રૂા.1.56 કરોડના લોન કૌભાંડમાં સીબીઆઈ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો સીબીઆઈ કોર્ટે 3 ભૂતપૂર્વ બેંક અધિકારીઓ અને 5 અન્ય લોકોને છેતરપિંડી કેસમાં દોષિત ઠેરવ્યા છે. 1.56 કરોડ…
View More પંજાબ બેંકના ત્રણ નિવૃત્ત અધિકારી સહિત પાંચને સજાચુનારાવાડમાં જૂની અદાવતમાં યુવાન પર પથ્થરમારો,બે શખ્સો સામે ફરિયાદ
શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ ચુનારવાડામાં ગઈકાલે બપોરના સમયે જૂની અદાવતને લીધે હુમલો થવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં રહેતા 25 વર્ષીય…
View More ચુનારાવાડમાં જૂની અદાવતમાં યુવાન પર પથ્થરમારો,બે શખ્સો સામે ફરિયાદવિજય પહેલા વિશ્ર્વાસ ડગ્યો, ચાલુ સંમેલને ઉમેદવાર બદલાયા
ભાજપના ફોર્મ ભરવાના બે કલાક પહેલા વોર્ડ નં.7ના ઉમેદવાર શૈલેષ જાનીને કાપી નેહલ શુક્લને ટિકિટ આપી દેવાઇ, કાર્યકરોમાં સોંપો કશ્યપ શુક્લએ છેલ્લી ઘડી સુધી ભાઇ…
View More વિજય પહેલા વિશ્ર્વાસ ડગ્યો, ચાલુ સંમેલને ઉમેદવાર બદલાયારાજકોટમાં મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 45 ઘરભેગા, 23 રિપીટ
ભાજપે અનેક પૂર્વ કોર્પોરેટરોને ઘેર બેસાડી દીધા, 50 નવા ચહેરાઓને સ્થાન, બેનાં વોર્ડ બદલાયા વોર્ડના સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ ફાળવવાના નિયમનો પણ ઉલાળિયો રાજકોટ…
View More રાજકોટમાં મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 45 ઘરભેગા, 23 રિપીટકમલમમાં મધરાત્રે નીતિન રામાણી-હેમુ પરમારના સમર્થકોની બઘડાટી
ટિકિટ કપાતા સમર્થકો વિફર્યા, હોદ્દેદારો કેબિનમાં કેદ, પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો, અડધો ડઝન વોર્ડમાં આંતરિક ભડકો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાની…
View More કમલમમાં મધરાત્રે નીતિન રામાણી-હેમુ પરમારના સમર્થકોની બઘડાટીભાવનગર ભાજપ કાર્યાલયમાં પૂર્વ મેયરનું અપમાન? બારડ બોલ્યા પાર્ટી કોઈના બાપની નથી
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાવનગર ભાજપનો આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે ટિકિટની રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ મેયર ભરત બારડ સાથે…
View More ભાવનગર ભાજપ કાર્યાલયમાં પૂર્વ મેયરનું અપમાન? બારડ બોલ્યા પાર્ટી કોઈના બાપની નથીમોરબીમાં ટિકિટ મુદ્દે કાંતિ અમૃતિયા અને અનોપસિંહના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી
ગુજરાતના રાજકારણમાં હંમેશા કેન્દ્ર સ્થાને રહેતા મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ ભાજપમાં આંતરિક વિખવાદ વકર્યો છે. લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે ચરમસીમાએ…
View More મોરબીમાં ટિકિટ મુદ્દે કાંતિ અમૃતિયા અને અનોપસિંહના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલીમામકાઓને ટિકિટ અપાવવામાં મોટાભાગના નેતાઓનો પનો ટૂંકો પડ્યો
ગોવિંદભાઇ- નરેન્દ્ર સોલંકી- લાખાભાઇ- વિનુ ધવા- બાબુ મકવાણા- હરિભાઇ ડાંગર- રાજુ બોરિચા- પુત્રોને ‘કમળ’ અપાવી શકયા નહીં, કશ્યપ શુક્લએ વટથી ભાઇનો મેન્ડેટ મેળવ્યો રાજકોટ આરએમસીની…
View More મામકાઓને ટિકિટ અપાવવામાં મોટાભાગના નેતાઓનો પનો ટૂંકો પડ્યોધોરાજીના વાડોદર ગામે 25 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોકટર ઝડપાયો
ધોરાજી તાલુકાના વાડોદર ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર છેલ્લા 25 વર્ષથી એલોપેથીક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડોક્ટરને રાજકોટ…
View More ધોરાજીના વાડોદર ગામે 25 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોકટર ઝડપાયોસાયલા ફેસબુક પોસ્ટ મામલે ‘આપ’ના જિલ્લા પ્રમુખ સહિત પાંચે યુવાનને માર માર્યા
ધાંધલપુર જિલ્લા પંચાયત સીટ ની ચૂંટણી લડવા માટે અડાળા ગામના ભરતભાઈ બાબુભાઈ આલાણીએ જિલ્લા પ્રમુખ મયુરભાઈ મેરા ભાઈ સાકરીયા પાસે ટિકિટ મેળવવા માટે વાત કરી…
View More સાયલા ફેસબુક પોસ્ટ મામલે ‘આપ’ના જિલ્લા પ્રમુખ સહિત પાંચે યુવાનને માર માર્યા