રાજકોટમાં કાલાવડ રોડ પર બની રહેલા સૌરાષ્ટ્રના પ્રથમ પેલીએટિવ કેરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સેન્ટર કેન્સરના દર્દીઓની સારવારમાં ઉપયોગી થશે. આ તકે દ્વારકાની શારદાપીઠના…
View More કાલાવડ રોડ પર સૌરાષ્ટ્રના પ્રથમ પેલીએટિવ કેન્સર કેરનું ભૂમિપૂજન સંપન્નસંતરામ મંદિરમાં 1000 મણ સાકરની ઉછામણી
ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પવિત્ર અવસરે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 195મો સમાધિ મહોત્સવ અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો.જેના…
View More સંતરામ મંદિરમાં 1000 મણ સાકરની ઉછામણીડિમોલિશનનો ખોફ: આજી કાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ
સરકારી જમીનમાં ઉભેલી પાંચ સોસાયટીના 1358 પરિવારોના જીવ પડીકે બંધાયા દાયકાઓથી રહેતા લોકોમાં બુલડોઝર ત્રાટકવાનો ભય, ભાડાના મકાનો શોધવા રઝળપાટ લઘુમતી અને ગરીબ વર્ગના લોકોને…
View More ડિમોલિશનનો ખોફ: આજી કાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂએક મહિનામાં ઓનલાઈન છેતરપિંડીમાં ગુમાવેલ રૂૂા. 35.27 લાખ સાઈબર ક્રાઈમે પરત અપાવ્યા
રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા છેલ્લા 1 મહિનામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોને રૂૂા. 35.27 લાખ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત અપાવ્યા હતા.…
View More એક મહિનામાં ઓનલાઈન છેતરપિંડીમાં ગુમાવેલ રૂૂા. 35.27 લાખ સાઈબર ક્રાઈમે પરત અપાવ્યાકાર એસેસરીઝના ધંધાર્થી સાથે 28.50 લાખની ઠગાઈ
અંગત મિત્રો અને સંબંધીઓ માટે જ સ્કિમ છે કહી ડિઝલ ઓટો કોર્પોરેશનના સંચાલક સહિત ચાર શખ્સોએ પૈસા પડાવ્યા શહેરના ટાગોર રોડ પર પુનિત કાર એસેસરીઝ…
View More કાર એસેસરીઝના ધંધાર્થી સાથે 28.50 લાખની ઠગાઈઆજીડેમ ચોકડીએ ઉઘરાણા કરતા ટ્રાફિક વોર્ડનનો વીડિયો વાયરલ
રાજકોટમાં ટ્રાફિકનું નિયમન કરવા માટે ટીઆરબી જવાનોને રાખવામાં આવ્યા છે. જોકે આ ટ્રાફિક વોર્ડનોને ટ્રાફિક નિયમન કરવા કરતા સાઈડ ઈન્કમ કરવામાં વધારે રસ હોય તેમ…
View More આજીડેમ ચોકડીએ ઉઘરાણા કરતા ટ્રાફિક વોર્ડનનો વીડિયો વાયરલગુંડાગીરી બેફામ: એસ.ટી. બસને આંતરી રિક્ષા ચાલકે ડ્રાઇવરનો કોલર પકડી બટન તોડ્યા
રાજકોટમાં ગુંડાગિરી બેફામ બની ગઈ છે જેમાં ભાવનગર રોડ પર એસટી બસમાં રીક્ષા ચાલકે નુકશાન કર્યા બાદ બસના ચાલકે નુકશાનીના પૈસા માંગતા રીક્ષા ચાલકો ઉશ્કેરાયા…
View More ગુંડાગીરી બેફામ: એસ.ટી. બસને આંતરી રિક્ષા ચાલકે ડ્રાઇવરનો કોલર પકડી બટન તોડ્યાઆજીડેમ પાસેથી 1.82 લાખના ગાંજા સાથે રાવળદેવ ઝડપાયો
રાજકોટના આજી ડેમ ચોકડી નજીકથી એસઓજીએ ડાકલા વગાડવાનું કામ કરતા શખ્સને રૂૂ.1.82 લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. રાજસ્થાન અને અંબાજી બોર્ડરથી ગાંજો લઇ…
View More આજીડેમ પાસેથી 1.82 લાખના ગાંજા સાથે રાવળદેવ ઝડપાયોરવિવારે રાત્રે પોલીસનું ચેકિંગ, પીધેલા-હથિયાર સાથે 25 ઝડપાયા
કાયદો વ્યવસ્થાની સ્થિતિને જાળવવા અને ગુનેગારો પર લગામ કસવા શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ-પેટ્રોલિંગ કરાયું હતું રાજકોટ શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગ…
View More રવિવારે રાત્રે પોલીસનું ચેકિંગ, પીધેલા-હથિયાર સાથે 25 ઝડપાયાલાખાજીરાજ શાક માર્કેટની 5.63 કરોડના ખર્ચે થશે કાયાપલટ
મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવી શાક માર્કેટ બનાવવા, જ્યુબિલી શાક માર્કેટનું નવીનીકરણ કરવા તથા ધર્મેન્દ્ર રોડ પર આવેલી લાખાજીરાજ માર્કેટમાં નવી ફૂટ માર્કેટ અને…
View More લાખાજીરાજ શાક માર્કેટની 5.63 કરોડના ખર્ચે થશે કાયાપલટ