શહેરમાં આજી વસાહત 80 ફુટ રોડ પર આંબેકડરનગરમાં રહેતાં યુવાનના ઘરે આવેલો ભાણેજ બાઇક લઇને કામે જવા નીકળ્યો ત્યારે શેરીમાં વચ્ચોવચ્ચ ખુરશી રાખીને બેઠેલા શખ્સે…
View More આંબેડકરનગરમાં યુવાન ઉપર પાડોશી શખ્સે ઇંટ, ફુલછોડના કુંડાના ઘા કર્યારિસામણે ગયેલી પત્નીને તેડવા ગયેલા યુવાને સસરાના ઘર પાસે વખ ઘોળ્યું
શહેરના આજી ડેમ ચોકડી પાસે રહેતો યુવાન કુવાડવા રોડ પર રિસામણે ગયેલી પત્નીને તેડવા ગયો હતો ત્યારે પત્નીએ આવવાની ના પાડી દેતાં યુવાને સસરાના ઘર…
View More રિસામણે ગયેલી પત્નીને તેડવા ગયેલા યુવાને સસરાના ઘર પાસે વખ ઘોળ્યું‘તમારો દીકરો લગ્નમાં છોકરીના વીડિયો ઉતારે છે’ કહી આધેડ ઉપર પાડોશી શખ્સોનો હુમલો
શહેરના ચુનારાવાડમાં રહેતાં આધેડને પાડોશીએ ‘તમારો દીકરો લગ્નમાં છોકરીના વિડિયો ઉતારે છે’ તેમ કહી માતાજીના મઢે બોલાવી છરી વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે…
View More ‘તમારો દીકરો લગ્નમાં છોકરીના વીડિયો ઉતારે છે’ કહી આધેડ ઉપર પાડોશી શખ્સોનો હુમલોડ્રગ્સ-ગાંજો નથી વેચતા ને? પાનની દુકાનોમાં ચેકિંગ, 300 ચલમ મળી!
એસઓજીએ એક વર્ષમાં માદક પદાર્થના 43 કેસ કરી 59 આરોપીઓને જેલ ભેગા કરી, 99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો રાજકોટમાં માદક પદાર્થને લઇ એસ.ઓ.જી. દ્વારા…
View More ડ્રગ્સ-ગાંજો નથી વેચતા ને? પાનની દુકાનોમાં ચેકિંગ, 300 ચલમ મળી!નાગેશ્ર્વર પાસે ઝૂંપડપટ્ટીમાંથી ત્રણ વર્ષની દીકરીને માતા લઇ ગયાનું તપાસમાં ખુલ્યુ
નાગેશ્વર બસ સ્ટેન્ડ પાસે ઝુંપડામાં રહેતા રમેશભાઈની ત્રણ વર્ષની જાગુનું અપહરણ થયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તપાસમાં જાગુનું અપહરણ નહીં થયાનું અને તેની…
View More નાગેશ્ર્વર પાસે ઝૂંપડપટ્ટીમાંથી ત્રણ વર્ષની દીકરીને માતા લઇ ગયાનું તપાસમાં ખુલ્યુSRP જવાને સાળી અને ભાણેજના ત્રાસના કારણે આપઘાત કર્યાનો વીડિયો વાયરલ
માતા-પિતાની જમીન-મકાનમાં જે ભાગ છે તેમાં હુ મરી જાઉં તો પત્નીનો કોઇ હકક નહી, એસઆરપી જવાનનો વીડિયોમાં ઉલ્લેખ રાજકોટની પોલીસ કમિશનર કચેરી ખાતેના મુખ્ય એટલે…
View More SRP જવાને સાળી અને ભાણેજના ત્રાસના કારણે આપઘાત કર્યાનો વીડિયો વાયરલવાવડીમાં ભળતા નામે કેમિકલનું ઉત્પાદન કરતાં કારખાનેદાર સામે કોપીરાઈટનો ગુનો
શહેરની ભાગોળે આવેલા વાવડીમાં વડોદરાની કંપનીના ભળતા નામે કેમીકલનું ઉત્પાદન કરી વેચાણ થતું હોવાની બાતમીના આધારે વડોદરાની કંપનીએ તાલુકા પોલીસને સાથે રાખી વાવડીમાં દરોડો પાડતાં…
View More વાવડીમાં ભળતા નામે કેમિકલનું ઉત્પાદન કરતાં કારખાનેદાર સામે કોપીરાઈટનો ગુનોમાંડલ ખંભલાયધામમાં 3 વર્લ્ડ રેકોર્ડ સર્જાશે: 23મીએ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા ટ્રસ્ટને સર્ટિફિકેટ એનાયત કરશે
માંડલના શ્રી ખંભલાય માતાજી ધામમાં તા. 14 થી 24 ડીસેમ્બર દરમ્યાન 11 દિવસીય શ્રી મહાશક્તિ ખંભલાય મા લક્ષચંડી મહાયાગના મહામુલા અવસરને લઈ હવે ગણતરીના દિવસો…
View More માંડલ ખંભલાયધામમાં 3 વર્લ્ડ રેકોર્ડ સર્જાશે: 23મીએ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા ટ્રસ્ટને સર્ટિફિકેટ એનાયત કરશેભાજપના સાંસદ અને MLA વચ્ચે જુબાની જંગ, સામસામા પડકારા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારમાં આપ-ભાજપની જુગલબંધીનો આક્ષેપ કરતાં ધારાસભ્ય દર્શના દેશમુખ બગડયા આક્ષેપો સાબિત કરવા પડકાર નહિંતર માનહાનીનો દાવો કરવાની ચીમકી, ધરણાં ઉપર બેસવા…
View More ભાજપના સાંસદ અને MLA વચ્ચે જુબાની જંગ, સામસામા પડકારાદૂધસાગર ડેરીમાં પાટીદારો ફાવી ગયા, અમે રહી ગયા: અલ્પેશ ઠાકોર
વાઇસ ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂક થતા ઠાકોર સમાજને પણ પ્રતિનિધિત્વ મળે તેવી માંગ દૂધ સાગર ડેરીમાં ચેરમેન, વાઈસ ચેરમેનની નિમણૂંક કરાઈ છે. ચેરમેન તરીકે…
View More દૂધસાગર ડેરીમાં પાટીદારો ફાવી ગયા, અમે રહી ગયા: અલ્પેશ ઠાકોર