યોગેશ સાગરની ભૂમિકા અંગે પણ તપાસ માટે ‘સિટ’ની રચના કરવા માગણી કોળી સમાજના જાગૃત યુવાન અને સામાજિક કાર્યકર નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાએ…
View More બગદાણા હુમલાનો રેલો મુંબઇના ધારાસભ્ય સુધી?સોમનાથ મંદિરની આજુબાજુ વર્ષોથી ફેરી કરીને રમકડાં, પુષ્પો વેચનારને પોલીસની હેરાનગતિ
રોજે રોજનું કમાઇને ખાતા લોકોને પોલીસ ચોકીએ લઇ જઇ અને હેરાન કરતાં હોવાનો આક્ષેપ સોમનાથ મંદિર ની આજુબાજુ મા ફેરી કરી ને રમકડાં, ધાર્મિક પુસ્તકો…
View More સોમનાથ મંદિરની આજુબાજુ વર્ષોથી ફેરી કરીને રમકડાં, પુષ્પો વેચનારને પોલીસની હેરાનગતિરાણપુર-પાળિયાદ રોડ પરથી રોયલ્ટી પાસ વગરની રેતી ભરેલું ડમ્પર ઝડપાયું
બોટાદ જીલ્લાના રાણપુર પંથકમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. રાણપુર મામલતદાર કે.બી.ગોહીલ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન રાણપુર-પાળીયાદ રોડ…
View More રાણપુર-પાળિયાદ રોડ પરથી રોયલ્ટી પાસ વગરની રેતી ભરેલું ડમ્પર ઝડપાયુંખોખળદડમાં ખેડૂતના ઘરનું ચોરીનું પગેરૂ અમદાવાદ તરફ, ક્રાઇમ બ્રાંચની ટીમ રવાના
29 લાખની ચોરીની જાહેરાત બાદ 27 લાખના દાગીના મકાનમાંથી મળ્યા ખોખળદડ ગામમાં ખેડુત ક્રાંતિભાઈ શિવાભાઈ દેસાઈ (ઉ.વ.65)ના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂૂા. 29 લાખની મત્તાની…
View More ખોખળદડમાં ખેડૂતના ઘરનું ચોરીનું પગેરૂ અમદાવાદ તરફ, ક્રાઇમ બ્રાંચની ટીમ રવાનાસાઇનસની તકલીફ વધે એ પહેલાં સારવાર જરૂરી છે
ઋતુ બદલવા લાગે એટલે તબિયત નરમગરમ રહેવાની ફરિયાદો એકદમ વધી જશે. તાવ-શરદી-કળતર-કફની સાથે આ એક બીમારીથી ખાસ બચવું-સાઇનસ. સાઈનસ અથવા તો સાઈનસાઈટિસ દર્દોની દુનિયામાં સૌથી…
View More સાઇનસની તકલીફ વધે એ પહેલાં સારવાર જરૂરી છેસોમનાથ મહાદેવના સાનિધ્યે રિલાયન્સ પરિવારની ધર્મયાત્રા
વિશ્વભરના સનાતન ધર્મીઓના આસ્થાના પરમ કેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં વર્ષ 2026ના પ્રારંભિક દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિનો એક અલૌકિક માહોલ સર્જાયો…
View More સોમનાથ મહાદેવના સાનિધ્યે રિલાયન્સ પરિવારની ધર્મયાત્રાજૂનાગઢમાં 100 કરોડના ખર્ચે બનશે સિવિલ હોસ્પિટલ
જૂનાગઢ સહિત સોરઠ પંથકના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100…
View More જૂનાગઢમાં 100 કરોડના ખર્ચે બનશે સિવિલ હોસ્પિટલબગદાણાના કોળી યુવક પરના હુમલાનો મોરબીમાં વિરોધ
કોળી સેના-ગુજરાત દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે નવનીતભાઈ કોળી પર થયેલા જીવલેણ હુમલાની પોલીસ તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોળી સેનાના…
View More બગદાણાના કોળી યુવક પરના હુમલાનો મોરબીમાં વિરોધરાજ્યની તમામ કોર્ટમાં A-4 સાઇઝના પેપરનું અમલીકરણ 31 જાન્યુઆરી સુધી મુલત્વી
ગુજરાત રાજ્યની તમામ જિલ્લા અદાલતો- કોર્ટમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરેA-4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાના ગુજરાત હાઈકોર્ટના ફરમાન પર…
View More રાજ્યની તમામ કોર્ટમાં A-4 સાઇઝના પેપરનું અમલીકરણ 31 જાન્યુઆરી સુધી મુલત્વીકલેકટરના 50 ટકા, એડિ.કલેકટરના 25 ટકા, મામલતદારના 10 ટકા
સુરેન્દ્રનગરના કરોડોના ઉઘરાણા કાંડમાં અધિકારીઓની ભાગબટાઇનો ઇડી સમક્ષ ભાંડો ફોડતા કલેકટર કચેરીના જ કર્મચારીઓ જમીન હેતુફેર કરવામાં કુલ રૂા.10 કરોડનો ખેલ, કલાર્ક અને પી.એ.ને પણ…
View More કલેકટરના 50 ટકા, એડિ.કલેકટરના 25 ટકા, મામલતદારના 10 ટકા