કોટડા સાંગાણીના દેવળિયા ગામે પરણીતાના આપઘાત મામલે સાસરિયા સામે પોલીસ ફરિયાદ

કોટડાસાંગાણીના દેવળિયા ગામે 10 દિવસ પૂર્વે આપઘાત કરી લેનાર પરણિતાએ સાસરિયાના ત્રાસથી પગલું ભરી લીધાની મૃતકની માતાના ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. મળતી વિગતો…

View More કોટડા સાંગાણીના દેવળિયા ગામે પરણીતાના આપઘાત મામલે સાસરિયા સામે પોલીસ ફરિયાદ

ભાડલાના પારેવડા ગામે 5 વર્ષના બાળકની હત્યા, પિતા સામે શંકા

ગળેટૂંપો આપી હત્યા કરી નાખી, આરોપી પિતાને સકંજામાં લેતી પોલીસ, પાડોશીએ હત્યા કર્યાનું રટણ ભાડલા તાલુકાના પારેવડા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં પરિવારના પાંચ…

View More ભાડલાના પારેવડા ગામે 5 વર્ષના બાળકની હત્યા, પિતા સામે શંકા

‘દુનિયા એક નહીં થવા દે’ એવા ડરે તાલાલા પંથકમાં પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત

સગીરા અને યુવાને ગળેફાંસો ખાઈ લીધો, પરિવારમાં શોક છવાયો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ…

View More ‘દુનિયા એક નહીં થવા દે’ એવા ડરે તાલાલા પંથકમાં પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત

મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડ

વડોદરા ભાજપ મહાનગર અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળી સાણસામાં મહીસાગર જિલ્લામાં ગાજેલા કરોડો રૂૂપિયાના ’નલ સે જલ’ યોજનાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ એક…

View More મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડ

થોરાળાની ઓડિયા ગેંગ સાથે ગુજ્સીટોક, 9ની ધરપકડ

છેલ્લા 10 વર્ષથી આતંક મચાવતી ટોળકી સામે હત્યા, લૂંટ, પોલીસ ઉપર હુમલા સહિતના 34 ગુના, મિલકત અંગે એસઆઇટી દ્વારા તપાસ શહેરમાં વર્ષોથી આતંક મચાવનાર અને…

View More થોરાળાની ઓડિયા ગેંગ સાથે ગુજ્સીટોક, 9ની ધરપકડ

જસદણના બોઘરાવદરમાં પરિણીતાએ બીમારીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યું

જસદણ તાલુકાના બોઘરાવદર ગામે રહેતી પરિણીતાએ બીમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ…

View More જસદણના બોઘરાવદરમાં પરિણીતાએ બીમારીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યું

દીકરી ભૂલ સ્વીકારી પાછી ફરે તો સન્માન સાથે સ્વીકારો

84 કડવા પાટીદાર સમાજ દ્વારા યોજાયું ‘પાઘડીની લાજ’ સંમેલન, 3000 મહિલાઓ જોડાઇ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામે એક મોટું સામાજિક પરિવર્તન લાવનારું દૃશ્ય જોવા…

View More દીકરી ભૂલ સ્વીકારી પાછી ફરે તો સન્માન સાથે સ્વીકારો

જવલ્લે જ જોવા મળતું ઓરેન્જ બ્રેસ્ટેડ ગ્રીન પીજીયન દેખાયું

સમગ્ર ગુજરાતમાં યોજાયેલ બર્ડ રેસના કાર્યક્રમ દરમિયાન અહીંના ડાંગ જિલ્લામાં 72 પક્ષીઓની પ્રજાતિ દેખાઈ, જેમાં ગુજરાતમાં જવલ્લે જોવા મળતું ઓરેન્જ બ્રેસ્ટેડ ગ્રીન પીજીયન પણ દેખાયું…

View More જવલ્લે જ જોવા મળતું ઓરેન્જ બ્રેસ્ટેડ ગ્રીન પીજીયન દેખાયું

ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની નિમણૂક

ક્ધવીનર મીટમાં નરેશ પટેલની જાહેરાત, મુખ્ય સમિતિમાં જશુબેન કોરાટ અને જેનીબેન ઠુંમરનો પણ સમાવેશ, 31 જિલ્લાના નવા ક્ધવીનરો નિમાયા ગુજરાતના રાજકારણમાં દુરોગામી અસરો પડવાની શકયતા,…

View More ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની નિમણૂક

હોકર્સ ઝોનના પાર્કિંગમાં ગેરકાયદે કબજો, કોન્ટ્રાક્ટરને હાંકી કઢાયા

મહાનગર પાલિકાએ શાકભાજી સહિતના નાના ધંધાર્થીઓને જગ્યા ફાળવવા હોકર્સઝોન બનાવ્યા છે. જેમાં દરેક ધંધાર્થીઓ પાસેથી માસિક રૂપિયા 1000 ટોકન ભાડુ લઇ જગ્યા આપવામાં આવી છે.…

View More હોકર્સ ઝોનના પાર્કિંગમાં ગેરકાયદે કબજો, કોન્ટ્રાક્ટરને હાંકી કઢાયા