શેરબજારમાં શાનદાર તેજી: સેન્સેક્સ 1,000 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ વધારો

દિવાળીના તહેવાર પહેલાં ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે જ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. બજાર ખુલતાની…

View More શેરબજારમાં શાનદાર તેજી: સેન્સેક્સ 1,000 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ વધારો

રોકાણકારો પર ‘Jio’વર્ષા, લોટ દીઠ રૂા.2868ની કમાણી

    આજે લાખો રોકાણકારોની આતુરતાનો અંત આવ્યો અને Jio Platformsના શેરે ભારતીય શેરબજારમાં શાનદાર શરૂૂઆત કરી. કંપનીના ₹30,200 કરોડના મેગા ઈંઙઘનું સ્ટોક એક્સચેન્જ પર…

View More રોકાણકારો પર ‘Jio’વર્ષા, લોટ દીઠ રૂા.2868ની કમાણી

શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો, જિયો IPOનું ધમાકેદાર લિસ્ટિંગ

  ભારતીય શેરબજારમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો, જ્યારે…

View More શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો, જિયો IPOનું ધમાકેદાર લિસ્ટિંગ

શેરબજારમાં વેંચવાલીનું દબાણ, સેન્સેકસ 1000 પોઇન્ટ તૂટ્યો

ગયા અઠવાડિયે શેરબજારમાં આવેલી તેજીએ રોકાણકારોને ખુશ થવાની તક આપી હતી, પરંતુ આ આશાવાદ લાંબો સમય ટક્યો નહીં. સોમવારે (19 ઓક્ટોબર) દલાલ સ્ટ્રીટ પર ફરી…

View More શેરબજારમાં વેંચવાલીનું દબાણ, સેન્સેકસ 1000 પોઇન્ટ તૂટ્યો

જિયો પ્લેટફોર્મ્સનો મેગા IPO, ધીરૂભાઈની વારસાથી લઈને પ3 કરોડ ગ્રાહકો સુધીની ઐતિહાસિક સફર

અમદાવાદ, ગુરુવાર: જિયો પ્લેટફોર્મ્સના ડાયરેક્ટર ઈશા અંબાણી અને મેનેજિંગ ડાયરેક્ટર આકાશ અંબાણીએ પત્રકારોને સંબોધિત કરીને કંપનીના મેગા ઈંઙઘ અને ડિજિટલ ભારતના મિશનની વિગતો આપી હતી.…

View More જિયો પ્લેટફોર્મ્સનો મેગા IPO, ધીરૂભાઈની વારસાથી લઈને પ3 કરોડ ગ્રાહકો સુધીની ઐતિહાસિક સફર

શેરબજારમાં છાપરાફાડ તેજી; સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો જોરદાર ઉછાળો

શેરબજારમાં આજે ગુરુવારે એવી છપ્પરફાડ તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટીએ 23000ની સપાટી ફરી હાંસલ કરી લીધી…

View More શેરબજારમાં છાપરાફાડ તેજી; સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો જોરદાર ઉછાળો

ચાંદીમાં વધુ 2000 રૂૂપિયાનું ગાબડું સોનામાં 800 રૂૂપિયા તૂટ્યા

ગઈકાલે શેર બજારમાં જોરદાર તેજી જોવા મળ્યા બાદ આજે માર્કેટમાં તેજી આગળ વધે ન હતો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. ગઈકાલે 1100…

View More ચાંદીમાં વધુ 2000 રૂૂપિયાનું ગાબડું સોનામાં 800 રૂૂપિયા તૂટ્યા

સેન્સેક્સમાં વધુ 1200 અંકનો કડાકો, 10 લાખ કરોડ સ્વાહા

શેર બજારમાં આજે ફરી સુનામી જોવા મળી હતી. રેઝિર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ તેમજ એફ.આઇ ની ભારે વેચવાલીને કારણે…

View More સેન્સેક્સમાં વધુ 1200 અંકનો કડાકો, 10 લાખ કરોડ સ્વાહા

મહિનાના પ્રારંભે જ મંદીની મોકાણ, સેન્સેક્સમાં 1188 અંકનો તોતિંગ કડાકો

ઑક્ટોબરના પહેલા જ કારોબારી દિવસે ભારતીય શેરબજાર રોકાણકારો માટે કાળો દિવસ સાબિત થયું. ગુરુવારે બપોરે 1 વાગ્યા પછી અચાનક ચાલેલી જોરદાર વેચવાલીમાં સેન્સેક્સ 950 પોઈન્ટથી…

View More મહિનાના પ્રારંભે જ મંદીની મોકાણ, સેન્સેક્સમાં 1188 અંકનો તોતિંગ કડાકો

શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો, રોકાણકારોને મોટું નુકસાન

    શેરબજારમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારના ભારે ઘટાડા બાદ આજે પણ શેરબજારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. શરૂઆતમાં સામાન્ય ઘટાડા…

View More શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો, રોકાણકારોને મોટું નુકસાન