બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી સુપરસ્ટાર કહેવાતા કલાકારોની ફિલ્મો બોક્સ ઉપર સારી આવક કરી રહી નથી. બીજી તરફ નવા કલાકારો અને ઓછા બજેટની ફિલ્મો સારો વેપાર…
View More ટાઇગર શ્રોફ પણ હવે દક્ષિણના સહારે, સચિનની એક્શન ફિલ્મમાં કામ કરશેએશિયા કપ પહેલાં સારા સમાચાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફિટ
સપ્ટેમ્બરમાં રમાનાર છે એશિયા કપ ભારતીય ટીમ સપ્ટેમ્બર મહિનામાં તેની આગામી શ્રેણી રમવાની છે જ્યારે એશિયા કપ યુએઈમાં રમાશે. ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે…
View More એશિયા કપ પહેલાં સારા સમાચાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફિટ‘મહાવતાર નરસિંહા’ ભારતની સૌથી વધુ કમાણી કરનાર બીજી એનિમેટેડ ફિલ્મ
પૌરાણિક કથા પર આધારિત અશ્વિન કુમારની એનિમેટેડ ફિલ્મ મહાવતાર નરસિંહા બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે, આ ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે.…
View More ‘મહાવતાર નરસિંહા’ ભારતની સૌથી વધુ કમાણી કરનાર બીજી એનિમેટેડ ફિલ્મરજત પાટીદારનો ફોન નંબર કંપનીએ છત્તીસગઢના યુવાનને ફાળવી દેતા બબાલ
અંતે પાટીદારે પોલીસ મોકલી મામલો થાળે પાડયો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ક્રિકેટર રજત પાટીદારના જૂના મોબાઇલ નંબરને લઈને એક વિચિત્ર ઘટના બની છે. તેમનો જૂનો નંબર…
View More રજત પાટીદારનો ફોન નંબર કંપનીએ છત્તીસગઢના યુવાનને ફાળવી દેતા બબાલઓસ્ટ્રેલિયા પ્રવાસ રોહિત-કોહલીની છેલ્લી વન-ડે સિરીઝ?
યુવા ખેલાડીઓને તક અપાશે, બન્ને છેલ્લે 9 માર્ચ 2025ના ODI મેચમાં રમ્યા હતા ભારતીય ક્રિકેટના બે મોટા દિગ્ગજ ખેલાડીઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલી,…
View More ઓસ્ટ્રેલિયા પ્રવાસ રોહિત-કોહલીની છેલ્લી વન-ડે સિરીઝ?પુતિન-ટ્રમ્પ વચ્ચેની વાતચીત સફળ થાય તો ભારતની વધારાની 25 ટકા ટેરિફ હટી શકે
અંતે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાતનો તખ્તો તૈયાર થઈ ગયો. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટેની ચર્ચા કરવા ટ્રમ્પ…
View More પુતિન-ટ્રમ્પ વચ્ચેની વાતચીત સફળ થાય તો ભારતની વધારાની 25 ટકા ટેરિફ હટી શકે”ભારત એક ચમકતી મર્સિડીઝ છે, પાકિસ્તાન કબાડ ભરેલો ટ્રક…’ પાકિસ્તાનના આર્મી ચીફે પોતાના જ દેશની પોલ ખોલી
પાકિસ્તાનના આર્મી ચીફે અમેરિકામાં ઓકાત કબૂલી છતાં ટંગડી ઊંચી રાખી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે તો સૌ કોઈ જાણે છે ત્યારે હવે પાકિસ્તાનના આર્મી ચીફ અમેરિકામાં…
View More ”ભારત એક ચમકતી મર્સિડીઝ છે, પાકિસ્તાન કબાડ ભરેલો ટ્રક…’ પાકિસ્તાનના આર્મી ચીફે પોતાના જ દેશની પોલ ખોલીદિલ્હી જતાં એર ઇન્ડિયાના વિમાનનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, સાંસદ સહિત 100 પ્રવાસીઓ હતા સવાર
તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું રવિવારે રાત્રે ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરલાઈન્સે આ માટે ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણ…
View More દિલ્હી જતાં એર ઇન્ડિયાના વિમાનનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, સાંસદ સહિત 100 પ્રવાસીઓ હતા સવારઉજ્જવલા યોજનાને 12,060 કરોડ, ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને 4,200 કરોડ: મોદી સરકારે ખજાનો ખોલ્યો
આજે કેન્દ્રીય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આમાં સરકારે પાંચ મોટા નિર્ણયો લીધા હતા. ઉજ્જવલા યોજના માટે સરકારે 12060 કરોડના વધારાના બજેટના…
View More ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ, ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને 4,200 કરોડ: મોદી સરકારે ખજાનો ખોલ્યોએમેઝોન, વોલમાર્ટ જેવી કંપનીઓએ ભારતથી આયાત બંધ કરી
ભારત કરતાં બાંગ્લાદેશ, વિયેતનામ પર ઓછી ટેરિફથી ચિત્ર બદલાઈ ગયું: ભારતીય કંપનીના અધિકારીનો દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા…
View More એમેઝોન, વોલમાર્ટ જેવી કંપનીઓએ ભારતથી આયાત બંધ કરી