અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે સેવન્થ ડે સ્કૂલની બહાર NSUIએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું…
View More અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ, અનેક કાર્યકરોની અટકાયતઓખામાં મંદિરના પુજારીની ઓરડીમાં પરપ્રાંતિય શખ્સનો હાથફેરો
રૂ. 11.90 લાખની રોકડ તેમજ બાઈક ચોરીને ફરાર ઓખામાં નાગેશ્વર મંદિરથી થોડી દૂર આવેલા મોમાઈ માતાજીના મંદિરના પૂજારીની ઓરડીમાં સેવા પૂજા માટે રાખવામાં આવેલા…
View More ઓખામાં મંદિરના પુજારીની ઓરડીમાં પરપ્રાંતિય શખ્સનો હાથફેરોઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી:સોનિયા, રાહુલ, ખડગે રહ્યા હાજર
ઈન્ડિયા એલાયન્સના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ આજે(21 ઓગસ્ટ) પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. આ દરમિયાન કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી, સમાજવાદી…
View More ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી:સોનિયા, રાહુલ, ખડગે રહ્યા હાજરમોરબીના રફાળિયામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
મોરબીના રફાળીયા ગામે આવેલ મચ્છોનગરમાં રહેતા યુવાન સાથે ત્રણ શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ…
View More મોરબીના રફાળિયામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલોચોટીલા-થાનના ખનીજ માફિયાઓને રૂા.50.60 કરોડનો દંડ ફટકારાયો
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ બદલ કડક કાર્યવાહી કરી છે. તેમણે ખનિજ માફિયા વિઠ્ઠલ જાગા (રહે. જામવાળી)ને રૂૂ. 50,60,79, 160નો દંડ ભરવાની નોટિસ…
View More ચોટીલા-થાનના ખનીજ માફિયાઓને રૂા.50.60 કરોડનો દંડ ફટકારાયોનકલી ઇન્કમટેકસ રેડમાં ભાજપ કાર્યકર સહિતના ઝડપાયા
પોલીસે ડાકોરમાંથી દબોચી લીધા, મુખ્ય સૂત્રધાર ફરિયાદીના મામાનો દીકરો નીકળ્યો, 2.23 લાખ રોકડ, બે તોલા સોનુ રિકવર કરાયું પાટડીના આદરીયાણામાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની 6…
View More નકલી ઇન્કમટેકસ રેડમાં ભાજપ કાર્યકર સહિતના ઝડપાયાકેશોદમાં 12 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા
કેશોદમાં બાર ઈંચ જેટલો વરસાદ પડતાં અનેક સોસાયટીઓમાં પાણી ઘરમાં ઘુસી ગયા હતા લોકો ને હાલાકી ભોગવવી પડી હતી ત્યારે આવા કપરા સમયમાં પાલિકા પાસે…
View More કેશોદમાં 12 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યાવ્યારાના મહિલા DYSP અને રાઇટર સામે દોઢ લાખની લાંચનો ગુનો નોંધાયો
તાપી જિલ્લાના SC/ST સેલના DySP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ રાકેશ ગુર્જર સામે એસીબીએ દોઢ લાખની લાંચ લેવાનો ગુનો નોંધ્યો છે. કાકરાપાર પોલીસ મથકમાં…
View More વ્યારાના મહિલા DYSP અને રાઇટર સામે દોઢ લાખની લાંચનો ગુનો નોંધાયોકોડીનારનો શિંગોડા ડેમ 90 ટકા ભરાયો, ત્રણ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયુ
ગીર પંથકમાં પડેલા અવિરત વરસાદને પગલે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જામવાળા ખાતે શીંગવડા નદી પર આવેલા આ ડેમ ના ત્રણ દરવાજા…
View More કોડીનારનો શિંગોડા ડેમ 90 ટકા ભરાયો, ત્રણ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયુજામનગરનો સસોઇડેમ ઓવરફલો, પાણીની ચિંતા દૂર
જામનગર શહેર અને આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન સસોઈ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. આનાથી શહેરને આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની…
View More જામનગરનો સસોઇડેમ ઓવરફલો, પાણીની ચિંતા દૂર