શહેરની મણિનગર સ્થિત સેવન્થ ડે સ્કૂલ નજીવી બાબતે વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ ચર્ચામાં આવી છે. આ ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા…
View More મણિનગરની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લઇ લેવાયોSeventh Day School
50 દિવસ બાદ સેવન્થ ડે સ્કુલમાં તમામ વર્ગો ઓફલાઇન ધમધમતા
સુરક્ષા અને અન્ય મામલે સર્જાયેલા વિવાદ બાદ આખરે સેવન્થ ડે સ્કૂલમાં 50 દિવસના લાંબા વિરામ પછી ઓફલાઇન વર્ગોનો પ્રારંભ થયો છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના…
View More 50 દિવસ બાદ સેવન્થ ડે સ્કુલમાં તમામ વર્ગો ઓફલાઇન ધમધમતાસેવન્થ ડે સ્કૂલનાં આચાર્ય, સસ્પેન્ડ, એડમિનની પણ છૂટ્ટી
વિદ્યાર્થીની હત્યા બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સેવન્થ ડે સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. વિદ્યાર્થીને સારવાર આપવામાં બેદરકારી દાખવવા બદલ શાળાના આચાર્ય ડો.જી.ઈમેન્યુઅલને સસ્પેન્ડ…
View More સેવન્થ ડે સ્કૂલનાં આચાર્ય, સસ્પેન્ડ, એડમિનની પણ છૂટ્ટીઅમદાવાદના ખોખરામાં સતત બીજા દિવસે ભડકો, પોલીસનો લાઠીચાર્જ
સેવન્થ ડે સ્કૂલના છાત્રની હત્યાના વિરોધમાં ખોખરા-મણીનગરની 200 શાળાઓ બંધ, લોકોના ટોળાં ઉમટતા પોલીસ સાથે ઘર્ષણ 300થી વધુ વિદ્યાર્થીઓએ નારા લગાવ્યા, પોલીસે રહેણાંક વિસ્તારોમાં ઘુસીને…
View More અમદાવાદના ખોખરામાં સતત બીજા દિવસે ભડકો, પોલીસનો લાઠીચાર્જઅમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ, અનેક કાર્યકરોની અટકાયત
અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે સેવન્થ ડે સ્કૂલની બહાર NSUIએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું…
View More અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ, અનેક કાર્યકરોની અટકાયત