ભાયાવદરના ખારચીયા ગામે મકાનમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 19 શખ્સોની ધરપકડ કરી એક લાખની રોકડ સહિત 2.21 લાખનો મુદ્દામાલ કબજે…
View More ભાયાવદરના ખારચિયા ગામે જુગાર કલબ ઉપર દરોડો, 19 જુગારીઓની ધરપકડવેરાવળમાં કથિત કૂટણખાના પર જનતા રેડ, દ્વારકાની યુવતી અને દલાલની ધરપકડ
વેરાવળના મોદી વાડી અને ગંગાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી કથિત અનૈતિક પ્રવૃત્તિને લઈને સ્થાનિકોએ જનતા રેડ કરી. આ દરોડામાં દ્વારકાની એક યુવતી અને કથિત…
View More વેરાવળમાં કથિત કૂટણખાના પર જનતા રેડ, દ્વારકાની યુવતી અને દલાલની ધરપકડજામનગરમાં શંકર ટેકરી ઝોન વિસ્તાર તરસ્યો રહ્યો
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા ની યાદી જણાવે છે કે, તા.17/09/2025 બુધવારના રોજ પમ્પ હાઉસ ફીલ્ટર પ્લાન્ટમાં પાણીના જાવકની 800 એમ.એમ.ડાયા.ની શંકર ટેકરી ઈ.એસ.આર.ની પાઈપ…
View More જામનગરમાં શંકર ટેકરી ઝોન વિસ્તાર તરસ્યો રહ્યોદ્વારકાની છેતરપિંડીમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના પોલીસ મથકમાં ગત વર્ષે એક ખાનગી કંપનીમાં સોડાએશના જથ્થામાં ભેળસેળ કરી અને છેતરપિંડી સંદર્ભેનો ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં લાલશાહીથી નાસતા ફરતા આરોપી…
View More દ્વારકાની છેતરપિંડીમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયોકાલાવાડના નાની નાગાજર ગામે ખેત મજૂરનું હાર્ટ એટેકથી મોત
જામનગર શહેર અને જિલ્લામાં નાની વયે હૃદય રોગના હુમલાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, અને ગઈકાલે વધુ એક માત્ર 24 વર્ષની વયના યુવાન નું…
View More કાલાવાડના નાની નાગાજર ગામે ખેત મજૂરનું હાર્ટ એટેકથી મોતજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર પકડાયા
જામનગર પોલીસ ના એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે, સચાણા ગામમાં બંદર જવાના મેઈન રોડ ઉપર આવેલ અજીજ…
View More જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર પકડાયાજામનગર પટેલ કોલોનીમાં રસોઈ કરવા આવેલી મહિલા પર છરી વડે જીવલેણ હુમલો
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ગઈકાલે બપોરે રસોઈ કામ કરવા આવેલી એક મહિલા ઉપર ઘર માલિકે છરી વડે હુમલો કરી દઈ પોતે પણ આપઘાત નો પ્રયાસ…
View More જામનગર પટેલ કોલોનીમાં રસોઈ કરવા આવેલી મહિલા પર છરી વડે જીવલેણ હુમલોજામનગરમાં ગુનાખોરી અટકાવવા પોલીસની કોમ્બિંગ ટ્રાફિક ડ્રાઇવ
જામનગર શહેર/જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે, અને ગુનાખોરી અટકે તેના અનુસંધાને નસ્ત્રકોમ્બિંગ નાઇટસ્ત્રસ્ત્ર દરમ્યાન જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા મંગળવારે યોજેલી ડ્રાઇવમાં…
View More જામનગરમાં ગુનાખોરી અટકાવવા પોલીસની કોમ્બિંગ ટ્રાફિક ડ્રાઇવજામનગરમાં જીએસટીનું ચેકિંગ બ્રાસપાર્ટ ભરેલા 9 ટ્રક જપ્ત કર્યા
જીએસટી વિભાગની અમદાવાદ ચેકીંગ સ્ક્વોડ ની ટીમ આજે જામનગર ના બ્રાસ ઉદ્યોગ ના ધંધાર્થી ઓ ઉપર ત્રાટકી હતી. અને રસ્તા ઉપર થી બ્રાસપાટ નો માલ…
View More જામનગરમાં જીએસટીનું ચેકિંગ બ્રાસપાર્ટ ભરેલા 9 ટ્રક જપ્ત કર્યારાજકોટ-જામનગરમાંથી 10 હોન્ડા ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
પોરબંદર અને કલ્યાણપુરના બે શખ્સોને ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ, 2.57 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ અને જામનગર જિલ્લામાં વાહન ચોરી કરતી બેલડીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ…
View More રાજકોટ-જામનગરમાંથી 10 હોન્ડા ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા