50 વર્ષથી લીઝ પર ખેતી કરતા તે જમીન ખાલી કરાવવા મારકૂટ કરતા ત્રણેય યુવાને પગલું ભર્યું’તું: પરિવારમાં કલ્પાંત વાંકાનેરમા મહિકા ગામે ખનીજ માફિયાઓના ત્રાસથી ત્રણ…
View More વાંકાનેરના મહિકામાં ખનિજ માફિયાના ત્રાસથી ત્રણ કૌટુંબિક ભાઇએ સજોડે ઝેર પીધું: એકનું મોતઅધિકારીઓ ધારાસભ્યોને ભાજી-મૂળા સમજે છે?
પ્રભારીમંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યની સટાસટી, મનસ્વી નિર્ણયો લેવાતા હોવાનો આરોપ ઝાલોદના ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં…
View More અધિકારીઓ ધારાસભ્યોને ભાજી-મૂળા સમજે છે?શિક્ષકે કલાસરૂમ બહાર બેસાડતા ધો.6ના છાત્રએ બીજા માળેથી છલાંગ લગાવી
રાજયમા શાળાઓમા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના અવાર નવાર સામે આવી છે . જેનાં પગલે શિક્ષકો વિરુધ્ધ પગલા લેવામા આવે છે . ત્યારે મહેસાણા…
View More શિક્ષકે કલાસરૂમ બહાર બેસાડતા ધો.6ના છાત્રએ બીજા માળેથી છલાંગ લગાવીરાજકોટમાં ભણતરના ભારથી કંટાળી ધો.6ના છાત્રએ સ્કૂલમાં જ વખ ઘોળ્યુ
ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનામાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં પેડીક રોડ…
View More રાજકોટમાં ભણતરના ભારથી કંટાળી ધો.6ના છાત્રએ સ્કૂલમાં જ વખ ઘોળ્યુબોટાદના બરવાળામાં OTP વિના બાયોમેટ્રિકથી છ લોકોના ખાતામાંથી રૂા.73 હજારની રકમ ઉપડી ગઇ
બરવાળાની એસબીઆઈ બેંકના 6 જુદા જુદા ખાતેદારોના ખાતામાંથી 9 દિવસમાં અલગ-અલગ સમયે 73,500 ઉપડી ગયા હતા. પૈસા કેવી રીતે ઉપડ્યા તેનો કોઇ ખ્યાલ નથી. માત્ર…
View More બોટાદના બરવાળામાં OTP વિના બાયોમેટ્રિકથી છ લોકોના ખાતામાંથી રૂા.73 હજારની રકમ ઉપડી ગઇનવા રસ્તા તૂટે તો કોન્ટ્રાક્ટરો-અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ
પ્રભારી મંત્રીઓને ફિલ્ડમાં જઇ તપાસ કરવા સૂચના, બેદરકારી નહીં ચલાવવાનો સ્પષ્ટ સંકેત ગુજરાતભરમાં ચોમાસા બાદ બિસ્માર હાલતમાં ફેરવાયેલા રસ્તાઓને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો…
View More નવા રસ્તા તૂટે તો કોન્ટ્રાક્ટરો-અધિકારીઓ સામે પોલીસ ફરિયાદગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશનું ટાઇમટેબલ ગોટે ચડ્યું
ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) મેડિકલ પ્રવેશ માટેનું શેડ્યૂલ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હોવા છતાં, ઓલ-ઇન્ડિયા ક્વોટા (AIQ) માં ચોઇસ ફિલિંગ પ્રક્રિયામાં વિલંબને કારણે અનિશ્ચિતતા યથાવત…
View More ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશનું ટાઇમટેબલ ગોટે ચડ્યુંસલાયામાં રૂા.7 લાખના થેલાની લૂંટ
વેપારી દુકાનનું શટર ખોલતા હતા ને બાજુમાં રાખેલ થેલો લઈ બે શખ્સો નાસી છુટ્યા સલાયાના અતુલ વલ્લભદાસ બદિયાણી તથા કિરીટ વલ્લભદાસ બદિયાણી નામના બે વેપારી…
View More સલાયામાં રૂા.7 લાખના થેલાની લૂંટમાધવપુર ઘેડ યાત્રાધામનો રૂા. 43 કરોડના ખર્ચે થશે વિકાસ
મંદિરનું પૂન: નિર્માણ, બીચ ડેવલોપમેન્ટ, પાર્કિંગ, પરિસર, પ્રવેશદ્વાર સહિતનું કરાશે ડેવલોપમેન્ટ વિકાસના સતત નવા કીર્તિમાન સાથે ભારતીય ઐતિહાસિક- ધાર્મિક વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને વિકાસ…
View More માધવપુર ઘેડ યાત્રાધામનો રૂા. 43 કરોડના ખર્ચે થશે વિકાસઉપલેટા પંથકમાં સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસે 100 ઉઘરાવતા વીસી સામે રોષ
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોના પાકને નુકસાન જતા સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવતા ખેડૂતો ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ખેડૂતોના ફોર્મના 100 રૂૂપિયા લેવાતા હોય…
View More ઉપલેટા પંથકમાં સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસે 100 ઉઘરાવતા વીસી સામે રોષ