રાજકોટના મેટોડામાં એક કંપારી છૂટી જાય તેવી અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. ડાયમંડ પાર્ક પાસે અજાણ્યા અસામાજિક તત્વોએ 10થી વધુ આખલાઓ પર એસિડ ફેંકી તેમને…
View More મેટોડામાં 10થી વધુ આખલાઓ પર એસીડ એટેક, જીવદયા પ્રેમીમાં રોષરાજકોટના ઓટો બ્રોકર સાથે હિટાચી મશીનની ખરીદીના બહાને 29.51 લાખની ઠગાઇ
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા ભાગીદારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલના મોટા દડવા ગામના રહેવાસી…
View More રાજકોટના ઓટો બ્રોકર સાથે હિટાચી મશીનની ખરીદીના બહાને 29.51 લાખની ઠગાઇરાજકોટ સહિત ગુુજરાતની 5 RTO કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી
લાઇસન્સ સહિતના કામ માટે આવેલા અરજદારોને પાછા મોકલી કચેરી ખાલી કરી ચેકીંગ હાથ ધરાયું ગુજરાતમાં ફરી એક વાર બોમ્બની ધમકી મળી છે. રાજકોટ,અમદાવાદ, વડોદરા,સુરત અને…
View More રાજકોટ સહિત ગુુજરાતની 5 RTO કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકીસમાધાન માટે પત્નીને ગામડે લઇ જઇ પતિ સહિતના સાસરિયાએ માર માર્યો
શહેરના સાગર ચોક આવાસ કવાર્ટરમાં રહેતી પરિણીતાને સમાધાન માટે ગામડે લઇ જઇ પતિ સહીતના સાસરીયાઓએ લાકડી વડે માર મારતા ઇજાગ્રસ્ત પરિણીતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં…
View More સમાધાન માટે પત્નીને ગામડે લઇ જઇ પતિ સહિતના સાસરિયાએ માર માર્યોશનિવારથી રેસકોર્ષમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ
BAPSના આંતરરાષ્ટ્રીય વકતા અને મોટીવેશન સ્પીકર સંત અપુર્વમુનિ સ્વામી રસાળ અને ચોટદાર શૈલીમાં પ્રત્યેક માનવને ઉત્કર્ષની અનુભૂતિ કરાવશે પોથીયાત્રા બાદ છ દિવસ સુધી શાંતિયજ્ઞ, મહિલા…
View More શનિવારથી રેસકોર્ષમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ‘આપ’ના ઉમેદવારની કોર્પોરેશનના સ્ટાફ સાથે બઘડાટી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો કે જ્યાં ચૂંટણી યોજાવાની હોય તે વિસ્તારમાં આચાર સંહિતા લાગુ થઈ ચુકી…
View More ‘આપ’ના ઉમેદવારની કોર્પોરેશનના સ્ટાફ સાથે બઘડાટીસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘બિન અનામત’ વર્ગને 50% ‘અનામત’ આપવા પાસની માંગ
પાસના ક્ધવીનર વરુણ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખને પત્ર લખી માગ કરી, ચૂંટણી પહેલાં ફરી ‘અનામત’ ઘુણ્યું પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના ક્ધવીનર વરૂૂણ પટેલે ગુજરાત…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘બિન અનામત’ વર્ગને 50% ‘અનામત’ આપવા પાસની માંગઆચાર સંહિતાનું ગ્રહણ નડ્યું, આવાસ યોજનાની 7 દુકાનોની હરાજી સ્થગિત
મહાનગરપાલિકા દ્વારા વાવડીની લક્ષ્મણરાવ ઈમાનદાર વકીલ ટાઉનશીપની 7 દુકાનોની હરરાજી યોજવાની જાહેરાત અગાઉ કરવામાં આવેલ હતી. જેની તારીખ આવે તે પહેલા જ આજે ચૂંટણી આચાર…
View More આચાર સંહિતાનું ગ્રહણ નડ્યું, આવાસ યોજનાની 7 દુકાનોની હરાજી સ્થગિત70 વાર સુધીના મકાનોનો વેરો માફ, રોજ 45 મિનિટ પાણી
મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો જનતાનો પાણીદાર મેનિફેસ્ટો દરેક વોર્ડમાં ડિજિટલ શાળા, મફત પાર્કિંગ ઝોન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર રાજકોટ મહાનગર…
View More 70 વાર સુધીના મકાનોનો વેરો માફ, રોજ 45 મિનિટ પાણીયુધ્ધની અસર, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં થશે કેરોસીનનું વિતરણ
ઈરાન યુદ્ધને કારણે સમગ્ર દેશમાં LPG ની અછત ઉભી થઈ છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે.…
View More યુધ્ધની અસર, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં થશે કેરોસીનનું વિતરણ