શનિવારે અપહરણ થયા બાદ પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા, સોમવારે ઘરે આવેલી પુત્રીની વાત સાંભળી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ છ શખ્સો સામે પોકસો,…
View More વિસનગરમાં 15 વર્ષની સગીરા પર છ નરાધમોનો ગેંગરેપજામનગરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
જામનગરમાં સ્વામિનારાયણનગર શાળા નંબર- 42 પાસે કિશોરભાઈ પરમાર ના નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે, જે સ્થળેથી આજે સવારે 45 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો…
View More જામનગરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યોજામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો
જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે એક રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂૂ અને બિયરનો જથ્થો પકડ્યો છે, ઉપરાંત એક સ્કૂટરમાં પણ ઇંગલિશ દારૂૂની હેરાફેરી પકડી પાડી છે. જામનગરમાં…
View More જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયોચોટીલામાં એક સંતાનના પિતાનો સગીરા સાથે ગળેફાંસો ખાઇ આપઘાત
જીવાપરનો પરિણીત યુવાન અને સગીરા છ દિવસ પૂર્વે ગુમ થયા બાદ સજોડે આપઘાત કરી લેતા ચકચાર ચોટીલાનાં જીવાપર ગામની સીમમાં પ્રેમાંધ પરણીત યુવાન અને સગીરાએ…
View More ચોટીલામાં એક સંતાનના પિતાનો સગીરા સાથે ગળેફાંસો ખાઇ આપઘાતસરકારી કર્મચારીઓને દિવાળીનું મિનિ વેકેશન, સળંગ આઠ દિવસની રજાની મજા
તા.12 અને 24ની રજા જાહેર, વિકલ્પે બે શનિવાર ભરવાના રહેશે સરકારે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે આવતા પડતર દિવસે રજા જાહેર કરી છે. આથી, દિવાળી…
View More સરકારી કર્મચારીઓને દિવાળીનું મિનિ વેકેશન, સળંગ આઠ દિવસની રજાની મજાજીવલેણ રોગચાળો વધુ બે જિંદગી ભરખી ગયો
શાપરમાં 9 માસની બાળાનું તાવ-આંચકી અને વાંકાનેરના બોકળથંભામાં સગીરાનું ઝાડા ઉલ્ટીથી મોત રાજકોટ સહીત રાજય ભરમા મીશ્ર ઋતુ વચ્ચે પાણી જન્ય રોગચાળો જીવલેણ બન્યો હોય…
View More જીવલેણ રોગચાળો વધુ બે જિંદગી ભરખી ગયોલખતર નજીક સબસીડીવાળુ યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ
SOGએ દરોડો પાડી 19.80 લાખના મુદ્દામાલ સાથે 10 શખ્સોની ધરપકડ, 4 સૂત્રધારોના નામ ખુલ્યા સુરેન્દ્રનગરમાં લખતરના દેવળીયા ગામ નજીકથી એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહ અને…
View More લખતર નજીક સબસીડીવાળુ યુરિયા ખાતર વેચવાનું કૌભાંડમોસમે કરવટ બદલી, સૌરાષ્ટ્રમાં પ્રથમ ઝાકળ વર્ષા
શિયાળાના આગમનની છડી પોકારતું ગાઢ ધુમ્મસ છવાયુ, આહલાદક ઠંડીનો અનુભવ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા પાછોતરા વરસાદ વચ્ચે આજથી મોસમે કરવટ બદલી હોય અને ધીમા પગે…
View More મોસમે કરવટ બદલી, સૌરાષ્ટ્રમાં પ્રથમ ઝાકળ વર્ષામોરબીમાં 6 વર્ષના પુત્રને પિતાએ બેરહેમીથી માર માર્યો
સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો મોરબીમા રવાપર રોડ પર રહેતા છ વર્ષનાં માસુમને પિતાએ બેહરેહમીથી માર માર્યો હતો . માસુમને ઇજા પહોચતા તાત્કાલીક સારવાર માટે…
View More મોરબીમાં 6 વર્ષના પુત્રને પિતાએ બેરહેમીથી માર માર્યોહિટ એન્ડ રન : ચોટીલામાં મજૂરી કામ કરી પરત ફરતા બાઇક ચાલક યુવાનનું મોત
ચોટીલામા રહેતો યુવાન મજુરી કામ કરી ઘરે પરત ફરી રહયો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે યુવકનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…
View More હિટ એન્ડ રન : ચોટીલામાં મજૂરી કામ કરી પરત ફરતા બાઇક ચાલક યુવાનનું મોત