પોલીસે દોઢ કલાક સુધી કાઉન્સેલિંગ કરી મામલો થાળે પાડ્યો મોબાઇલ ઉપર પ્રેમી સાથે ડખ્ખો થતા આપઘાત કરવા પહોંચી શહેરમાં સોમવારે રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક…
View More પ્રેમભગ્ન યુવતીએ કોમ્પલેકસના ત્રીજા માળે ચડી મધરાત્રે કર્યો તમાસોવેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં વોર્ડન જામીન મુક્ત
રાજકોટમાં વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં જેલ હવાલે રહેલા મુખ્ય આરોપી વોર્ડનને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત…
View More વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં વોર્ડન જામીન મુક્તરાજકોટ જેલમાં દીકરાની મુલાકાતે આવેલા માતાનું ખોવાયેલું પર્સ પોલીસમેને પરત કર્યુ
પોલીસની ઈમાનદારીનો એક કિસ્સો સામે આવ્યો છે.જે જોઈને તમને પણ ગર્વ થશે.રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલ આરોપી જયદીપભાઈ અરવિંદભાઈ સીતાપરાની મુલાકાતે આવેલ તેમની માતા ઉષાબેન અરવિંદ…
View More રાજકોટ જેલમાં દીકરાની મુલાકાતે આવેલા માતાનું ખોવાયેલું પર્સ પોલીસમેને પરત કર્યુસિટી બસ અડફેટે પગ ગુમાવનાર છાત્રાને રૂા. 7.50 લાખ વળતર ચૂકવવા આદેશ
અમદાવાદમાં AMTS બસના ડ્રાઇવરની બેદરકારીને કારણે વર્ષ 2019માં ગંભીર અકસ્માતનો ભોગ બની પોતાનો પગ ગુમાવનાર 19 વર્ષીય વિદ્યાર્થિનીને ગુજરાત હાઈકોર્ટે મોટો ન્યાય આપ્યો છે. ટ્રિબ્યુનલે…
View More સિટી બસ અડફેટે પગ ગુમાવનાર છાત્રાને રૂા. 7.50 લાખ વળતર ચૂકવવા આદેશબાર એશો.ની ચૂંટણી: ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ કાલે નોંધાવશે ઉમેદવારી
સિનિયર, જુનિયર વકીલ અને ટેકેદારોની હાજરીમાં રેલી સ્વરૂપે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે રાજકોટ બાર એશોસીએશનની આગામી તા.19/12/2025 ના રોજ ચુંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલના…
View More બાર એશો.ની ચૂંટણી: ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ કાલે નોંધાવશે ઉમેદવારીલગ્નનો કોન્સેપ્ટ હવે આઉટડેટેડ, જિંદગીનો આનંદ માણવો જોઇએ: જયા બચ્ચન
જયા બચ્ચન દરેક મુદ્દે ખુલીને પોતાના વિચારો રજૂ કરવા માટે જાણીતા છે. હાલમાં તેમણે લગ્ન વિશેના પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે તેમના મતે લગ્નનો…
View More લગ્નનો કોન્સેપ્ટ હવે આઉટડેટેડ, જિંદગીનો આનંદ માણવો જોઇએ: જયા બચ્ચનહું કાલે ધોરડો જઇ રહ્યો છું, તમે પણ આવશો ને? મુખ્યમંત્રીનું ટ્વિટ
કુદરતના સાનિધ્યને માણવાના અવસર સમાન કચ્છ રણોત્સવ 20 ફેબ્રુઆરી સુધી ચાલશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડોની આવતી કાલે મુલાકાતે જશે. ત્યારે ગુજરાતનાં ઈખ ભૂપેન્દ્ર…
View More હું કાલે ધોરડો જઇ રહ્યો છું, તમે પણ આવશો ને? મુખ્યમંત્રીનું ટ્વિટવડોદરામાં ધોનીના કાફલા પાછળ ત્રણ યુવકોએ બાઇક દોડાવી, વીડિયો વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને યુવા પેઢીના આઈડલ એમ.એસ. ધોનીની વડોદરા મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક ખાનગી…
View More વડોદરામાં ધોનીના કાફલા પાછળ ત્રણ યુવકોએ બાઇક દોડાવી, વીડિયો વાયરલમેફેડ્રોન વેચાણ કરવાના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી અદાલત
બે વર્ષ પૂર્વે કારમાંથી 13 ગ્રામ ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી લોધો’તો રાજકોટમાં આવેલા કિડવાઇનગર વિસ્તારમાં 13 ગ્રામ મેફેડ્રોન વેચાણના ગુનામાં પકડાયેલ મોનાર રાણા ચીહલાને કોર્ટે…
View More મેફેડ્રોન વેચાણ કરવાના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી અદાલતએર શો સાથે યોજાશે વેપન્સ એક્ઝિબિશન, બે દિવસ કાર્યક્રમ
અટલ સરોવર ખાતે તા.6 અને તા.7ના રોજ સવારે 10 વાગ્યાથી એર શો શરૂ થશે, ટ્રાફિક સંચાલન અને બેઠક વ્યવસ્થા માટે લોકોને વહેલાસર આવવા મ્યુનિ.કમિશનરનો અનુરોધ…
View More એર શો સાથે યોજાશે વેપન્સ એક્ઝિબિશન, બે દિવસ કાર્યક્રમ