ભારત હવે જાસૂસી વિમાનો અને ડ્રોનમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી, ભારતે યુએસ પાસેથી પ્રિડેટર ડ્રોન ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર…
View More ભારત હવે 6 ટન વજનનું પ્રિડેટર જેવું ડ્રોન બનાવશેદિલ્હીમાં બવાના, ગાઝીપુરમાં એન્કાઉન્ટર: ત્રણ ગુનેગાર ઝબ્બે
રાજધાની દિલ્હીના બવાના વિસ્તારમાં આજે વહેલી સવારે મોટી પોલીસ કાર્યવાહી જોવા મળી હતી, જ્યાં સ્પેશિયલ સેલ ટીમ અને ગુનેગારો વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું હતું. કુખ્યાત…
View More દિલ્હીમાં બવાના, ગાઝીપુરમાં એન્કાઉન્ટર: ત્રણ ગુનેગાર ઝબ્બેરખડતા કૂતરાને દૂર કરશો તો ઉંદરો અને વાંદરાઓનો ત્રાસ વધી જશે: સુપ્રીમ કોર્ટમાં બીજા દી’એ પણ રસપ્રદ દલીલો
એક મહિલાએ ન્યાયાધીશોને ‘યુ ગાઇસ’ તરીકે સંબોધ્યા, અભિનેત્રી રમ્યાએ કહ્યું, કૂતરાની જેમ પુરુષનું મન કળી શકાતું નથી: હોસ્પિટલમાં બેડદીઠ કરેલા શ્ર્વાનો હોવા જોઇએ? જજનો સવાલ…
View More રખડતા કૂતરાને દૂર કરશો તો ઉંદરો અને વાંદરાઓનો ત્રાસ વધી જશે: સુપ્રીમ કોર્ટમાં બીજા દી’એ પણ રસપ્રદ દલીલોજર્મનીમાં પણ ભારતીય પ્રોફેશનલ્સનો દબદબો: માસિક 5393 યુરો પગાર સાથે સૌથી મોખરે સમુદાય
જર્મનીના ઈકોનોમિક ઇન્સ્ટિટ્યુટના તાજેતરના અભ્યાસ મુજબ જર્મનીમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સને સૌથી વધુ સરેરાશ પગાર મળે છે. 2024 સુધીના ડેટા કહે છે કે, સરેરાશ પગારના…
View More જર્મનીમાં પણ ભારતીય પ્રોફેશનલ્સનો દબદબો: માસિક 5393 યુરો પગાર સાથે સૌથી મોખરે સમુદાયબાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સર્વિસ બંધ કરી
વિરોધમાં બાંગ્લાદેશે ભારતને ફટકો માર્યો છે. બાંગ્લાદેશે ભારતીયો માટે બધી વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે, પરંતુ વિદ્યાર્થી અને વ્યવસાયિક વિઝા સેવાઓ ચાલુ રહેશે.બાંગ્લાદેશ સરકારે…
View More બાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સર્વિસ બંધ કરીGPSC દ્વારા લેવાનાર વર્ગ 1-2ની ભરતી માટે પ્રવેશ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026માં યોજાનારી વિવિધ સંવર્ગની…
View More GPSC દ્વારા લેવાનાર વર્ગ 1-2ની ભરતી માટે પ્રવેશ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેરહિરાસરમાં થશે ટ્રાફિક જામ, રવિ-સોમ 50 ચાર્ટર્ડ ફલાઇટ લેન્ડ થશે
વાઇબ્રન્ટ સમિટના પગલે રાજકીય મહાનુભાવો, દેશ-વિદેશના ઉદ્યોગ માંધાતાઓ અને રાજદ્વારીઓ સહિતના વી.વી.આઇ.પી.ની સતત બે દિવસ રહેશે મુવમેન્ટ વડાપ્રધાનનું એર ઇન્ડિયા-1 બે દિવસ એરપોર્ટ ઉપર જ…
View More હિરાસરમાં થશે ટ્રાફિક જામ, રવિ-સોમ 50 ચાર્ટર્ડ ફલાઇટ લેન્ડ થશેમોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે કરોડોનું કૌભાંડ આચરવા બદલ ગુનો દાખલ કરો
શહેર ઇન્કમટેક્સ ઓફિસ ખાતે મુખ્ય કમિશનરને કોંગ્રેસ અગ્રણીઓની રજૂઆત મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 700 થી 800 કરોડોના…
View More મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે કરોડોનું કૌભાંડ આચરવા બદલ ગુનો દાખલ કરોસાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની જામીન અરજી રદ
ફ્રોડના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતામાંથી 12.50 લાખ ઉપાડી લેતા ફરિયાદ થઇ’તી સાયબર ક્રાઇમના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજુર કરતો…
View More સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની જામીન અરજી રદસેન્સેક્સમાં 750 અને નિફ્ટીમાં 260 પોઇન્ટનો કડાકો
ફરી એક વખત વૈશ્વિક તણાવને કારણે શેર બજારમાં સારા 700 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. માર્કેટ બંધ થવાની તૈયારી હતી ત્યારે સેન્સેક્સ માં 760 પોઈન્ટ…
View More સેન્સેક્સમાં 750 અને નિફ્ટીમાં 260 પોઇન્ટનો કડાકો