ઉપલેટાના વાડલા ગામે શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપીની ધરપકડ

ઉપલેટા તાલુકાના વાડલા ગામે પ્રાથમિક શાળાના ચોરીમાં બે આરોપીની ધરપકડ આ અંગેની વિગતે એવા પ્રકારની છે કે વાડલા થોડા દિવસ પહેલા પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન…

ઉપલેટા તાલુકાના વાડલા ગામે પ્રાથમિક શાળાના ચોરીમાં બે આરોપીની ધરપકડ આ અંગેની વિગતે એવા પ્રકારની છે કે વાડલા થોડા દિવસ પહેલા પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન ના રસોડામાં ઓરડીના તાળા તોડી પ્રવેશ કરેલ હતો ગેસ ના બાટલા તથા અન્ય વસ્તુ ચોરી થઈ હતી આ અંગ પ્રાથમિક શાળાના આચાર્ય એ ઉપલેટા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવેલ હતી આંગ ઉપલેટા પોલીસે ગુનો દાખલ કરેલા તો તપાસ હાથ કરતા આ ચોરીમાં વાડલા ગામના બે શખ્સો ને ધરપક કરેલ છે જેમાં રોહિત અરવિંદ મકવાણા તથા કરણ ઉર્ફે કલો વિજય ખીમોરીયા ને રૂૂપિયા 4,000 ના મુદ્દા માલ સાથે કાયદેસરની હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *