ક્રિસ્ટલ મોલ, ડી-માર્ટ અને સિનેમામાં યુનિવર્સિટી પોલીસનું ચેકિંગ

કાલાવાડ રોડ ઉપર આવેલ ક્રિસ્ટલ મોલ માં આવેલ ડી-માર્ટ તેમજ સિનેમા હોલ તેમજ મોલમાં યુનિવર્સીટી પોલીસે ચેકિંગ કર્યું હતું. નાગરિકોની સુરક્ષા એક્ટ અંતર્ગત આપેલ માર્ગદર્શિકા…

કાલાવાડ રોડ ઉપર આવેલ ક્રિસ્ટલ મોલ માં આવેલ ડી-માર્ટ તેમજ સિનેમા હોલ તેમજ મોલમાં યુનિવર્સીટી પોલીસે ચેકિંગ કર્યું હતું. નાગરિકોની સુરક્ષા એક્ટ અંતર્ગત આપેલ માર્ગદર્શિકા મુજબનની ચકાસણી કરી પાલન થયેલ છે કે કેમ? તેની યુનિવર્સીટી પોલીસે ચકાસણી કરી હતી.

આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના આવનાર તહેવારો ને લઈ તકેદારી રાખવા બાબતે જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત ફાયર બ્રિગેડના સ્ટાફને સાથે રાખી ફાયરના ઇમરજન્સીના સંજોગોમાં ઇમરજન્સીમાં કામ કરે છે કે કેમ? તેની પણ ચકાસણી કરી હતી.યુનિવર્સીટી પોલીસ મથકના પી.આઈ એચ.એસ.પટેલ સાથે રાજકોટ શહેર પશ્ચિમ મામલતદાર એ.એમ. જોષી સહિતનો સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *