ગીરગંગા પરિવાર ટ્રસ્ટની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા

મનસુખભાઈ માંડવીયા ગત ગુરુવારે તેમના રાજકોટના રોકાણો દરમિયાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગીરગંગાના અગ્રેસરો શુભેચ્છકો અને કાર્યકરોના સમૂહને…

View More ગીરગંગા પરિવાર ટ્રસ્ટની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા

મક્કમ નિર્ણયો સાથે મૃદુ મુખ્યમંત્રીના 4 વર્ષ પૂર્ણ

રિન્યુએબલ એનર્જી, સેમિ ક્ધડકટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રમાં ગુજરાતને અગ્રેસર બનાવ્યું 4 સેમિ ક્ધડકટર પ્લાન્ટની સ્થાપના, 20431 મીલિયન ડોલરનું FDI, 10થી વધુ પોલીસી, ફિનટેક…

View More મક્કમ નિર્ણયો સાથે મૃદુ મુખ્યમંત્રીના 4 વર્ષ પૂર્ણ

સરદારનગર સોસા. મેઇન રોડ પર ફૂડ વિભાગનું ચેકીંગ

લાઇસન્સ વગર ખાદ્ય પદાર્થો વેચતા 10ને નોટિસ ફટકારાઇ, 9 જગ્યાએથી નમૂના લીધા રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આશાપુરા ચા પાછળ, ગંગોત્રી પાર્ક…

View More સરદારનગર સોસા. મેઇન રોડ પર ફૂડ વિભાગનું ચેકીંગ

અખિલ ભારતીય શૈક્ષિક સંઘ દ્વારા સોમવારે જિલ્લા મથકોએ અપાશે આવેદન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા આગામી તા.15ના સમગ્ર ભારતના તમામ જિલ્લાઓ પર જિલ્લા કલેકટરને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધન કરતું આવેદનપત્ર આપશે. સંગઠન દ્વારા…

View More અખિલ ભારતીય શૈક્ષિક સંઘ દ્વારા સોમવારે જિલ્લા મથકોએ અપાશે આવેદન

ધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયું

ડ્રગ એન્ડ ફૂડ વિભાગના ધ્રોલની ક્રિષ્ના ટ્રેડિંગ તથા ગાંધીધામની ભારત ફૂડસ ઉપર દરોડા, કાચો માલ સામાન જપ્ત ગુજરાત મિરર, અમદાવાદ તા.13 ખોરાક અને ઔષધ નિયમન…

View More ધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયું

ભારતીનગરમાં આરએમસી કર્મચારીના ઘરમાંથી પાડોશી મિત્રએ જ 1.40 લાખનો હાથફેરો કર્યો’તો

શીતલ પાર્ક પાસે આવેલા ભારતીનગરમાં આર.એમ.સી કર્મીના મકાનમાંથી રૂૂ.1.40 લાખ રોકડની ચોરી થઇ હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી. દરમિયાન ક્રાઇમ…

View More ભારતીનગરમાં આરએમસી કર્મચારીના ઘરમાંથી પાડોશી મિત્રએ જ 1.40 લાખનો હાથફેરો કર્યો’તો

રાજકોટ-જેતપુર હાઇવેનો મુદ્દો માનવ અધિકાર આયોગમાં અરજી, કલેકટરને નોટિસ

રાજકોટ-જેતપુર હાઇવેના સિકસલેનના કામમાં ઢીલી નીતિ અને મોટા ખાડાઓનો મામલો માનવ અધિકાર આયોગમા પહોંચતા માનવ અધિકાર આયોગે રાજકોટ જિલ્લા કલેકટરને નોટિસ આપી તા. 26 સપ્ટેમ્બરના…

View More રાજકોટ-જેતપુર હાઇવેનો મુદ્દો માનવ અધિકાર આયોગમાં અરજી, કલેકટરને નોટિસ

ક્રિસ્ટલ મોલ, ડી-માર્ટ અને સિનેમામાં યુનિવર્સિટી પોલીસનું ચેકિંગ

કાલાવાડ રોડ ઉપર આવેલ ક્રિસ્ટલ મોલ માં આવેલ ડી-માર્ટ તેમજ સિનેમા હોલ તેમજ મોલમાં યુનિવર્સીટી પોલીસે ચેકિંગ કર્યું હતું. નાગરિકોની સુરક્ષા એક્ટ અંતર્ગત આપેલ માર્ગદર્શિકા…

View More ક્રિસ્ટલ મોલ, ડી-માર્ટ અને સિનેમામાં યુનિવર્સિટી પોલીસનું ચેકિંગ

કાલે PM મોદીની જીવનગાથા દર્શાવતા મલ્ટી મીડિયા મ્યુઝિકલ શો નું આયોજન

રેસકોર્ષમાં 150થી વધુ કલાકારો રજૂ કરશે ઓપરેશન સિંદૂર અને દેશની આન-બાન અને શાનની ગૌરવ ગાથા, લોકોને લાભ લેવા અપીલ રાજકોટ એનજીઓ ફેડરેશનના સરગમ કલબના પ્રમુખ…

View More કાલે PM મોદીની જીવનગાથા દર્શાવતા મલ્ટી મીડિયા મ્યુઝિકલ શો નું આયોજન

કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે દલિતોનો મોરચો, સોમવારે સ્વાભિમાન સંમેલન

પડતર માગણીઓનો પડઘો પાડવા એપ્રિલ-2026 સુધી સૌરાષ્ટ્રભરમાં જાગૃતિ અભિયાન, 18 એપ્રિલે રાજકોટ અથવા ગાંધીનગરમાં ‘મહાપંચાયત’નું એલાન સંમેલન બાદ મ્યુનિ. કોર્પોરેશન ભવનમાં ડો. બાબાસાહેબ આંબેડકરનું તૈલ…

View More કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે દલિતોનો મોરચો, સોમવારે સ્વાભિમાન સંમેલન