જમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફત: રિયાસીમાં ભૂસ્ખલન થતાં 7ના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત

જમ્મુ-કાશ્મીર માં ભારે વરસાદે તબાહી મચાવ્યા બાદ હવે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અચાનક આવેલા ભયાનક પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા…

View More જમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફત: રિયાસીમાં ભૂસ્ખલન થતાં 7ના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત

ટ્રમ્પને ઝટકો, મોટાભાગના ટેરિફને ગેરકાયદે ઠરાવતી કોર્ટ

કટોકટી હેઠળની સત્તાઓમાં ટેરિફ અથવા ડ્યૂટી લાદવાની સત્તા નથી: ચૂકાદાથી પ્રમુખને મોટો ફટકો યુએસ ફેડરલ અપીલ કોર્ટે ગઇકાલે કટોકટી સત્તા હેઠળ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા…

View More ટ્રમ્પને ઝટકો, મોટાભાગના ટેરિફને ગેરકાયદે ઠરાવતી કોર્ટ

પીએમ તરીકે મોદી હોટ ફેવરિટ, પણ ભાજપને એકલા હાથે સત્તા ન મળે

મૂડ ઓફ ધ નેશન સરવે મુજબ લોકસભાની આજે ચૂંટણી થાય તો ભાજપને 267, કોંગ્રેસને 97 બેઠકો: ફેબ્રુઆરી કરતા ભાજપનો ગ્રાફ નીચે જો આજે ચૂંટણી થાય…

View More પીએમ તરીકે મોદી હોટ ફેવરિટ, પણ ભાજપને એકલા હાથે સત્તા ન મળે

ભગવાન જે કરે તે સારા માટે: અમે હાર્યા તો લોકો અમને યાદ કરવા લાગ્યા

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરૂૂવારે દિલ્હીમાં પોતાના ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. કેજરીવાલે પાર્ટીના જનપ્રતિનિધિઓને સંબોધિત…

View More ભગવાન જે કરે તે સારા માટે: અમે હાર્યા તો લોકો અમને યાદ કરવા લાગ્યા

પુતિન હવે આરપારના મૂડમાં: યુક્રેનમાં ઇયુ, બ્રિટનના કાર્યાલયો ઉડાવી દીધા

યુક્રેન યુદ્ધમાં વ્લાદિમીર પુતિન હવે કરો યા મરોના મૂડમાં છે. આજે રશિયન સેનાએ કિવમાં યુરોપિયન યુનિયન અને બ્રિટનના કાર્યાલયો પર હુમલો કર્યો. આ હુમલામાં બ્રિટિશ…

View More પુતિન હવે આરપારના મૂડમાં: યુક્રેનમાં ઇયુ, બ્રિટનના કાર્યાલયો ઉડાવી દીધા

ન કરે નારાયણ અને ટ્રમ્પને કંઈ થાય તો વાન્સ સત્તા સંભાળવા તૈયાર

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ ટેરિફ વોરની તકલીફોથી દુનિયાના દેશોને ઝૂકાવા માગે છે, તો હવે તેમના સ્વાસ્થ્યને લઈને પણ સવાલો ઉઠવા લાગ્યા છે. જ્યાં એક…

View More ન કરે નારાયણ અને ટ્રમ્પને કંઈ થાય તો વાન્સ સત્તા સંભાળવા તૈયાર

વધુ 18 આવાસોની ફાળવણી રદ

રૂડા દ્વારા આજે પણ આવાસનો હપ્તો ન ભરનાર લાભાર્થીઓ વિરૂધ્ધ કડક ઝુંબેશ હાથ ધરી વધુ 18 આવાસોની ફાળવણી રદ કરી નોટિસ પાઠવવામાં આવી હતી. રાજકોટ…

View More વધુ 18 આવાસોની ફાળવણી રદ

મિલકતવેરા બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહીના આદેશ

સપ્તાહમાં ત્રણ દિવસ સિલીંગ અને નળજોડાણ કાપવા સહિતની રીકવરી ઝુંબેશ માટે સ્ટાફ ફાળવતા મ્યુ.કમિશનર મહાનગરપાલિકાના મુખ્ય આવકના સ્ત્રો સમાન મિલકત વેરાની આવકમાં છેલ્લા થોડા સમયથી…

View More મિલકતવેરા બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહીના આદેશ

રેલનગરમાં રૂપિયા 24 કરોડની 40000 ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણનો સફાયો

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા શરૂૂ કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂૂપે, આજે રાજકોટ શહેર પૂર્વના રેલનગર વિસ્તારમાંથી આશરે રૂૂ. 24 કરોડની કિંમતની…

View More રેલનગરમાં રૂપિયા 24 કરોડની 40000 ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણનો સફાયો

દિયોદરમાં નર્મદાની કેનાલમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર સભ્યોનો સામૂહિક આપઘાત

બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ગોદા નજીક કેનાલમાં…

View More દિયોદરમાં નર્મદાની કેનાલમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર સભ્યોનો સામૂહિક આપઘાત