2025માં આંતરરાષ્ટ્રિય મેચના તમામ ફોર્મેટમાં સૌથી વધુ જીત મેળવનાર ટીમ ઈન્ડિયા ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ 2-0 થી જીતી લીધી. દિલ્હી ટેસ્ટમાં…
View More વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટ વોશ સાથે ટેસ્ટ સીરિઝ જીતતું ભારત, રેકોર્ડસની હારમાળાદિવાળીમાં કમોસમી વરસાદનું સંકટ, ધીમી ગતિએ શિયાળાના પગરવ શરૂ
ગુજરાતમાં ધીમે ધીમે ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે…
View More દિવાળીમાં કમોસમી વરસાદનું સંકટ, ધીમી ગતિએ શિયાળાના પગરવ શરૂરોગી કલ્યાણ સમિતિની બેઠકમાં તમામ ધારાસભ્યો-સંસદ સભ્યોનો સમાવેશ
રાજયના આરોગ્ય વિભાગે તબીબી શિક્ષણ હેઠળની મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની રચના તા.1/10/2013 થી કરવામાં આવી હતી જેમાં જીલ્લાના બે ધારાસભ્ય પૈકી…
View More રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં તમામ ધારાસભ્યો-સંસદ સભ્યોનો સમાવેશયાર્ડમાં દિવાળી, જણસીની વધેલી આવકથી પટાંગણ ઉભરાયું
950થી વધારે વાહનમાં 84000 મણ મગફળી, 32500 મણ સોયાબીન, 21000 મણ કપાસ, 4500 મણ જીરૂ અને 6500 મણ તલની ઉતરાઇ દિવાળીનો તહેવાર નજીક આવતા રાજકોટ…
View More યાર્ડમાં દિવાળી, જણસીની વધેલી આવકથી પટાંગણ ઉભરાયુંદિવાળી ટાણે જ સસ્તા અનાજની મોકાણ, રાજ્યભરમાં પુરવઠા વિભાગનું સર્વર ડાઉન
સસ્તા અનાજ લેવા આવતા લોકોને ધરમ ધક્કા, ઠેક-ઠેકાણે લાંબી લાઇનો લાગી દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનો પર અનાજ…
View More દિવાળી ટાણે જ સસ્તા અનાજની મોકાણ, રાજ્યભરમાં પુરવઠા વિભાગનું સર્વર ડાઉનરાજકોટથી પુરી ગંગા સાગર, અયોધ્યા દર્શન માટે રેલવેની સ્પેશિયલ ટ્રેન
ભારત ગૌરવ ટ્રેન હેઠળ 10 રાત્રી 11 દિવસની ધર્મયાત્રાનું આયોજન, 23મીએ ટ્રેન ઉપડશે ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખ: 23.10.2025 થી 02.11.2025 (10 રાત્રી / 11…
View More રાજકોટથી પુરી ગંગા સાગર, અયોધ્યા દર્શન માટે રેલવેની સ્પેશિયલ ટ્રેનત્રંબા-વડાળી રોડના આજી નદી પર 590 લાખના ખર્ચે મેજર બ્રિજનું ખાતમુહૂર્ત
રાજકોટ તાલુકામાં વિવિધ વિકાસકાર્યો વેગવંતા બન્યા છે ત્યારે રાજકોટ તાલુકાના અવિરત વિકાસ યાત્રાના ભાગરૂૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 24 વર્ષના જનવિશ્વાસ, સેવા અને સમર્પણ નિમિત્તે ઉજવાતા…
View More ત્રંબા-વડાળી રોડના આજી નદી પર 590 લાખના ખર્ચે મેજર બ્રિજનું ખાતમુહૂર્તમનપાના પાંચ હજારથી વધુ કર્મીઓ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2025 થી તા.31/10/2025 દરમ્યાન સ્વચ્છતા હી સેવા-2025 સ્વચ્છોત્સ્વ અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ, ધાર્મિક અને પ્રવાસન સ્થળ, નદી તળાવ, સર્કલ, પ્રતિમાઓ, ખુલ્લા પ્લોટ, શહેરના…
View More મનપાના પાંચ હજારથી વધુ કર્મીઓ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇકોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર; પીપરિયા અને રામભાઈ વચ્ચે સટાસટી
આક્ષેપોની સામસામી બેટીંગ, રામભાઈએ બેંકના ભ્રષ્ટાચાર યાદ કરાવ્યા તો પીપરિયાએ કોર્પોરેશનના કટકીબાજોની પોલ ખોલી રાજકોટ શહેરમાં ભાંગેલા રસ્તા અને આડેધડ ખોદકામ તથા મહાનગર પાલિકામાં ચાલતા…
View More કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર; પીપરિયા અને રામભાઈ વચ્ચે સટાસટીઅમદાવાદના જૈન દેરાસરમાંથી 1.64 કરોડની ચાંદીની ચોરી
પાલડી દેરાસર પૂજારીએ CCTV બંધ કરી સફાઇ કર્મી દંપતી સાથે મળી 117 કિલોનો મુગટ, કુંડળ સહિતના ઘરેણાનો હાથ ફેરો કર્યો અમદાવાદમા પાલડીના દેરાસરમા ઘર કા…
View More અમદાવાદના જૈન દેરાસરમાંથી 1.64 કરોડની ચાંદીની ચોરી