સોનામાં આજે 10 ગ્રામે 1200 રૂપિયાનો વધારો જોવા મળ્યો: પાંચ દિવસ બાદ શેર બજારમાં સેન્સેકસ અને નિફટી ઉંચકાયા સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ સોના-ચાંદીમાં ભડકો…
View More સોનાના ભાવમાં ભડકો: રાજકોટમાં સોનું રૂાપિયા 1,17000ને પારરાજકોટમાં ગોવાથી ભુજ જતો રૂા.26.88 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટના કોઠારીયા ગામ નજીકના સ્વાતિ પાર્ક પાસે થી રાજકોટ ઝોન-1 એલસીબીની ટીમે ગોવાથી ભુજ જતા રૂૂ.26.88 લાખની 13440 બોટલ વિદેશી દારૂૂ ભરેલા ટ્રકને ઝડપી લઇ…
View More રાજકોટમાં ગોવાથી ભુજ જતો રૂા.26.88 લાખનો દારૂ ઝડપાયોસુલતાનપુરમાં ગરબી જોવા ગયેલા પરિવારના ઘરેથી 80 હજાર રોકડની ચોરી
ગોંડલના સુલતાનપુર ગામે ગરબી જોવા ગયેલા પરિવારના બંધ મકાન માં ચોરીનો બનાવ બન્યો હતો બંધ મકાન માંથી રૂૂ.80 હજારની રોકડ કોઈ ચોરી જતા પોલીસ…
View More સુલતાનપુરમાં ગરબી જોવા ગયેલા પરિવારના ઘરેથી 80 હજાર રોકડની ચોરી7મા નોરતે રાજકોટ સિવિલમાં યમદૂતોનો પડાવ : 13ના અપમૃત્યુ
નવરાત્રીનાં પાવન પર્વનાં 7 મા નોરતે યમદુતોએ રાજકોટ સિવીલ હોસ્પીટલમા ધામા નાખ્યા હોય તેમ સિવીલ હોસ્પીટલમા સારવાર અર્થે આવેલા 13 લોકોનાં મૃત્યુ નીપજયા છે…
View More 7મા નોરતે રાજકોટ સિવિલમાં યમદૂતોનો પડાવ : 13ના અપમૃત્યુજામનગર જિલ્લામાંથી નાસતા ફરતા ચાર આરોપીઓ ઝડપાયા
જામનગરના સજા વોરંટ ના ચાર આરોપીઓ ને પોલીસે ઝડપી પાડ્યા હતા. જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. પો.ઇન્સ એન.બી.ડાભી ની સુચના મુજબ પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર ના…
View More જામનગર જિલ્લામાંથી નાસતા ફરતા ચાર આરોપીઓ ઝડપાયાફલ્લા ગામના પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે ખિલોસ ગામના ખેડૂતો દ્વારા ધરણા
જામનગર તાલુકાના ફલ્લા ગામે આવેલ પીજીવીસીએલની કચેરી ખાતે રાત્રે સાડા નવ વાગ્યા ખીલોસ ગામના સાઈઠ જેટલા ખેડુતો એકઠા થયા હતાં. અને પુરતો વિજ પુરવઠો…
View More ફલ્લા ગામના પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે ખિલોસ ગામના ખેડૂતો દ્વારા ધરણાજામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાતે ભારે ગાજવીજ સાથે સાર્વત્રિક એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે ગાજવીજ સાથે એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના…
View More જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાતે ભારે ગાજવીજ સાથે સાર્વત્રિક એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયોકાલાવડના ભાવાભી ખીજડિયા ગામે દવા પી વૃદ્ધનો આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાં રહેતા બટુકભાઈ નાનજીભાઈ ચૌહાણ નામના 62 વર્ષના બુઝુર્ગે ગઈકાલે પોતાના ઘેર પાકમાં છાંટવાની જંતુનાશક દવા પી લઈ…
View More કાલાવડના ભાવાભી ખીજડિયા ગામે દવા પી વૃદ્ધનો આપઘાતજામનગર સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા
જામનગર જિલ્લાના એક પરિવારની 15 વર્ષ ની સગીરા નું ત્રણ વર્ષ પહેલાં અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને અદાલતે 20 વર્ષ ની કેદ…
View More જામનગર સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજાજામનગરના રણમણ લેકમાં ડૂબી જતાં મહિલાનું મોત
જામનગર ના રણમલ તળાવ ના પાછળ ના ભાગ માં પાણી માં આજે બપોરે એક મહિલા કોઈ કારણસર પડી જતાં ડૂબી ગઈ હતી આ અંગે…
View More જામનગરના રણમણ લેકમાં ડૂબી જતાં મહિલાનું મોત