જામનગર શહેરમાં સાત રસ્તા વિસ્તારમાંથી એક વર્ષ પહેલાં એક બાઈકની ચોરી થઈ હતીઝ જે ચોરાઉ બાઈક સાથે નીકળેલા તસ્કરને સિક્કા પોલીસે ઝડપી લીધો છે, અને…
View More જામનગરમાં બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયોકોડીનારમાં બીએલઓના આપઘાત બાદ શિક્ષકોમાં ભારે રોષ
ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં બૂથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ) ની કામગીરીના માનસિક તણાવને કારણે એક યુવાન પ્રાથમિક શિક્ષકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા…
View More કોડીનારમાં બીએલઓના આપઘાત બાદ શિક્ષકોમાં ભારે રોષકામમાં ગરબડ નહીં ચાલે, લોકોને તકલીફ પડશે તો અધિકારીઓને સજા: જીતુ વાઘાણી
કૃષિ મંત્રી જીતુ વાઘાણીને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપાયા બાદ તેઓ અમરેલી સર્કિટ હાઉસ ખાતે રિવ્યુ બેઠક માટે આવ્યા હતા. જે બાદ તેમણે…
View More કામમાં ગરબડ નહીં ચાલે, લોકોને તકલીફ પડશે તો અધિકારીઓને સજા: જીતુ વાઘાણીભાયાવદરમાં ખેત મજૂરનો વાડી માલિકની હત્યાનો પ્રયાસ
ખેતરમાં પાણી વાળવા બાબતે ભાગીયાને ઠપકો આપતા પાવડા વડે વાડી માલિક ઉપર ખૂની હુમલો ભાયાવદરના વાડી માલિક અને ખેત મજુર વચ્ચે ખેતરમાં પાણી વાળવા બાબતે…
View More ભાયાવદરમાં ખેત મજૂરનો વાડી માલિકની હત્યાનો પ્રયાસશાપરમાં પ્રેમિકાના પતિ અને દિયરની ધમકીથી ડરી ગયેલા પ્રેમીનો ગેસ્ટહાઉસમાં ફાંસો ખાઇ આપઘાત
મૂળ ગોંડલના કમઢીયા ગામનો વતની અને હાલ શાપરમાં રહેતા યુવાનને હોટેલમાં તેની પ્રેમિકાના પતિએ પકડી લીધો હતો. બાદમાં પ્રેમિકાના પતિ અને તેના ભાઇએ યુવાન સાથે…
View More શાપરમાં પ્રેમિકાના પતિ અને દિયરની ધમકીથી ડરી ગયેલા પ્રેમીનો ગેસ્ટહાઉસમાં ફાંસો ખાઇ આપઘાતતબીબ યુવતીનો નવમા માળેથી છલાંગ લગાવી આપઘાત
જે ચાય કાફેમાં મંગેતર સાથે જતી ત્યાં જ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું: સુરતની ચકચારી ઘટના બે મહિના બાદ લગ્ન થવાના હતા, મંગેતર સાથે અણબનાવથી પગલું…
View More તબીબ યુવતીનો નવમા માળેથી છલાંગ લગાવી આપઘાતરાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાને પાઈપ વડે માર મારી બંને પગ ભાંગી નાખ્યા
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતી યુવતીએ પ્રેમિ વિરૂધ્ધ અગાઉ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં બન્ને વચ્ચે વેરના બીજ રોપાયા હતાં. ગઈકાલે પ્રેમિએ ‘તે મારા પિતાને કેમ ગાળો…
View More રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાને પાઈપ વડે માર મારી બંને પગ ભાંગી નાખ્યાકોડીનારના શિક્ષકનો મૃતદેહ અંતે સ્વિકારાયો, કેબિનેટમંત્રી દોડી આવ્યા
કોડીનાર ખાતે બનેલા શિક્ષકની આત્મહત્યાના દુ:ખદ મામલામાં આજે એક મહત્ત્વનો વળાંક આવ્યો છે. મૃતક શિક્ષકના પરિવારજનો દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો…
View More કોડીનારના શિક્ષકનો મૃતદેહ અંતે સ્વિકારાયો, કેબિનેટમંત્રી દોડી આવ્યારાજકોટમાં ફરી ખાનગી બસો ઉપર ભેદી પથ્થરમારો
ચાર માસમાં ત્રીજી ઘટના, મધરાત્રે અજાણ્યા શખ્સોએ 8થી 10 બસો ઉપર પથ્થરમારો કરતા મુસાફરો ફફડી ઉઠયા એક વર્ષમાં ચોથી ઘટના છતા પોલીસ કોઇને પકડી શકતી…
View More રાજકોટમાં ફરી ખાનગી બસો ઉપર ભેદી પથ્થરમારોલોકોના કામ કરવા અમારી ફરજ છે; ઉપકાર નથી કરતા : વાઘાણી
ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે ગુજરાત સરકારના નવનિયુક્ત કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનો અભિવાદન સમારોહ…
View More લોકોના કામ કરવા અમારી ફરજ છે; ઉપકાર નથી કરતા : વાઘાણી