કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે…
View More કલ્યાણપુરમાં બે ફિકરાઈથી આવી રહેલ બોલેરોની અડફેટે વિદ્યાર્થિની ઈજાગ્રસ્તસોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પોલીસ હાઇ-એલર્ટ પર, લોખંડી બંદોબસ્ત
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ…
View More સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પોલીસ હાઇ-એલર્ટ પર, લોખંડી બંદોબસ્તવેરાવળમાં ભાડુઆત અંગે પોલીસમાં જાણ ન કરનાર મકાન માલિક સામે કાર્યવાહી
વેરાવળ પોલીસ માં ભાડુઆત અંગેની જાણ નહી કરતા મકાન માલીક વિરૂૂધ્ધ કડક એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લા માં મકાન ભાડે આપનાર…
View More વેરાવળમાં ભાડુઆત અંગે પોલીસમાં જાણ ન કરનાર મકાન માલિક સામે કાર્યવાહીબગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે ભાજપમાંથી નોંધાવી ઉમેદવારી
બગસરા નગરપાલિકાનો અવારનવાર વિરોધ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખે અગાઉ ચૂંટણી માટે નહીં પરંતુ લોકોની સેવા માટે કાર્ય કરતા હોવાનું જણાવ્યું હતું પરંતુ ભાજપે…
View More બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે ભાજપમાંથી નોંધાવી ઉમેદવારીજાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી
વેરાવળ પોલીસમાં નોંધણી કરાવ્યા વગર પરપ્રાંતીય મજૂરો ને કામે રાખનાર રેસ્ટોરન્ટ માલિક, સંચાલક વિરુદ્ધ એસ.ઓ.જી બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લામાં પરપ્રાંતના…
View More જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહીસોમનાથમાં ગેસની અછતને પગલે હોટલ માલિકો આજીવિકા માટે કોલસાના ચુલા પર પાછા ફર્યા
સોમનાથની મેઈન બજારમાં આવેલ રામેશ્વર હિંદુ હોટલના માલિક સરમણભાઇ બામણીયા તેની આગલી પેઢીથી હોટલમાં કોલસાની સગડી થી ચા પકાવતા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી ગેસ…
View More સોમનાથમાં ગેસની અછતને પગલે હોટલ માલિકો આજીવિકા માટે કોલસાના ચુલા પર પાછા ફર્યાઅક્ષય તૃતિયા નિમિત્તે યાત્રાધામ દ્વારકાધીશ મંદિરે વિશેષ ઉજવણી
યાત્રાધામ દ્વારકાધીશ મંદિર ખાતે આગામી સોમવાર તા. 20 ના રોજ પવિત્ર અક્ષય તૃતીયા પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર યોજાનાર છે. આ વિશેષ પર્વને…
View More અક્ષય તૃતિયા નિમિત્તે યાત્રાધામ દ્વારકાધીશ મંદિરે વિશેષ ઉજવણીઅમારા ઉમેદવારોને સુરક્ષા આપો : કોંગ્રેસે ચૂંટણીપંચ પાસે ખોળો પાથર્યો
અમિત ચાવડાની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ ચૂંટણી કમિશનરને મળ્યું, નિષ્પક્ષ તપાસ સમિતિ અને ધમકાવનાર પોલીસ સામે FIR નોંધવા માંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં રાજકીય તણાવ…
View More અમારા ઉમેદવારોને સુરક્ષા આપો : કોંગ્રેસે ચૂંટણીપંચ પાસે ખોળો પાથર્યો16 વર્ષ બાદ રાજ્યની જહાજ નિર્માણ-સમારકામ નીતિ બનશે
વ્યક્તિગત જહાજ યાર્ડ બાંધવા 100 કરોડ સુધીના ઈન્સેન્ટિવ, સ્ટેમ્પ ડયૂટી-વ્યાજ સહિતના લાભો મળશે : ગુજરાતને જહાજ હબ બનાવવાનું ધ્યેય ગુજરાત સરકારે 16 વર્ષના અંતરાલ પછી…
View More 16 વર્ષ બાદ રાજ્યની જહાજ નિર્માણ-સમારકામ નીતિ બનશેહોર્મુઝમાં નાકાબંધી વચ્ચે 20 હજાર ટન LPG ભરેલ ‘જગ વિક્રમ’ કંડલામાં લાંગર્યુ
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને સમુદ્રી નાકાબંધીના ભય વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતું એલપીજી…
View More હોર્મુઝમાં નાકાબંધી વચ્ચે 20 હજાર ટન LPG ભરેલ ‘જગ વિક્રમ’ કંડલામાં લાંગર્યુ