ઈલેક્ટ્રોનિક્સ ક્ધસલ્ટન્સીનું કામ કરતી મહિલા સાથે ફ્લેટ ખરીદીના નામે 24 લાખની ઠગાઈ

શહેરના યુનિવર્સિટી રોડ પર શિલ્પન ઓનેકસ રહેતાં ઈલેક્ટ્રોનિકસ ક્ધસલ્ટન્સીનું કામ કરતા મહિલા સાથે ફલેટ ખરીદીના નામે થયેલી છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી…

View More ઈલેક્ટ્રોનિક્સ ક્ધસલ્ટન્સીનું કામ કરતી મહિલા સાથે ફ્લેટ ખરીદીના નામે 24 લાખની ઠગાઈ

રાજકોટમાં એક વર્ષમાં લૂંટ-અપહરણના કેસમાં 62 ટકા સુધીનો વધારો

ખૂન-દારૂ- જૂગારના ગુનામાં સામાન્ય વધારો: બળાત્કાર-ચોરી- આત્મહત્યાના કેસમાં ઘટાડો અમદાવાદ/રાજકોટ: રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, અમદાવાદ અને રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ…

View More રાજકોટમાં એક વર્ષમાં લૂંટ-અપહરણના કેસમાં 62 ટકા સુધીનો વધારો

ભક્તિનગર વિસ્તારમાં જલરામ ચોક પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું મોત

ભક્તિ નગર સર્કલ પાસે આવેલ જલારામ ચોકમાં બાઈકના ચાલકે બચાવવા જતા રીક્ષાના ચાલકને અકસ્માત નડ્યો હતો અને તેમને ગંભીર ઇજા પહોંચતા તેમનું સારવારમાં મોત નીપજ્યું…

View More ભક્તિનગર વિસ્તારમાં જલરામ ચોક પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું મોત

અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાના પ્રથમ દિવસે જ 30 કરોડનું દાન

ભારતભરના 51 શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી ’જય અંબે તિથિ ભોજન’ યોજનાનો ભવ્ય…

View More અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાના પ્રથમ દિવસે જ 30 કરોડનું દાન

ઉડવામાં ખર્ચો થાય! 9 મહીનામાં વિમાન-હેલીકોપ્ટર પાછળ રૂપિયા 30 કરોડનો ખર્ચ

વિધાનસભામાં સરકારે જવાબ રજુ કર્યો, બજેટની જોગવાઇનો મોટો ભાગ ચાલુ નાણાકીય વર્ષમાં વપરાઇ ગયો ગુજરાત સરકારે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં તેના નિયંત્રણ હેઠળના વિમાન અને…

View More ઉડવામાં ખર્ચો થાય! 9 મહીનામાં વિમાન-હેલીકોપ્ટર પાછળ રૂપિયા 30 કરોડનો ખર્ચ

બજેટના વિરોધમાં ટ્રેકટર લઇને વિધાનસભા પહોંચ્યા હેમંત ખવા

રાજ્ય સરકાર દ્વારા 18મી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને ’ગામડા વિરોધી’ ગણાવી આજે આમ આદમી પાર્ટી દ્વારા સચિવાલય ખાતે દેખાવ કરવામાં આવ્યું…

View More બજેટના વિરોધમાં ટ્રેકટર લઇને વિધાનસભા પહોંચ્યા હેમંત ખવા

શ્રીનાથધામ હવેલી ખાતે ફૂલ ફાગ મહોત્સવની ભવ્ય ઉજવણી

રાજકોટ શહેર ખાતે શ્રીનાથધામ હવેલીના પટાંગણમાં 18 ફેબ્રુઆરી ના રોજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં હજારોની સંખ્યામાં શહેરીજનોએ હોલી રસિયા –…

View More શ્રીનાથધામ હવેલી ખાતે ફૂલ ફાગ મહોત્સવની ભવ્ય ઉજવણી

ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસનો સૌથી મોંઘો સીન, ‘વારાણસી’ના એક દૃશ્ય માટે 300 કરોડ ખર્ચાયા

’બાહુબલી’ અને ’RRR’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર દિગ્ગજ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલી હવે ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ ’વારાણસી’ સાથે ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. આ…

View More ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસનો સૌથી મોંઘો સીન, ‘વારાણસી’ના એક દૃશ્ય માટે 300 કરોડ ખર્ચાયા

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટનો કડાકો

ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો તથા શેરબજાર તૂટ્યું, સોના ચાંદીમાં તેજીનો કરંટ; ભારતના તમામ સેક્ટરો લાલ નિશાનમાં, ઇન્વેસ્ટરોએ આજે એક જ દિવસમાં પાંચ લાખ કરોડ રૂૂપિયા…

View More અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટનો કડાકો

ભારતમાં કુંભ દરમિયાન 115 વર્ષ પહેલાં શરૂ થઇ હતી વિશ્ર્વની પ્રથમ હવાઇ ડાક સેવા

અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસેથી પ્રતિ વર્ષ 2 લાખથી વધુ ડાક અને પાર્સલ વિદેશ મોકલવામાં આવે છે સંદેશા વ્યવહારના અનેક માધ્યમો વચ્ચે પોસ્ટ સેવા હજુ અડીખમ,…

View More ભારતમાં કુંભ દરમિયાન 115 વર્ષ પહેલાં શરૂ થઇ હતી વિશ્ર્વની પ્રથમ હવાઇ ડાક સેવા