ભારતમાં આવતા મહિનાથી શરૂૂ થતા ટી-20 વર્લ્ડ કપમાં રમવા મુદ્દે ત્રાગાં કરી રહેલા બાંગ્લાદેશને અંતે આઉટ કરી દેવાયું અને તેના સ્થાને સ્કોટલેન્ડને રમાડવાનો નિર્ણય ઈન્ટરનેશનલ…
View More બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં ન રમે તેનાથી વળી શો ફરક પડે?માતા-પિતા માટે ખુશખબર! બાળકોનું WhatsApp પણ પેરન્ટ્સના કન્ટ્રોલમાં રહેશે, જાણો કેવી રીતે
બાળકોની ઓનલાઈન સલામતીને સુરક્ષિત રાખવા માટે WhatsApp એક નવું ફીચર રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેને અનૌપચારિક રીતે WhatsApp Kids કહેવામાં આવે છે.…
View More માતા-પિતા માટે ખુશખબર! બાળકોનું WhatsApp પણ પેરન્ટ્સના કન્ટ્રોલમાં રહેશે, જાણો કેવી રીતેબગદાણાના ચકચારી નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ, SITની મોટી કાર્યવાહી
નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન દ્વારા આજે જયરાજ આહીરની ધરપકડ કરી છે. પ્રાપ્ત…
View More બગદાણાના ચકચારી નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ, SITની મોટી કાર્યવાહીપંજાબમાં 12,000 પોલીસના 2000 સ્થળે દરોડા
ઓપરેશન પ્રહાર અંતર્ગત 3256 શકમંદો અને અપરાધીઓની ધરપકડ: દુનિયાભરમાં ફેલાયેલા 61 વિદેશ સ્થિત ખુંખાર ગુનેગારો રડારમાં તાજેતરમાં પૂર્ણ થયેલા ’ઓપરેશન પ્રહાર’ નામના ત્રણ દિવસીય ગેંગસ્ટર…
View More પંજાબમાં 12,000 પોલીસના 2000 સ્થળે દરોડાબાંગ્લાદેશના વિપક્ષી રાજનેતા તારીકને અમેરિકાનું સમર્થન
અત્રક્ષેના વિલ્સન સેન્ટર ફોર એશિયાના ડિરેક્ટર માઈકલ કુગેલમેને આજે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પની વ્યવહારિક વિદેશનીતિમાંથી બાંગ્લાદેશને મુક્ત આપવામાં આવશે નહીં પરંતુ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન…
View More બાંગ્લાદેશના વિપક્ષી રાજનેતા તારીકને અમેરિકાનું સમર્થનNDAના ઘટક નેતા ચંદ્રાબાબુ પણ જી-રામ-જી વિરૂધ્ધ મેદાનમાં
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા VB-G RAMG એક્ટના ભંડોળ પેટર્ન પર ચિંતા વ્યક્ત કરવાના અહેવાલો રાજકીય રીતે…
View More NDAના ઘટક નેતા ચંદ્રાબાબુ પણ જી-રામ-જી વિરૂધ્ધ મેદાનમાંગ્રાઈન્ડરમાં છૂપાવેલું 2.90 કરોડનું સોનું મુંબઈ એરપોર્ટ પરથી જપ્ત
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ અહીંના ઇન્ટરનેશનલ કુરિયર ટર્મિનલ પર સાઉદી અરેબિયાથી કુરિયર કરાયેલા ક્ધસાઇન્મેન્ટમાં માંસના ગ્રાઇન્ડરમાં છુપાવેલું 2.89 કરોડ રૂૂપિયાનું સોનું જપ્ત કર્યું…
View More ગ્રાઈન્ડરમાં છૂપાવેલું 2.90 કરોડનું સોનું મુંબઈ એરપોર્ટ પરથી જપ્તરશિયા મોકલેલા પ્રતિનિધિ મંડળમાં ટ્રમ્પે પોતાના જમાઈને કેમ મોકલ્યા?
યુક્રેનનું યુધ્ધ સમેટવાના પ્રયાસોના અંતિમ તબક્કામાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોસ્કો મોકલેલા પોતાના વિશેષ પ્રતિનિધિ મંડળમાં પોતાના જમાઈને પણ શા માટે મોકલ્યા તે અંગેની ચર્ચાએ…
View More રશિયા મોકલેલા પ્રતિનિધિ મંડળમાં ટ્રમ્પે પોતાના જમાઈને કેમ મોકલ્યા?કાશ્મીરના છ જિલ્લાઓમાં હિમસ્ખલન માટે હાઇએલર્ટ: 45 લોકોને બચાવાયા
તમામ નાગરિકોને ઘરમાં રહેવા તાકીદ: ગંભીર સ્થિતિની મુખ્યમંત્રી ઓમરે સમીક્ષા કરી જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી પર્યટન અને કૃષિને ફાયદો થયો છે, પરંતુ હવે હિમપ્રપાતનું…
View More કાશ્મીરના છ જિલ્લાઓમાં હિમસ્ખલન માટે હાઇએલર્ટ: 45 લોકોને બચાવાયાજાપાનના આકાશમાં રશિયન બોમ્બર વિમાનોની ઉડાન, નવી તંગદિલી
યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાએ હવે જાપાનને છંછેડ્યું છે. રશિયાએ આજે (23 જાન્યુઆરી) જાપાનના કબ્જાવાળા વિસ્તારમાં 11 કલાક સુધી 10 બોમ્બર વિમાનો ઉડાવતા ખળભળાટ…
View More જાપાનના આકાશમાં રશિયન બોમ્બર વિમાનોની ઉડાન, નવી તંગદિલી