ફેમસ યુટ્યુબર અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા નિતીનભાઈ ઉર્ફે ખજૂર જાનીના સાગરિત ગણાતા યુવરાજ ખૂમાણ અને તેની ટોળકીના 12 શખ્સોએ ખોખડદડ નજીક આંતક મચાવ્યો હતો…
View More યુટયુબર નીતિન જાની સાથેની માથાકૂટમાં યુવાનની કારમાં તોડફોડઅંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસાહારની પાર્ટીથી ખળભળાટ
10 પૂજારી અને એક રસોયાએ પવિત્ર જગ્યા અભડાવતા તાબડતોબ હકાલપટ્ટી, મંદિરનું શુધ્ધિકરણ કરાયું, તપાસ સમિતિની રચના જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ઐતિહાસીક અંબાજી મંઇદરનાં ભંડારામાં…
View More અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસાહારની પાર્ટીથી ખળભળાટરાજકોટમાં ત્રણ- ત્રણ પેઢીઓ સાથે રહેતા 90 સાસુ -વહુઓનું સન્માન
ભારત સેવક સમાજ દ્વારા “વિશ્વ મહિલા દિને” સંયુક્ત કુટુંબોમાં ચાર ચાર દાયકાઓથી રહેતી મહિલાઓને પ્રોત્સાહિત કરી અનોખી ઉજવણી કરાઇ સંયુક્ત કુટુંબમાં રહેવા માટે સમજણ હોવી…
View More રાજકોટમાં ત્રણ- ત્રણ પેઢીઓ સાથે રહેતા 90 સાસુ -વહુઓનું સન્માનભણે ગુજરાત, 82 વિદ્યાર્થીઓ માટે પતરાની પાઠશાળા
બનાસકાંઠાના દાંતા તાલુકાની પીપલાવલી ગામની પ્રાથમિક શાળામાં 82 ભુલકાઓ બેન્ચ, લાઇટ, પંખા, વીજળી, છત વગરની શાળામાં ભણવા મજબુર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક એવું દ્રશ્ય સામે…
View More ભણે ગુજરાત, 82 વિદ્યાર્થીઓ માટે પતરાની પાઠશાળાખોડલધામ પાર્કમાં આવેલા પ્લોટમાં પાણી છાંટતી વેળાએ આધેડનું હાર્ટએટેકથી મોત
શહેરમાં હાર્ટએટેકના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં મોરબી રોડ પર આધેડનું અને મેંગો માર્કેટ પાછળ પ્રોઢનું હાર્ટએટેકથી મોત થતા પરિવારજનો આઘાતમાં ગરક થઇ…
View More ખોડલધામ પાર્કમાં આવેલા પ્લોટમાં પાણી છાંટતી વેળાએ આધેડનું હાર્ટએટેકથી મોતમહાશિવરાત્રીની રવેડીમાં ફકત સાધુ સંતોને જ જોડાવાની મંજૂરી આપો
જૂનાગઢના ગિરનારની તળેટીમાં યોજાતા જગવિખ્યાત મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ વખતે નીકળતી પરંપરાગત રવેડીના સ્વરૂૂપ અંગે વિવાદ છેડાયો છે. અનેક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સાધુ-સંતોએ મુખ્યમંત્રીને પત્ર…
View More મહાશિવરાત્રીની રવેડીમાં ફકત સાધુ સંતોને જ જોડાવાની મંજૂરી આપોકિંજલ રબારીએ લવમેરેજ કરતા પરિવારથી જોખમ, રક્ષણ માગ્યું
અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા, પતિને જીવનું જોખમ હોવાનો ભય વ્યક્ત કર્યો ગુજરાતમાં આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે અનેક વિવાદો સામે આવી રહ્યાં છે. અગાઉ સિંગર કિંજલ…
View More કિંજલ રબારીએ લવમેરેજ કરતા પરિવારથી જોખમ, રક્ષણ માગ્યુંલગ્નેતર સંબંધોમાં દરાર, 181ના કોલમાં પાંચ ગણો વધારો
દાંપત્ય જીવનમાં દર વર્ષે વિવાદો સતત વધી રહ્યાં છે, ત્રણ વર્ષમાં હેલ્પલાઈનના કોલ પાંચ ગણા વધી ગયા ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા માટેની અભયમ 181 મહિલા હેલ્પલાઇન…
View More લગ્નેતર સંબંધોમાં દરાર, 181ના કોલમાં પાંચ ગણો વધારોરાજકોટ સહિત 4 શહેરોમાં બનશે નમો સ્વદેશી અર્બન મોલ
સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથોની બહેનો અને શેરી ફેરિયાઓને ઉત્પાદનો વેચવા મળશે આધુનિક બજાર દેશનો દરેક નાગરિક સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને…
View More રાજકોટ સહિત 4 શહેરોમાં બનશે નમો સ્વદેશી અર્બન મોલઘરેલું બાટલાના કોમર્સિયલ ઉપયોગ અંગે સઘન ચેકિંગ
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ મામલતદાર અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા ગઈકાલ બાદ આજ સવારથી શહેરના કોઠારીયા રોડ વિસ્તારના સહકાર રોડ, આહીર ચોક…
View More ઘરેલું બાટલાના કોમર્સિયલ ઉપયોગ અંગે સઘન ચેકિંગ