ગામ લોકોને કામના એસ્ટીમેન્ટ પણ તપાસવા મંત્રીનું સૂચન રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયા અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ રોડ રસ્તાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી…
View More રસ્તાની ગુણવત્તા ચકાસવા પાંચ લોકોની ટીમ બનાવો: વેકરિયાબુધવારથી ઠંડીનો ચમકારો, માવઠાની મોકાણના એંધાણ
દક્ષિણ-પૂર્વથી પૂર્વ દિશામાંથી આવતાં ગરમ પવનો અને હવામાં વધેલાભેજને કારણે તાપમાન ઉંચું છે. પણ આજથી ઉત્તર-પશ્ચિમી પવન શરૂૂ થતાં તાપમાન ધીમે ધીમેઘટવાની શક્યતા છે. ઠંડીને…
View More બુધવારથી ઠંડીનો ચમકારો, માવઠાની મોકાણના એંધાણબાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની માહિતીનું QR કોડ સાથેનું બેનર ફરજિયાત
બ્રેક ગ્રાઉન્ડ સફેદ-પીળા અને રેરા રજિસ્ટ્રેશન તથા બેંક એકાઉન્ટની વિગત લાલ રંગથી લખવી ફરજિયાત રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ જો મકાન અને દુકાન જેવી…
View More બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની માહિતીનું QR કોડ સાથેનું બેનર ફરજિયાતઅશ્ર્વમેઘ યજ્ઞના આયોજન સાથે મને કાંઇ લેવા દેવા નથી : જામસાહેબ
જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અશ્વમેઘ યજ્ઞના આયોજન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, તેમનું નામ આ યજ્ઞ સાથે જોડવામાં…
View More અશ્ર્વમેઘ યજ્ઞના આયોજન સાથે મને કાંઇ લેવા દેવા નથી : જામસાહેબશહેરમાં શરદી-તાવ-ઉઘરસનો કહેર યથાવત, 2179 નવા કેસ
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી દરમિયાન રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શરદી-તાવ-ઉઘરસના કેસમાં સતત વધારો જોવાતા નવા 2179 કેસ નોંધાયા…
View More શહેરમાં શરદી-તાવ-ઉઘરસનો કહેર યથાવત, 2179 નવા કેસક્રિકેટમાં ખેલાડીઓ વચ્ચે મતભેદ વધ્યા, BCCIએ બુધવારે તાકીદની બેઠક બોલાવી
ભારતીય ટીમે રવિવારે દક્ષિણ આફ્રિકા સામે રાંચી વનડેમાં 17 રનથી જીત મેળવી હતી. બંને ટીમો 3 ડિસેમ્બરે રાયપુરમાં ODI શ્રેણીની બીજી મેચ રમવાની છે. રાયપુર…
View More ક્રિકેટમાં ખેલાડીઓ વચ્ચે મતભેદ વધ્યા, BCCIએ બુધવારે તાકીદની બેઠક બોલાવીરાજકોટમાં શ્ર્વાસ લેવો મુશ્કેલ: એર ક્વોલિટી ઇન્ડેક્ષ 326
ઝેરી હવા વધતા ગળામાં બળતરા અને વૃધ્ધો તથા બાળકોને શ્ર્વાસ લેવામાં ભારે સમસ્યા રાજકોટ શહેરમાં હવા પ્રદૂષણ સતત વધી રહ્યુ હોય તેમ એર ક્વોલિટી ઇન્ડેક્ષમાં…
View More રાજકોટમાં શ્ર્વાસ લેવો મુશ્કેલ: એર ક્વોલિટી ઇન્ડેક્ષ 326સંસદમાં પાલતુ કૂતરા સાથે પહોંચી રેણુકા ચૌધરી, વિડીયો વાયરલ, ભાજપે “લોકશાહીનું અપમાન” ગણાવ્યું.
સંસદના શિયાળુ સત્રના આજે (સોમવાર, ૧ ડિસેમ્બર) પહેલા દિવસે જ કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી એક અનોખા વિવાદમાં ફસાઈ ગયા. તેઓ પોતાના પાલતુ કૂતરા સાથે…
View More સંસદમાં પાલતુ કૂતરા સાથે પહોંચી રેણુકા ચૌધરી, વિડીયો વાયરલ, ભાજપે “લોકશાહીનું અપમાન” ગણાવ્યું.સામંથા રૂથ પ્રભુએ બીજા લગ્ન કર્યા, ‘ધ ફેમિલી મેન’ના ડિરેક્ટર રાજને જીવનસાથી તરીકે કર્યો પસંદ
સાઉથ ફિલ્મ સ્ટાર સામંથા રૂથ પ્રભુએ આજે ગુપચુપ રીતે લગ્ન કર્યા છે. 1 ડિસેમ્બર 2025ના રોજ, એક્ટ્રેસે તેના બોયફ્રેન્ડ અને ફેમસ વેબ સિરીઝ ‘ધ…
View More સામંથા રૂથ પ્રભુએ બીજા લગ્ન કર્યા, ‘ધ ફેમિલી મેન’ના ડિરેક્ટર રાજને જીવનસાથી તરીકે કર્યો પસંદજામનગર નજીક ટ્રેકટરમાંથી પટકાયેલા બાળક પર વ્હિલ ફરી વળ્યુ
જામનગર નજીક ઘુતારપર ગામ પાસે કપાસ વિણવાની મજૂરી કામ કરવા જઈ રહેલા એક પરિવારનો પાંચ વર્ષનો બાળક અકસ્માતે ટ્રેક્ટર માંથી નીચે પટકાઈ પડ્યો હતો, અને…
View More જામનગર નજીક ટ્રેકટરમાંથી પટકાયેલા બાળક પર વ્હિલ ફરી વળ્યુ