20736 દારૂની બોટલ જપ્ત, 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-સાયલા નેશનલ હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રકના ચોરખાનામાંથી…
View More સાયલા નજીક હાઇવે પર ટ્રકના ક્ધટેનરમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂપિયા 92 લાખનો દારૂ ઝડપાયોSayla news
સાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સાયલા તાલુકાના સામતપર ટોલનાકા પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લાકડાની આડમાં છુપાવીને લઈ જવાતો રૂૂપિયા…
View More સાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયોસાયલામાં છૂટાછેડા બાદ યુવતીના પરિવારે યુવાનને પથ્થર વડે માર માર્યો
સાયલાના સાપર ગામે રહેતા યુવકને તેમની પૂર્વ પત્નીના પરિવારજનો એ પથ્થર વડે માર મારતા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે સાયલા પોલીસે…
View More સાયલામાં છૂટાછેડા બાદ યુવતીના પરિવારે યુવાનને પથ્થર વડે માર માર્યોસાયલાના ધજાળા ગામે ધો.8ની છાત્રાનો ઝેર પી આપઘાત
સાયલા પાસેના ધજાળા ગામે રહેતી અને ધોરણ આઠમાં અભ્યાસ કરતી 16 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની…
View More સાયલાના ધજાળા ગામે ધો.8ની છાત્રાનો ઝેર પી આપઘાતસાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરાર
સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલા તાલુકાના ભાડુકા ગામની સીમમાંથી ₹24 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આકસ્મિક રેડ દરમિયાન દારૂૂનો મોટો જથ્થો મળી…
View More સાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરારસાયલામાં કવોરી ઉદ્યોગની હડતાળથી બાંધકામોને અસર
રો મટિરિયલ વિતરણ ઠપ્પ: કવોરી ઝોન જાહેર કરવા, ઈસી અને માઈનિંગ પ્લાન રદ કરવા સહિતની પડતર માગણીઓ અધ્ધરતાલ સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની વિવિધ પડતર માગણીઓના…
View More સાયલામાં કવોરી ઉદ્યોગની હડતાળથી બાંધકામોને અસરસાયલા પંથકના ખાણમાલિકો દ્વારા બેમુદતી હડતાળ
સાયલા તાલુકામાં આજથી તમામ કવોરી અને ખાણોની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાયલા ખાતે આવેલી 100થી વધુ બ્લેક ટ્રેપ કવોરી, અંદાજે…
View More સાયલા પંથકના ખાણમાલિકો દ્વારા બેમુદતી હડતાળસાયલામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 17 ડમ્પર અને બે લોડર મશીન કબ્જે
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના મોટા કેરાળા ગામની સીમમાં ધમધમતી ગેરકાયદે પથ્થરની ખાણ પર ખાણ-ખનીજ વિભાગે…
View More સાયલામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 17 ડમ્પર અને બે લોડર મશીન કબ્જેસાયલાના જસાપરમાં ખનીજ ચોરીના કેસમાં રૂા.2.87 કરોડનો દંડ ફટકારાયો
સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂા.2.87 કરોડનો દંડ ફટકારાયો છે. મામલતદારની રેડ બાદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરી જમીન માલિકો અને મશીન સંચાલકોને કારણદર્શક…
View More સાયલાના જસાપરમાં ખનીજ ચોરીના કેસમાં રૂા.2.87 કરોડનો દંડ ફટકારાયોસાયલાના દેવગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા ITIના વિધાર્થીનો આપઘાતનો પ્રયાસ
યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયો સાયલાના દેવગઢમાં રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા યુવાનને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી…
View More સાયલાના દેવગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા ITIના વિધાર્થીનો આપઘાતનો પ્રયાસ