ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને કારણે બે દિવસ માર્કેટ ક્રેશ થયા બાદ આજે સેન્સેકસમાં 800 પોઈન્ટનો ઉછાળો છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીમાં જોરદાર વધારો નોંધાયા બાદ…
View More 12 કલાકમાં ચાંદીમાં રૂા.28000 અને સોનામાં રૂા.9000નો કડાકોગ્રીનલેન્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે યુરોપિયન દેશો સામેના ટેરિફનો નિર્ણય પાછો ખેંચ્યો
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે પોતાનું આક્રમક વલણ નરમ કરતાં યુરોપિયન સહયોગી દેશો પર ટેરિફ લગાવવાની ધમકી પાછી ખેંચી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ…
View More ગ્રીનલેન્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે યુરોપિયન દેશો સામેના ટેરિફનો નિર્ણય પાછો ખેંચ્યોબોમ્બ હુમલાની ધમકી બાદ જગન્નાથપુરીમાં કડક બંદોબસ્ત
સોશિયલ મીડિયા પોસ્ટમાં બોમ્બ હુમલાની ધમકી બાદ પુરી જગન્નાથ મંદિરમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. મંગળવારે સામે આવેલા ફેસબુક સંદેશમાં બીજેડી રાજ્યસભાના સાંસદ સુભાષિષ ખુંટિયા…
View More બોમ્બ હુમલાની ધમકી બાદ જગન્નાથપુરીમાં કડક બંદોબસ્તઅમેરિકી ઉપરાષ્ટ્રપતિ વાન્સ દંપતીના ઘરે જુલાઇમાં ચોથું પારણું બંધાશે
વ્હાઇટ હાઉસે કટાક્ષ કર્યો કે વાન્સ ઇતિહાસમાં સૌથી વધુ પરિવાર તરફી વહીવટકર્તા છે ઉષા અને ગર્ભસ્થ બાળકની તબિયત સારી છે ને અને અમે બધા જુલાઈના…
View More અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વાન્સ દંપતીના ઘરે જુલાઇમાં ચોથું પારણું બંધાશેનોઈડામાં ઝડપી ગતિએ જગુઆર કાર ટ્રક સાથે અથડાતા યુવતીનું મોત
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે નોઈડા ભાંગેલ એલિવેટેડ રોડ પર એક જગુઆર કાર ટ્રક અને રોડ ડિવાઈડર વચ્ચે અથડાઈ જતાં 19 વર્ષની છોકરીનું મોત…
View More નોઈડામાં ઝડપી ગતિએ જગુઆર કાર ટ્રક સાથે અથડાતા યુવતીનું મોતસ્ટાલિનને મદ્રાસ હાઇકોર્ટનો ફટકો, ભાજપ નેતા સામેની એફઆઇઆર રદનો હુકમ
કોર્ટે કહ્યું કે સ્ટાલિને 2023 માં સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી ’દ્વેષપૂર્ણ ભાષણ’ સમાન હતી. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે તિરુચી પોલીસને તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ…
View More સ્ટાલિનને મદ્રાસ હાઇકોર્ટનો ફટકો, ભાજપ નેતા સામેની એફઆઇઆર રદનો હુકમમુંબઇના મેયરનો વિવાદ યથાવત, તખતો દિલ્હી દરબારમાં ખસેડાયો
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીના પરિણામો બાદ મુંબઈના મેયર કોણ બનશે તે અંગેનો સસ્પેન્સ વધુ ઘેરો બન્યો છે. છેલ્લા પાંચ દિવસથી બાંદ્રાની વૈભવી હોટેલ…
View More મુંબઇના મેયરનો વિવાદ યથાવત, તખતો દિલ્હી દરબારમાં ખસેડાયોUAE વડા ભારત શું આવ્યા અને શું ગયા: ત્રણ કલાકની રહસ્યકથા
ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.21 તેઓ આવ્યા, પીએમ મોદીને મળ્યા, અને ગયા. સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગે સોમવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ…
View More UAE વડા ભારત શું આવ્યા અને શું ગયા: ત્રણ કલાકની રહસ્યકથાભારતે રશિયાથી પેટ્રોલિયમ આયાતો નહિવત કરી નાંખી: અમેરિકન સેક્રેટરી
અમેરિકાના નવનિયુક્ત ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 25% ટેરિફના કારણે ભારતે…
View More ભારતે રશિયાથી પેટ્રોલિયમ આયાતો નહિવત કરી નાંખી: અમેરિકન સેક્રેટરીઅધ્યક્ષપદે સત્તારોહણ બાદ તરત નબીનના તાબડતોબ નિર્ણયો શરુ
ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન સંભાળતાની સાથે જ નીતિન નબીન ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. પદભાર સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે આગામી ચૂંટણીઓને…
View More અધ્યક્ષપદે સત્તારોહણ બાદ તરત નબીનના તાબડતોબ નિર્ણયો શરુ