ગોરખપુરમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંશિકા સિંહના ખંડણી રેકેટે બધાને ચોંકાવી દીધા છે. 7,50,000 ફોલોઅર્સ ધરાવતી આ યુવતીએ ખોટા કેસ અને ધમકીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આશરે…
View More સાત લાખ ફોલોઅરો ધરાવતી રૂપાંગનાની હનીટ્રેપમાં ધરપકડફોર્મ નં.7ના નામે ચોક્કસ લોકોના નામ કમી કરવા ભાજપનો ખેલ
તા.16થી 18 જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ આપવા કોંગ્રેસની કલેકટરને આવેદનપત્ર આપી માંગણી, યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સદન સુધારણા…
View More ફોર્મ નં.7ના નામે ચોક્કસ લોકોના નામ કમી કરવા ભાજપનો ખેલમનપાનો અમીન માર્ગનો પ્લોટ 106 કરોડમાં વેચાયો
પ્રતિ ચો.મી. રૂા.2 લાખ અપસેટ પ્રાઇસ સામે રૂા.2,27,500ની સૌથી ઊંચી બોલી લગાવી પ્રાઈડ ક્ધસ્ટ્રક્શને ખરીદ્યોે મહાનગરપાલિકાની તીજોરી તળીયા જાટક થઇ જતા હવે 360 કરોડના સાત…
View More મનપાનો અમીન માર્ગનો પ્લોટ 106 કરોડમાં વેચાયોઇફકોના અધ્યક્ષ દીલીપ સંઘાણીની ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત
ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ઇફકોના માધ્યમથી દેશભરના ખેડૂતો…
View More ઇફકોના અધ્યક્ષ દીલીપ સંઘાણીની ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાતમૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલનો ભરૂચ હેડકવાર્ટરમાં ફાંસો ખાઇ આપઘાત
ભરુચ શહેરના પોલીસ તંત્રમાં ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે એક યુવાન મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના જ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો. આ દુ:ખદ ઘટના…
View More મૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલનો ભરૂચ હેડકવાર્ટરમાં ફાંસો ખાઇ આપઘાતરાજમોતી મિલ પાસે ટીપરવાનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા યુવાન ઘવાયો
શહેરમાં ટીપરવાન ચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોવાની અને અવાર નવાર અકસ્માતો સર્જતા હોવાની અનેક વાર ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ટીપરવાનના ચાલકે વધુ એક…
View More રાજમોતી મિલ પાસે ટીપરવાનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા યુવાન ઘવાયોનવાગામમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવાગામ છપ્પન વારીયા ક્વાર્ટરમાં રહેતા યુવાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More નવાગામમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસરૈયાધારે પ્રેમી સાથે વાત કરવાની ના પાડી બીજા પ્રેમીએ મહિલાને ધમકી આપી
રૈયા ધાર રાણીમાં રુડીમાં ચોક પાસે રહેતી રીનાબેન ગોવિંદભાઇ ખીમાભાઇ સોલંકી(ઉ.વ.35)એ પોતાની ફરિયાદમાં તેમના પ્રેમી કાનાભાઈ મકવાણાનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.…
View More રૈયાધારે પ્રેમી સાથે વાત કરવાની ના પાડી બીજા પ્રેમીએ મહિલાને ધમકી આપીભાડલાના વેરાવળમાં નાની બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ વખ ઘોળ્યું
જસદણના ભાડલા નજીક વેરાવળ ગામે રહેતી યુવતીએ નાની બહેન સાથે ઝઘડો થતા ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ…
View More ભાડલાના વેરાવળમાં નાની બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ વખ ઘોળ્યુંહિટ એન્ડ રન શાપરમાં અજાણ્યા વાહન ચાલકે રાધા યુવકને ઉલાળતા મોત
શાપરમાં રહેતો યુવાન રાત્રીના હોટલમાં જમીને ચાલીને પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે યુવકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…
View More હિટ એન્ડ રન શાપરમાં અજાણ્યા વાહન ચાલકે રાધા યુવકને ઉલાળતા મોત