પ્રવિણસિંહના 79,486 સામે હરીફ સંજય નિનામાને 28,814 મત મળ્યા, મોવડી મંડળ ઈન્ટરવ્યુ બાદ જાહેરાત કરશે ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખપદની ત્રણ મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ…
View More ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં વણોલને સૌથી વધુ મતકાલાવડ અને જેતપુરમાં દીપડાના આંટાફેરા, ખેડૂતો-મજૂરોમાં ફફડાટ
કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે દીપડો દેખાયો દેખાયો હતો. સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામ લોકો એ ફોરેસ્ટ…
View More કાલાવડ અને જેતપુરમાં દીપડાના આંટાફેરા, ખેડૂતો-મજૂરોમાં ફફડાટચૂંટણી પંચના ટોપ-10માં રાજકોટ ગાયબ, પણ 96% કામગીરીનો દાવો
રાજ્ય ચૂંટણી પંચ મુજબ સૌથી વધુ કામગીરી ડાંગમાં (93%) થઈ છે, તો પછી રાજકોટના 96% કામગીરીના દાવા છતાં ટોપ લિસ્ટમાં કેમ નહીં? રાજ્યમાં અત્યારે મતદાર…
View More ચૂંટણી પંચના ટોપ-10માં રાજકોટ ગાયબ, પણ 96% કામગીરીનો દાવોકચ્છના મુંદ્રામાં ગોડાઉનમાંથી વધુ એક વખત 1.72 કરોડનો દારૂ ઝડપાયો
મુન્દ્રામાં જીઆઇડીસીમાંથી 31,500 બોટલ સાથે બે આરોપી ઝડપાયા, ત્રણની શોધખોળ મુન્દ્રા પોલીસે સાયબર સેલ સાથે મળીને GIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી રૂ. 1.71 કરોડની કિંમતનો…
View More કચ્છના મુંદ્રામાં ગોડાઉનમાંથી વધુ એક વખત 1.72 કરોડનો દારૂ ઝડપાયોસુરત બિટકોઇન કેસમાં 9 કોન્સ્ટેબલને હાઇકોર્ટે આપ્યા જામીન, એકનું મોત થઇ ગયું છે
ભાજપના પૂર્વ ધારાસભ્ય કોટડિયા સહિત 14ને અઈઇ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32…
View More સુરત બિટકોઇન કેસમાં 9 કોન્સ્ટેબલને હાઇકોર્ટે આપ્યા જામીન, એકનું મોત થઇ ગયું છેભરતી પ્રક્રિયા ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત કરવા ભલામણ
ભરતી પ્રક્રિયાની નિયત મર્યાદા સાથે 10 વર્ષનું ભરતી કેલેન્ડર બનાવો, કોમન સેન્ટ્રલ ટેસ્ટનું પણ સુચન ગુજરાત વહીવટી સુધારણા પંચનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
View More ભરતી પ્રક્રિયા ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત કરવા ભલામણઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની અસર, અમદાવાદમાં 50 ફ્લાઇટ્સ મોડી પડી
ઉત્તર ભારતના રાજ્યોમાં છવાયેલા ગાઢ ધુમ્મસના કારણે મંગળવારે એરપોર્ટ પર હવાઈ સેવાઓને ભારે અસર થઈ હતી. એરપોર્ટના સૂત્રો અનુસાર, આગમન અને પ્રસ્થાન સહિત કુલ 50…
View More ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની અસર, અમદાવાદમાં 50 ફ્લાઇટ્સ મોડી પડીસિવિલ કોર્ટ જવા માટે નવા સિટી બસના રૂટ નં. 54 તથા 79 શરૂ
યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ગ્રાહક સુરક્ષા મંડળના આગેવાનો આર.વી.સોલંકી, સતીષભાઈ જોષી તથા નીખીલભાઈ સંઘાણીએ કોર્પોરેશનના મેયર, સ્ટે. કમિટીના ચેરમેન તથા કમિશનરને મળીને…
View More સિવિલ કોર્ટ જવા માટે નવા સિટી બસના રૂટ નં. 54 તથા 79 શરૂરાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલક આવક
રાજકોટ માર્કેટીંગ યાર્ડ ગુજરાતના મહત્વ પૂર્ણ કૃષિ બજારોમાની એક છે. જયા ખેડૂતો દ્વારા તૈયાર થયેલ જણસીઓ વેચાણ માટે લાવવામાં આવે છે. જેમાં આજે કપાસ, સોયાબીન,…
View More રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલક આવકધર્મેન્દ્રના અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરતો દેઓલ પરિવાર
દિવંગત બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્રની અસ્થિઓનું દીકરા સની દેઓલ અને બોબી દેઓલે ગંગામાં વિસર્જન કર્યું છે.આ સમગ્ર કાર્યક્રમ પણ દેઓલ પરિવારે ખુબ જ પ્રાઈવેટ રાખ્યો હતો.…
View More ધર્મેન્દ્રના અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરતો દેઓલ પરિવાર