ગુજરાત ભાજપના પ્રભારી નીમાતા તરૂણ ચુગ: તાવડે સાથે જગદીશ પટેલ યુપીના સહપ્રભારી

ભારતીય જનતા પાર્ટી એ પોતાના સંગઠનમાં મોટો ફેરફાર કરવાની સાથે જ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે કમર કસી લીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની આગેવાનીમાં…

View More ગુજરાત ભાજપના પ્રભારી નીમાતા તરૂણ ચુગ: તાવડે સાથે જગદીશ પટેલ યુપીના સહપ્રભારી

સોશિયલ મીડિયા પર સેન્સરશિપ: દરરોજ 1271 બ્લોકિંગ ઓર્ડર

છેલ્લા પાંચ માસમાં સરકારે પેપરલીકથી માંડી ઇથેનોલ સંબંધી 7.25 લાખ પોસ્ટ બ્લોક કરી: મેટાએ આંખો મીંચી પાલન કર્યું ભારતના બંધારણની કલમ 19(1)(એ) હેઠળ મળેલા વાક્…

View More સોશિયલ મીડિયા પર સેન્સરશિપ: દરરોજ 1271 બ્લોકિંગ ઓર્ડર

બે ફોરેસ્ટ ગાર્ડને 1700 વૃક્ષ વાવી સ્વખર્ચે ત્રણ વર્ષ દેખભાળ કરવાની શરતે જામીન આપતી હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે સોમવારે પર્યાવરણીય ન્યાયનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડતા આદેશમાં ભાવનગર જિલ્લાના પાલિતાણા વન વિસ્તારમાં અનધિકૃત વૃક્ષકાપાના કેસમાં બે ફોરેસ્ટ ગાર્ડને જામીન આપતી વખતે…

View More બે ફોરેસ્ટ ગાર્ડને 1700 વૃક્ષ વાવી સ્વખર્ચે ત્રણ વર્ષ દેખભાળ કરવાની શરતે જામીન આપતી હાઇકોર્ટ

ભયજનક ડ્રાઇવિંગ અને બાકી ઇ-ચલણ નહી ભરનાર 48ના લાઇસન્સ સસ્પેન્ડ

રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન થાય અને વાહન ચાલકો સમયસર ઈ-ચલણની રકમ ભરપાઈ કરે તે હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા આકરા…

View More ભયજનક ડ્રાઇવિંગ અને બાકી ઇ-ચલણ નહી ભરનાર 48ના લાઇસન્સ સસ્પેન્ડ

રૂડાના પ્રવર નગર નિયોજક મુકુંદરાય કોઠિયાની બદલી, હિતાર્થ આર્યને ચાર્જ સોંપાયો

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા હેઠળ કાર્યરત પ્રવર…

View More રૂડાના પ્રવર નગર નિયોજક મુકુંદરાય કોઠિયાની બદલી, હિતાર્થ આર્યને ચાર્જ સોંપાયો

પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ, ભાવનગરમાં સેબીના દરોડા

ભાવનગરમાં આર્થિક અપરાધનું કેન્દ્ર બન્યું હોય તેમ સેબીની મુંબઈ ટીમે ઈવા-1 કોમ્પ્લેક્સમાં ઇકોનો બ્રોકિંગ સ્ટોક બ્રોકર ફર્મ પર દરોડા પાડ્યા. સવારે 10 વાગ્યે શરૂૂ થયેલી…

View More પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ, ભાવનગરમાં સેબીના દરોડા

રાજકોટ જિલ્લામાં નવનિયુકત તલાટીઓ રઝળ્યા, દોઢ મહિનાથી હાજર હોવા છતા પગારથી વંચિત

રાજકોટ જિલ્લામાં ભરતી કરવામાં આવેલા 82 જેટલા નવનિયુક્ત તલાટી કમ મંત્રીઓ છેલ્લા કેટલાક સમયથી ભારે અન્યાય અને વિસંગતતાનો ભોગ બની રહ્યા છે. સરકારી પ્રક્રિયા પૂર્ણ…

View More રાજકોટ જિલ્લામાં નવનિયુકત તલાટીઓ રઝળ્યા, દોઢ મહિનાથી હાજર હોવા છતા પગારથી વંચિત

પોર્ન વીડિયો બતાવી પતિએ માનસિક ત્રાસ આપતા શિક્ષિકા પત્નીને પેનિક એટેક આવ્યો!

રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક, માનસિક તથા જાતીય ત્રાસ આપ્યાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.શિક્ષિકાની ફરિયાદ મુજબ, ફરિયાદી મહિલાએ…

View More પોર્ન વીડિયો બતાવી પતિએ માનસિક ત્રાસ આપતા શિક્ષિકા પત્નીને પેનિક એટેક આવ્યો!

રાજકોટને સ્વચ્છ કેમ રાખવું? રૂ.1.11 કરોડના ખર્ચે ‘સલાહ’ લેવા દરખાસ્ત

મોંઘીદાટ ડીઝલની ખરીદીને લાગશે બ્રેક, રિટેલ ભાવથી ખરીદીનો કોન્ટ્રાકટ નક્કી કરાશે રાજકોટને દેશનું સર્વ શ્રેષ્ઠ સ્વચ્છ શહેર બનાવવાની દિશામાં મહાનગરપાલિકાએ નેમ લીધી છે અને સફાઇ…

View More રાજકોટને સ્વચ્છ કેમ રાખવું? રૂ.1.11 કરોડના ખર્ચે ‘સલાહ’ લેવા દરખાસ્ત

મોરબીમાં કતલખાના બંધ કરાવવા માંગણી પગલા નહીં ભરાય તો પૂતળા દહનની ચીમકી

મોરબી શહેમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા માટે થઈને હિન્દુ સંગઠન દ્વારા છેલ્લા એકાદ સપ્તાહ જેટલા સમયથી ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે અને તેના જ…

View More મોરબીમાં કતલખાના બંધ કરાવવા માંગણી પગલા નહીં ભરાય તો પૂતળા દહનની ચીમકી