2000ની સાલમાં જે મિલકતનો સોદો વકીલ સાથે કર્યો હતો તે મિલકત આરોપીએ 2007 માં બીજી પાર્ટીને વેંચી દીધી જામનગર રોડ પરના ગાયત્રીધામમાં રહેતા અને શીતલ…
View More ગાયકવાડીની મિલકતનો સોદો કરી વકીલ સાથે રૂા. 51 હજારની ઠગાઇપતિના મૃત્યુ બાદ મિલકત પચાવી પાડવા મહિલાએ બોગસ વસિયત તૈયાર કર્યું
ફરિયાદીને બંધ કવરમાં બોગસ વસિયતનામું આવતા પોલીસમાં અરજી કરતા ભાંડો ફૂટ્યો અમદાવાદમાં રહેતા મૃત વકીલના નોટરી રજીસ્ટ્રાર નંબરથી ખોટુ વસિયત ઉભુ કરી કોર્ટમાં સાચા તરીકે…
View More પતિના મૃત્યુ બાદ મિલકત પચાવી પાડવા મહિલાએ બોગસ વસિયત તૈયાર કર્યુંજસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુું
જસદણમા ખેત મજુરી અર્થે આવેલા યુવકને પિતો કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝીરે અસર…
View More જસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુુંહે રામ… ગાંધીજીના કોચરબ આશ્રમમાં કજરા રે… કજરા રે… પર ઠુમકા લાગ્યા
સાદગીના ગુણો ભૂલીને ભપકા સાથે આશ્રમની ગરીમાને નુકશાન પહોંચાડાતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ; સેવકના પ્રસંગ માટે ભાડે આપ્યાનો ગુજરાત વિદ્યાપીઠનો દાવો મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલા કોચરબ…
View More હે રામ… ગાંધીજીના કોચરબ આશ્રમમાં કજરા રે… કજરા રે… પર ઠુમકા લાગ્યાવેલકમ મોદીજી: રસ્તા-ફૂટપાથો ચકાચક, સ્પીડ બ્રેકર્સ ગાયબ
આખા રાજકોટને અપ્સરાની માફક સાજ-શણગારમાં રાત-દિવસ જોતરાયું સરકારી દળકટક કયારેય જોવા મળી ન હોય તેવી સફાઈ, ઓવરબ્રીજ બન્યા ચિત્રનગરી, રૂટમાં આવતાં મકાનો પણ સરકારી ખર્ચે…
View More વેલકમ મોદીજી: રસ્તા-ફૂટપાથો ચકાચક, સ્પીડ બ્રેકર્સ ગાયબશાપર (વેરાવળ)માં એક મહિનાની બાળકીનું શ્ર્વાસની બિમારીથી મોત
શાપર (વેરાવળ)માં રહેતા પરિવારની એક મહિનાની માસુમ બાળકીનું શ્ર્વાસની બિમારી સબબ મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ શાપર…
View More શાપર (વેરાવળ)માં એક મહિનાની બાળકીનું શ્ર્વાસની બિમારીથી મોતપોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના બે નકલી ફેસબુક એકાઉન્ટ ખૂલી ગયા
મિત્રો અને મીડિયાના પત્રકારોને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલાઈ, આર્થિક વ્યવહાર નહીં કરવા તાકીદ સોશિયલ મીડિયામાં નકલીની ભરમાર વચ્ચે શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમારઝા નું એક નહી…
View More પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના બે નકલી ફેસબુક એકાઉન્ટ ખૂલી ગયાતોલમાપ તંત્ર દ્વારા 370 સોના-ચાંદીની દુકાનો-શો રૂમમાં તપાસ
253 પ્રોસિક્યુશન કેસ કરીને 6.79 લાખની માંડવાળ ફીની સ્થળ ઉપર જ વસૂલાત તોલમાપ તંત્ર દ્વારા તા. 02 અને 03 જાન્યુઆરીના રાજ્યના 370 જેટલા સોનાચાંદીના વેપારીઓ…
View More તોલમાપ તંત્ર દ્વારા 370 સોના-ચાંદીની દુકાનો-શો રૂમમાં તપાસસિંહણને બેભાન કરવા છોડેલું ઈન્જેક્શન ભૂલથી વાગી જતાં વનકર્મીનું મોત
વિસાવદરના નાની મોણપરી ગામમાં માસૂમ બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા ગયેલી વન વિભાગની ટીમ પર કુદરતે રૂૂઠ્યો હોય તેવી ઘટના બની છે. સિંહણને…
View More સિંહણને બેભાન કરવા છોડેલું ઈન્જેક્શન ભૂલથી વાગી જતાં વનકર્મીનું મોતનવા રિંગ રોડના ફેઈઝ-5ના રૂા. 98.45 કરોડના ખર્ચને મંજૂરી
મોરબી રોડથી અમદાવાદ રોડને જોડતા ફોરલેનનું કામ શરૂ કરવા રૂડાએ કાર્યવાહી હાથ ધરી રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા દૂર કરવા રૂડા અને મહાનગરપાલિકા દ્વારા…
View More નવા રિંગ રોડના ફેઈઝ-5ના રૂા. 98.45 કરોડના ખર્ચને મંજૂરી