બિલો સંબંધિત મુદ્દા પર રાષ્ટ્રપતિના સંદર્ભની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે મંગળવાર (19 ઓગસ્ટ) ના રોજ સુનાવણી દરમિયાન મૌખિક રીતે અવલોકન કર્યું કે…
View More અમે ફકત કાયદાકિય અભિપ્રાય આપીશું, તામિલનાડુના ગવર્નરના નિર્ણય પર નહીંહરિદ્વારમાં ગંગા, દિલ્હીમાં યમુના ભયજનક સપાટીએ
ભારે વરસાદને કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વિનાશ થયો છે. ઉત્તરાખંડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદીઓનું પાણીનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી…
View More હરિદ્વારમાં ગંગા, દિલ્હીમાં યમુના ભયજનક સપાટીએરાહુલના પાસપોર્ટ, નાગરિકતાની વિગતો લંડનથી આવી ગઇ: આવતા સપ્તાહે હાઇકોર્ટમાં સુનાવણી
રાયબરેલી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નાગરિકતા કેસમાં યુકેથી રિપોર્ટ ભારતમાં આવી ગયો છે. તેમાં પાસપોર્ટ કોપી, નાગરિક વિગતો અને અન્ય માહિતી શામેલ છે. આ માહિતી…
View More રાહુલના પાસપોર્ટ, નાગરિકતાની વિગતો લંડનથી આવી ગઇ: આવતા સપ્તાહે હાઇકોર્ટમાં સુનાવણીરાજસ્થાનના અલવરમાં ઘરની છત પરથી ડ્રમમાં ભરેલી લાશ મળી
મેરઠની મુસ્કાનની ઘટના યાદ છે? જે મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરીને તેની લાશ નીલા ડ્રમમાં ભરી દીધી હતી. તે ઘટનાએ દેશને હચમચાવી…
View More રાજસ્થાનના અલવરમાં ઘરની છત પરથી ડ્રમમાં ભરેલી લાશ મળીપર્યુષણ પર્વ નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા આદેશ
પર્યુષણ પર્વ નિમિતે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મચ્છી, મટન અને ચીકનના વેંચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવતુ હોવાનુ જાહેરનામુ આજ રોજ પ્રસિદ્ધ…
View More પર્યુષણ પર્વ નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા આદેશબજરંગવાડીમાંથી મહિલા પિસ્તોલ સાથે ઝડપાઇ, કુખ્યાત શખ્સના પત્ની-પુત્રનું નામ ખુલ્યું
ત્રણેયની ધરપકડ, યાકુબની પત્નીને રાજકોટ જિલ્લામાંથી એક વર્ષથી હદપાર કરી હોવા છતા તેના ઘરેથી મળી આવતા ગુનો નોંધાયો હથિયારનો શોખીન યાકુબનો પુત્ર પિસ્તોલ સાથે ફરતો…
View More બજરંગવાડીમાંથી મહિલા પિસ્તોલ સાથે ઝડપાઇ, કુખ્યાત શખ્સના પત્ની-પુત્રનું નામ ખુલ્યુંલોકમેળામાં 50 મોબાઇલ-25 પાકિટ ચોરાયા, 150 લોકો ખોવાયા
ભારે ભીડનો લાભ લઇ ચોર-ચક્કાઓએ તહેવાર ઉજવ્યા, ત્રણ ચેઇન સ્નેચર મહિલા ઝડપાઇ, 50 શકમંદોને ઉઠાવી મહેમાનગતિ કરાવતી પોલીસ રાજકોટના શૌર્યનું સિંદૂર લોકમેળા ભીડનો લાભ લઇ…
View More લોકમેળામાં 50 મોબાઇલ-25 પાકિટ ચોરાયા, 150 લોકો ખોવાયામહારેલીનો જંગ છેડે તે પહેલાં જ માજી સૈનિકોની અટકાયત
પડતર પ્રશ્ર્નો અંગે ગાંધીનગરમાં આંદોલનનો આજે 23મો દિવસ: પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ‘ઓપરેશન અનામત’ આંદોલન આજે 23મા દિવસે પણ…
View More મહારેલીનો જંગ છેડે તે પહેલાં જ માજી સૈનિકોની અટકાયતરાજકોટ વિભાગની વાંકાનેર વચ્ચે દોડતી વધુ એક બસમાં સાફ-સફાઇનો અભાવ
ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભર્યા અને બસમાં ગંદકીના ગંજની ફરિયાદ તાજેતરમાં સાતમ આઠમ અને રક્ષાબંધનના ત્યૌહારો દરમિયાન એસ.ટી તંત્રમાં ભારે ભીડ જોવા મળી હતી અને હકડેઠઠ…
View More રાજકોટ વિભાગની વાંકાનેર વચ્ચે દોડતી વધુ એક બસમાં સાફ-સફાઇનો અભાવપાટીદાર ચોકથી કણકોટ સુધીનાં રસ્તા પરથી ડામર જ ગાયબ
માત્ર ત્રણ જ મહિનામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો: રસ્તો નહીં બને તો ભાજપમાંથી રાજીનામું આપવાની ચીમકી આપતા નરેન્દ્ર રાઠોડ ભંગાર થયેલા રોડ રસ્તાથી લોકો ત્રાહીમામ પોકારી…
View More પાટીદાર ચોકથી કણકોટ સુધીનાં રસ્તા પરથી ડામર જ ગાયબ