી ગઈ હતી. જેનો…
View More ભત્રીજા સાથે મૈત્રી કરાર પૂરા કર્યાનો ખાર રાખી યુવતી ઉપર ફૂઈ અને પિતરાઈ સહિતનાનો હુમલોયતિન ઓઝા સામે અવમાનનો કેસ ઉદારતા બતાવી પૂરો કરો : સુપ્રીમ
પાંચ વખત માફી માંગ્યા બાદ સુપ્રીમે હાઇકોર્ટમાં કેસ પાછો મોકલ્યો પરંતુ માફી ન સ્વીકારાતા મૌખિક સૂચના આપી સુપ્રીમ કોર્ટે મંગળવારે વરિષ્ઠ વકીલ યતીન ઓઝાને 2020…
View More યતિન ઓઝા સામે અવમાનનો કેસ ઉદારતા બતાવી પૂરો કરો : સુપ્રીમનાણાવટી ચોકનાં શાહનગરમાં એકલવાયા જીવનથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરના નાણાવટી ચોક પાસે આવેલા જાહલ કોમ્પ્લેક્ષ વાળી શેરી શાહનગર શેરી નં.3માં રહેતાં મુળ કલ્યાણપુરના કેનેડી ગામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક…
View More નાણાવટી ચોકનાં શાહનગરમાં એકલવાયા જીવનથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાતઅમદાવાદના વૈજ્ઞાનિક ધ્રુવ પંચાલનું હાર્ટએટેક પર ગેમ ચેન્જર સંશોધન
અમદાવાદના નિવૃત્ત ઇસરો વૈજ્ઞાનિક ધ્રુવ પંચાલની આગેવાની હેઠળ હાર્ટ એટેકના નિદાન અને સારવારમાં ક્રાંતિકારી સંશોધન થયું છે, જેને અમેરિકાના પ્રતિષ્ઠિત હાર્ટ એસોસિએશન દ્વારા પ્રમાણિત કરવામાં…
View More અમદાવાદના વૈજ્ઞાનિક ધ્રુવ પંચાલનું હાર્ટએટેક પર ગેમ ચેન્જર સંશોધન25 ઓગસ્ટથી ફરી પાટીદાર આંદોલનની ચીમકી
અનામત આંદોલન બાદ બનાવાયેલા બિનઅનામત આયોગ અને બિનઅનામત શૈક્ષણિક નિગમમાં પોણા ચાર વર્ષથી અધ્યક્ષો-ડિરેકટરોની જગ્યાઓ ખાલી બન્ને સંસ્થાઓને નખ વગરના સિંહ જેવી બનાવી દેવાઇ, કાયમી…
View More 25 ઓગસ્ટથી ફરી પાટીદાર આંદોલનની ચીમકીઅદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી ગૌતમ અદાણીનું રાજીનામું
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન ગૌતમ અદાણીએ 5 ઓગસ્ટ, 2025થી તેમના પદ પરથી રાજીનામું…
View More અદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી ગૌતમ અદાણીનું રાજીનામુંખાનગી શાળાઓ FRC નક્કી કરે તે મુજબ જ ફી લઇ શકે: સુપ્રીમ કોર્ટ
FRC એ ફી માટે લીઝ, રેન્ટ, લોનનું વ્યાજ ધ્યાને ન લેતા હાઇકોર્ટે ખાનગી શાળાઓની તરફેણમાં આપેલા ચૂકાદાને બ્રેક હજારો વાલીઓ-વિદ્યાર્થીઓને રાહત આપતો ચૂૂકાદો, ખાનગી શાળાઓએ…
View More ખાનગી શાળાઓ FRC નક્કી કરે તે મુજબ જ ફી લઇ શકે: સુપ્રીમ કોર્ટકટરિયા ચોકડીએ બ્રિજનું કામ શરૂ, વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
રાજકોટ શહેર ખાતે આવેલ કાલાવડ રોડ 150 ફુટ રીંગ રોડ-ર, કટારીયા ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજ તથા અંડરપાસ (બ્રિજ) બનાવવાની કામગીરી અન્વયે રોડની બંને બાજુએ…
View More કટરિયા ચોકડીએ બ્રિજનું કામ શરૂ, વૈકલ્પિક રૂટ જાહેર કરાયોવરસાદની ઘટવાળા જિલ્લાઓમાં 8ને બદલે 10 કલાક વીજળી, નર્મદાના નીર
શનિવારે આદિવાસી દિવસની ઉજવણી, સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોને સહાય આપવા પણ કેબિનેટ બેઠકમાં નિર્ણય રાજયના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજયમાં…
View More વરસાદની ઘટવાળા જિલ્લાઓમાં 8ને બદલે 10 કલાક વીજળી, નર્મદાના નીર