મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયપાલન ક્ષમતા માં સુધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારેલી સમયસારણી…
View More રાજકોટ, પોરબંદર અને વેરાવળ રૂટની ટ્રેનોના સમયમાં ફેરફારરીબડાના પાદરમાં આવેલી બાપા સીતારામ હોટલ ઉપર વહેલી સવારે બુલડોઝર ફર્યુ
સ્વૈચ્છિક દબાણ હટાવાયા બાદ બાકીનુ બાંધકામ હટાવતું તંત્ર, ટારગેટ કરાતા હોવાનો આક્ષેપ ગોંડલ તાલુકાના રીબડા ગામે વહેલી સવારે 5 વાગ્યે ગેરકાયદેસર કરાયેલા દબાણ અંગે તંત્ર…
View More રીબડાના પાદરમાં આવેલી બાપા સીતારામ હોટલ ઉપર વહેલી સવારે બુલડોઝર ફર્યુવાઇબ્રન્ટ સમિટ પહેલા કોર્પોરેશન સાઇલેન્ટ, 200નો સ્ટાફ ફાળવાયો
સતત એક માસ સુધી રોડ-રસ્તા-ડેકોરેશન સહિતની કામગીરી ફાળવી દેતા મહાનગરપાલિકામાં અરજદારો માટે ધરમધક્કા મુખ્ય કામગીરી બાજુ પર રહી જતાં સ્ટાફમાં પણ નારાજગીનો સૂર રાજકોટમાં યોજાનાર…
View More વાઇબ્રન્ટ સમિટ પહેલા કોર્પોરેશન સાઇલેન્ટ, 200નો સ્ટાફ ફાળવાયોજામનગરમાં ઘરઆંગણે અથવા રઝળતા શ્વાનને ખોરાક આપી શકાશે નહીં
જામનગરમાં રસ્તે રઝળતા શ્વાનથી લોકો ત્રસ્ત બની ગયા છે, ત્યારે જાહેર માં શ્વાન ને ખોરાક નહીં આપવાનો મહાનગર પાલિકા તંત્રએ અનુરોધ કર્યો છે. રસ્તે રઝળતા…
View More જામનગરમાં ઘરઆંગણે અથવા રઝળતા શ્વાનને ખોરાક આપી શકાશે નહીંજામનગર જિલ્લાના 154 રેડ ઝોન અને યલો ઝોનમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી…
View More જામનગર જિલ્લાના 154 રેડ ઝોન અને યલો ઝોનમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધડિમોલિશનના વિરોધમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ બેમુદતી બંધનું એલાન
ભાવનગર જિલ્લાના અલંગ મણાર સ્થિત સરકારી ખરાબા અને ગૌરચણ ની જમીન પર થયેલા વર્ષો જુના દબાણો ને દૂર કરવા માટે ડીમોલેશન પાર્ટ-2 ના ભાગ રૂૂપે…
View More ડિમોલિશનના વિરોધમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ બેમુદતી બંધનું એલાનગાંધીધામના વેપારીએ શેખપીર પાસે ટ્રક પાછળ કાર ઘૂસાડી દેતા કરૂણ મોત
અકસ્માત પૂર્વે જ વેપારીએ અમુક શખ્સોના ત્રાસને કારણે આપઘાત કરવા જઇ રહ્યાનો વીડિયો બનાવ્યો હતો સોમવારે બપોરે 3.30થી 4 વાગ્યા દરમિયાન શેખપીર પાસે ઊભેલી ટ્રકમાં…
View More ગાંધીધામના વેપારીએ શેખપીર પાસે ટ્રક પાછળ કાર ઘૂસાડી દેતા કરૂણ મોતજૂનાગઢની કોર્ટમાં ચાલુ સુનાવણીએ આરોપીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મારામારીના એક કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક નાટ્યાત્મક વળાંક આવ્યો હતો.આરોપી અલ્પેશ ભીમા માંડલ (ઉં. 35, રહે. બોર્ડિંગ વાસ, પ્રદીપનો…
View More જૂનાગઢની કોર્ટમાં ચાલુ સુનાવણીએ આરોપીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસસવાર-સાંજ પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ
રાજ્યભરમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઠંડા પવનના સુસવાટાના કારણે લોકોને વધુ ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં લુઘતમ તાપમાનમાં…
View More સવાર-સાંજ પવન ફૂંકાતા ઠંડીનો અનુભવમોરબી સતનામ સોસાયટીમાં ગળા ફાંસો ખાઇ વેપારીનો આપઘાત
મોરબીમાં કબીર આશ્રમ પાછળ સતનામ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય વેપારીએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ…
View More મોરબી સતનામ સોસાયટીમાં ગળા ફાંસો ખાઇ વેપારીનો આપઘાત