ચાલુ ગરબામાં પથ્થરમારો થતાં નાસભાગ, બેકાબુ ટોળાએ પોલીસના 6 વાહનો અડફેટે લેતા પોલીસે છોડેલો ટિયરગેસ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મુકવાનો મામલો સળગ્યો, મોડીરાત્રે સ્ફોટક સ્થિતિ સર્જાતા…
View More ગાંધીનગરમાં ગરબામાં કોમી અથડામણ; વાહનો-દૂકાનોમાં તોડફોડ-આગચંપીધ્રાંગધ્રા-હળવદ હાઈવે ઉપર સરકરારી જમીન પર ગેરકાયદે હોટલ તોડી પડાઈ
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સરકારી જમીનમાં લાંબા સમયથી ઉભી કરાયેલી ગેરકાયદેસર હોટલ ધારકને ત્રણ નોટીસ આપ્યા બાદ ડેપ્યુટી કલેકટરની હાજરીમાં તોડી પાડી દબાણ દૂર કરાયુ હતુ.…
View More ધ્રાંગધ્રા-હળવદ હાઈવે ઉપર સરકરારી જમીન પર ગેરકાયદે હોટલ તોડી પડાઈવાવડી (આદ્રી) ગામે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો
કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બાતમીના આધારે વેરાવળ ગ્રામ્ય તાલુકાના વાવડી (આદ્રી)ગામ ખાતે એક…
View More વાવડી (આદ્રી) ગામે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયોમોરબીમાં આરટીઓની ફેક આઈડી બનાવી ખાતામાંથી 24.34 લાખની ઠગાઈ કરનાર ઝડપાયા
મોરબીમાં વોટ્સએપમાં આરટીઓ ચલણ નામની ફેક એપ્લીકેશન મોકલી બેંક એકાઉન્ટ હેક કરી ખાતામાંથી રૂૂ 24.34 લાખ ટ્રાન્સફર કરી છેતરપીડી આચરવાના ગુનામાં સાયબર ક્રાઈમ ટીમે બે…
View More મોરબીમાં આરટીઓની ફેક આઈડી બનાવી ખાતામાંથી 24.34 લાખની ઠગાઈ કરનાર ઝડપાયાદ્વારકામાં બાંધકામ સાઇટની લિફ્ટ તૂટતા મહિલાનું મૃત્યુ
દ્વારકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતી મહિલા મજૂરનું લિફ્ટ તૂટી પડતા કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના…
View More દ્વારકામાં બાંધકામ સાઇટની લિફ્ટ તૂટતા મહિલાનું મૃત્યુકચ્છમાં મધરાત્રે 3.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
નવરાત્રીના ત્રીજા નોરતે રાત્રે 1:46 વાગ્યે કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભુજના ખાવડા ગામથી ઉત્તર-પશ્ચિમ દિશામાં 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ…
View More કચ્છમાં મધરાત્રે 3.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોઅલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિ. ભારતની સૌથી મોટી એલએનજી ઓટોફયુઅલ રિટેલર બની
એસ્સારનું સાહસ, અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિમિટેડ (UGEL ) , ભારતની સૌથી મોટી ખાનગી ઓપરેટર અને મુખ્ય ફ્રેઈટ કોરિડોર્સ ખાતે છ કાર્યરત સ્ટેશન્સ સાથે સૌથી…
View More અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિ. ભારતની સૌથી મોટી એલએનજી ઓટોફયુઅલ રિટેલર બનીમુન્દ્રામાં ગેસનો બાટલો ફાટતા આગ ભભૂકી, છ લોકો દાઝયા
બાટલો ચાલુ રહી જતા ગેસ પ્રસરી ગયો, સવારે સ્ટવ ચાલુ કરતા બ્લાસ્ટ થયો રોજિંદા જીવનમાં એક નાની સરખી ભૂલના કારણે કેટલું મોટું નુકસાન થઈ શકે…
View More મુન્દ્રામાં ગેસનો બાટલો ફાટતા આગ ભભૂકી, છ લોકો દાઝયાખંભાળિયામાં પશુઓને રસ્તે રઝળતા મૂકનારા બે પશુ માલિકો સામે કાર્યવાહી
ખંભાળિયામાં ધણીયાતા તથા નધણીયાતા પશુઓના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થવાના બનાવો બનતા થોડા સમય પૂર્વે ટ્રાફિક પોલીસ તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી અને…
View More ખંભાળિયામાં પશુઓને રસ્તે રઝળતા મૂકનારા બે પશુ માલિકો સામે કાર્યવાહીકાલાવડમાં દારૂ બંધ કરાવવો હોય તો જનતારેડ કરો: ભાજપ અગ્રણીને પી.આઇ.નો જવાબ
કાલાવડ શહેર પોલીસ ને વહેલી દુકાનો બંધ ન કરાવાની રજુઆત કરવા જતાં કાલાવડ ના વકીલ પર કાલાવડ ટાઉન પોલીસ બની બેફામ. કાલાવડ શહેર માં બેફામ…
View More કાલાવડમાં દારૂ બંધ કરાવવો હોય તો જનતારેડ કરો: ભાજપ અગ્રણીને પી.આઇ.નો જવાબ