રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગમખ્વાર ઘટના બની છે. અહીં છેલ્લા બે દિવસમાં 75 જેટલી ગાયોનાં શંકાસ્પદ…
View More સાંઢવાયા ગૌશાળાનો મૃત્યુઆંક 75, કલેકટર-DDO દોડયાશ્રીનાથજી સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોત
વસુંધરા સોસાયટીમાં ખુરશી ઉપર બેસવા જતી વખતે પટકાયેલા વૃદ્ધાએ દમ તોડ્યો શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા આધેડનું હદે રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં…
View More શ્રીનાથજી સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોતછોટા ઉદેપુરમાં પણ વાઘ દેખાયો, દાહોદથી પહોંચ્યો કે નવા મહેમાનનું આગમન?
દાહોદના રતનમહલ બાદ છોટા ઉદેપુરમાં એક વાઘ જોવા મળતાં ગુજરાતના વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે, જે હવે એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યું…
View More છોટા ઉદેપુરમાં પણ વાઘ દેખાયો, દાહોદથી પહોંચ્યો કે નવા મહેમાનનું આગમન?ચામુંડા નગરમાં કાર સળગાવી દેવાનો ખર્ચ વસુલવા મામલે બે જૂથ વચ્ચે ધિંગાણુ
રાજકોટ શહેરનાં ચંદ્રેશ નગર નજીક આવેલા ચામુંડા નગરમા વાહન સળગાવી દેવા અંગેનો ખર્ચ વસુલવા મામલે બે જુથ વચ્ચે મારામારી થઇ હતી . આ મામલે હુલ્લડ…
View More ચામુંડા નગરમાં કાર સળગાવી દેવાનો ખર્ચ વસુલવા મામલે બે જૂથ વચ્ચે ધિંગાણુલાલિયાવાડી બંધ: સર્કલ દત્તક લેવા માટે અપસેટ પ્રાઇઝનો નિયમ
કોર્પોરેશને 11 સર્કલ ડેવલોપ માટે ટેન્ડર પ્રક્રિયા કરી, 1.51 લાખથી 4 લાખ સુધીનું પ્રીમિયમ રાજકોટ શહેરને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ સર્કલોને દતક…
View More લાલિયાવાડી બંધ: સર્કલ દત્તક લેવા માટે અપસેટ પ્રાઇઝનો નિયમલગ્ન માટે છોડી ગ્લેમર વર્લ્ડની દુનિયા, 11 વર્ષ બાદ રાશીબેન ટીવી પર કરશે કમબેક??
ગ્લેમર જગતમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન અને બાળકો થયા પછી ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી. આ સુંદરીઓમાંની એક છે “સાથ નિભાના સાથિયા” ફેમ…
View More લગ્ન માટે છોડી ગ્લેમર વર્લ્ડની દુનિયા, 11 વર્ષ બાદ રાશીબેન ટીવી પર કરશે કમબેક??કોલકાતામાં મેસ્સીના ચાહકોએ મચાવ્યો હોબાળો: મેસી રમતો જોવા ન મળતાં સ્ટેડિયમમાં તોડફોડ
આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. તેમનો પ્રવાસ કોલકાતાથી શરૂ થયો હતો. મેસ્સી યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના બ્રાન્ડ…
View More કોલકાતામાં મેસ્સીના ચાહકોએ મચાવ્યો હોબાળો: મેસી રમતો જોવા ન મળતાં સ્ટેડિયમમાં તોડફોડરાજકોટમાં પાલતુ શ્ર્વાનને બાંધવાની સાંકળ વડે ગળેફાંસો ખાઇ યુવતીનો આપઘાત
કોલેજિયન યુવતીએ ડ્રિપેશનમાં આવી અગાઉ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો રાજકોટ શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલી કૈલાશ નગર સોસાયટીમા રહેતી કોલેજીયન યુવતીએ પાલતુ શ્ર્વાનને…
View More રાજકોટમાં પાલતુ શ્ર્વાનને બાંધવાની સાંકળ વડે ગળેફાંસો ખાઇ યુવતીનો આપઘાતમનરેગા કૌભાંડ, હીરા જોટવા અને તેના પુત્રને સરેન્ડર કરવા આદેશ
મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની મુશ્કેલીમાં વધારો થયો છે. બંનેને ફરીવાર જેલમાં જવું પડશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભરૂૂચ…
View More મનરેગા કૌભાંડ, હીરા જોટવા અને તેના પુત્રને સરેન્ડર કરવા આદેશઅમદાવાદમાં 10 ડબલ-ડેકર ફલાયઓવર બ્રીજ બનશે
કોમનવેલ્થગેમ-ઓલિમ્પિક પહેલા શહેરની શિકલ બદલી નાખવા આયોજન, સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટયુટ દ્વારા સર્વે ચાલુ શહેર ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મોટી છલાંગ લગાવવાની યોજના બનાવી રહ્યું છે…
View More અમદાવાદમાં 10 ડબલ-ડેકર ફલાયઓવર બ્રીજ બનશે