જામનગરમાં 17 વર્ષની સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદથી ચકચાર મચી છે. સગીરાની ફરિયાદના આધારે સિટી એ ડિવિઝન પોલીસે અરબાજ ફારૂૂકભાઈ કટારિયા (રહે. સુભાષ…
View More જામનગરમાં કુખ્યાત શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવીલાલપુરમાં અદાણીના સિક્યુરીટી કોન્ટ્રાક્ટ માટે ગેંગવોર
લાલપુર તાલુકામાં અદાણી કંપનીના સોલાર પ્લાન્ટના સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને ચાલી રહેલો વિવાદ હિંસક બન્યાનો બનાવ સામે આવ્યો છે. ટેરિયર સિક્યુરિટી સર્વિસના બ્રાંચ હેડની કારને કાળા…
View More લાલપુરમાં અદાણીના સિક્યુરીટી કોન્ટ્રાક્ટ માટે ગેંગવોરજામનગરમાં ડુપ્લીકેટ દારૂ પ્રકરણમાં બે આરોપી રાજસ્થાન અને હરિયાણાથી ઝડપાયા
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર એલસીબી દ્વારા નાસતા ફરતા…
View More જામનગરમાં ડુપ્લીકેટ દારૂ પ્રકરણમાં બે આરોપી રાજસ્થાન અને હરિયાણાથી ઝડપાયાહરીફાઇ કે સરખામણીથી દૂર રહી સ્થિતિ અને ક્ષમતા સાથે આગળ વધો: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે યોજાયેલા ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે મુક્તમને સંવાદ સાધ્યો હતો. વિદ્યાર્થીઓએ તેમને વિકસિત ભારત-2047,…
View More હરીફાઇ કે સરખામણીથી દૂર રહી સ્થિતિ અને ક્ષમતા સાથે આગળ વધો: CMવન નાઇટ સ્ટેન્ડ માટે શાહરૂખ ખાન મારી પ્રથમ પસંદ: સુનિતા આહૂજા
સુનિતા આહૂજા આજકાલ પોતાના બેબાક અંદાજને લઈને ચર્ચામાં રહે છે. ગોવિંદા સાથે તેમના સંબંધો સારા નથી ચાલી રહ્યા, જે જાહેર થઈ ચૂક્યું છે. તાજેતરમાં જ…
View More વન નાઇટ સ્ટેન્ડ માટે શાહરૂખ ખાન મારી પ્રથમ પસંદ: સુનિતા આહૂજામોહમ્મદ શમી ચૂંંટણી લડશે તો હું તેની સામે મેદાનમાં ઉતરીશ, પત્ની હસીનજહાન
શમી અને તેના પરિવારની દોલતનો ઘમંડ તોડવા મેદાનમાં ઉતરશે ક્રિકેટર મોહમ્મદ શમીની રાજકીય એન્ટ્રીની ચર્ચાઓ વચ્ચે તેમની પત્ની હસીન જહાંએ પણ ચૂંટણી લડવાની વાત કરી…
View More મોહમ્મદ શમી ચૂંંટણી લડશે તો હું તેની સામે મેદાનમાં ઉતરીશ, પત્ની હસીનજહાનકાલે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં કેપ્ટન ગીલ નહી રમે?
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણી શરૂૂ થાય તે પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગી શકે છે. કાલે રમાનારી પ્રથમ ODI પહેલાં યોજાયેલા પ્રેક્ટિસ…
View More કાલે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં કેપ્ટન ગીલ નહી રમે?સમય સમય બલવાન, વૃધ્ધાશ્રમમાં રહે છે દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલી
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલી ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે, તેનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેણે ક્રિકેટ…
View More સમય સમય બલવાન, વૃધ્ધાશ્રમમાં રહે છે દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલીમૃણાલ ઠાકુર-હુમા કુરેશીની પૂજા મેરી જાનનું ટ્રેલર રિલીઝ
એકતરફી પ્રેમ, દિલ તૂટવા અને ત્યાર બાદ સર્જાતી ખૌફનાક પરિસ્થિતિઓની સ્ટોરી દર્શાવવામાં આવી મૃણાલ ઠાકુર અને હુમા કુરેશી સ્ટારર ફિલ્મ ’પૂજા મેરી જાન’નું ટ્રેલર રિલીઝ…
View More મૃણાલ ઠાકુર-હુમા કુરેશીની પૂજા મેરી જાનનું ટ્રેલર રિલીઝશ્રાદ્ધ-તર્પણ કર્યા પછી ભૂલથી પણ ન કરતા આ 4 કામ, નહીં તો પિતૃઓ થશે ગુસ્સે!
આ વર્ષે પિતૃપક્ષ રવિવાર ૨૭ સપ્ટેમ્બરના રોજ શરૂ થાય છે અને શનિવાર ૧૦ ઓક્ટોબરના રોજ સમાપ્ત થાય છે. હિંદુ ધર્મમાં પિતૃપક્ષ (જેને શ્રાદ્ધ પક્ષ…
View More શ્રાદ્ધ-તર્પણ કર્યા પછી ભૂલથી પણ ન કરતા આ 4 કામ, નહીં તો પિતૃઓ થશે ગુસ્સે!