સુરેન્દ્રનગર એલસીબીએ રાજકોટથી ચોરેલા 5 બાઈક સાથે 1 શખસને ચોટીલાના લાખણકા ગામેથી ઝડપ્યો હતો. આ આરોપી અગાઉ પણ આ આરોપી 12 બાઈક સાથે પકડાઈ ચૂક્યો…
View More રાજકોટમાંથી ચોરેલા પાંચ બાઇક સાથે ચોટીલાના લાખણકાનો શખ્સ પકડાયોથાનની ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત મુદ્દે સંચાલક અને તબીબ સહિત ત્રણ સામે ફરિયાદ
શહેરી વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં નિયમોનું ઉલંધ્ધન કરી ગેરકાયદેસર ગર્ભપાત કરી ભૃણનો છુપી રીતે નિકાલ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈ ચોટીલા…
View More થાનની ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત મુદ્દે સંચાલક અને તબીબ સહિત ત્રણ સામે ફરિયાદબાબરા પંથકમાં ફઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી મામાની દીકરીને ગર્ભવતી બનાવી દીધી
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં મામા-ફઈના સંતાનોના ભાઈ-બહેનના સબંધોને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ફઈના દીકરાએ મામાની દીકરી પર અવારનવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી…
View More બાબરા પંથકમાં ફઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી મામાની દીકરીને ગર્ભવતી બનાવી દીધીજૂનાગઢની આલ્ફા સ્કૂલના સંચાલક અને માલિક સામે ગુનો નોંધાયો
મંજૂરી વિના હોસ્ટેલ ભાડે આપી, સીસીટીવી બેકઅપ નહીં રાખી જાહેરનામાનો ભંગ કર્યો જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારવા મામલે પોલીસે આલ્ફા સ્કૂલની હોસ્ટેલનાં…
View More જૂનાગઢની આલ્ફા સ્કૂલના સંચાલક અને માલિક સામે ગુનો નોંધાયોમોરબીના ભરતનગરની પાણીની ખાણમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
દારૂ સહિત રૂા.5.16 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીની શોધખોળ મોરબીના ભરતનગર ગામથી ખોખરા હનુમાનજી તરફ જતા રોડ પર ખાઈમાંથી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો 5.16…
View More મોરબીના ભરતનગરની પાણીની ખાણમાંથી દારૂનો જથ્થો ઝડપાયોચોરવાડમાં શહીદ જવાનને અંતિમ વિદાય, હજારો લોકો ઉમટ્યા
છ કિલોમીટર લાંબી અંતિમયાત્રા નીકળી, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર લદાખના લેહ સરહદ પર બરફના તોફાનમાં શહીદ થયેલા જૂનાગઢ જિલ્લાના ચોરવાડના વતની વીર જવાન…
View More ચોરવાડમાં શહીદ જવાનને અંતિમ વિદાય, હજારો લોકો ઉમટ્યાસુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્ર્ને 2000 આશા વર્કરોની રેલી
લઘુતમ વેતન સહિતના લાભો નહીં અપાય તો આંદોલનની ચિમકી સાથે કલેક્ટરને રજૂઆત સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં 5ણ આશાવર્કર બહેનો તેમજ ફેસીટીટેર બહેનોની છેલ્લા ઘણા…
View More સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્ર્ને 2000 આશા વર્કરોની રેલીમોરબીમાં ટ્રાફિક પોલિસની ઘટથી 16 પોઇન્ટ, સિગ્નલ રામ ભરોસે
36 પૈકી 20 પોઇન્ટ પર સંચાલન, ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ મોરબીમા ટ્રાફિક પોલીસની સહાયતા માટે માત્ર 37 ટ્રાફિક બ્રિગેડ ઉપલબ્ધ છે. જેથી શહેરના 36 પૈકી…
View More મોરબીમાં ટ્રાફિક પોલિસની ઘટથી 16 પોઇન્ટ, સિગ્નલ રામ ભરોસેજૂનાગઢમાં મૃત શ્ર્વાનને બાઇક પાછળ બાંધી બે કિલોમીટર સુધી ઢસડ્યું
જુનાગઢ બે યુવાનોએ એક મૃત શ્વાનને બાઈક પાછળ બાંધીને બે કિલોમીટર સુધી ઢસડ્યું હતું. જેનાથી પશુપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. જુનાગઢ શહેરમાં માનવતાને શરમાવે તેવી…
View More જૂનાગઢમાં મૃત શ્ર્વાનને બાઇક પાછળ બાંધી બે કિલોમીટર સુધી ઢસડ્યુંમોરબીમાં 168 દુકાનો ધરાવતું મીડવે એમ્પાયર કોમર્શિયલ બિલ્ડિંગ સિલ
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ ગેરકાયદે બાંધકામ, ફાયર એનઓસી સહિતના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે અને નિયમોનો ભંગ કરનાર કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવી રહયા છે…
View More મોરબીમાં 168 દુકાનો ધરાવતું મીડવે એમ્પાયર કોમર્શિયલ બિલ્ડિંગ સિલ