આજે સુપ્રીમ કોર્ટે દેશભરમાં રખડતા કૂતરાઓના મુદ્દા પર સુનાવણી કરી. ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બનેલી બેન્ચે સુનાવણી હાથ ધરી…
View More નેશનલ હાઈવે, સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો પર થી રખડતા ઢોર-કૂતરાઓને હટાવો: સુપ્રીમ કોર્ટનો આદેશરાજકોટ સમાજ કલ્યાણના અધિકારી સાથે સરકારી લેપટોપ યોજનાના નામે છેતરપિંડી
રાજકોટના બહુમાળી ભવન ખાતે જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણ કચેરીમાં મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી સાથે ઉના પંથકના એક શખ્સે કેન્દ્ર સરકારના કર્મચારી તરીકે ઓળખ…
View More રાજકોટ સમાજ કલ્યાણના અધિકારી સાથે સરકારી લેપટોપ યોજનાના નામે છેતરપિંડીજસદણ-ભાડલા રોડ ઉપર અકસ્માત, કાર વીજપોલ સાથે અથડાતા બે યુવકોના મોત
અકસ્માત બાદ કારમાં ફસાયેલ બનેના મૃતદેહોને કાઢવા બચાવ ટીમની મદદ લેવાઇ જસદણ-ભાડલા રોડ ઉપર ખડવાવડી નજીક ગઈ કાલે બનેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે યુવાનોના…
View More જસદણ-ભાડલા રોડ ઉપર અકસ્માત, કાર વીજપોલ સાથે અથડાતા બે યુવકોના મોતસાવરકુંડલાના જાબાળ ગામના ખેડૂતે 7 વિઘાનો પાક બગડી જતા પાથરા સળગાવ્યા
કમોસમી વરસાદને કારણે ખૂબ નુકસાન થયું છે ખેડૂતોના તૈયાર પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના ખેડૂત મુકેશભાઈની…
View More સાવરકુંડલાના જાબાળ ગામના ખેડૂતે 7 વિઘાનો પાક બગડી જતા પાથરા સળગાવ્યાભાવનગરમાં મકાનમાંથી 1.48 લાખના ડ્રગ્સ સાથે ઘરધણીને પોલીસે ઝડપી લીધો
ગુજરાત સરકાર દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ…
View More ભાવનગરમાં મકાનમાંથી 1.48 લાખના ડ્રગ્સ સાથે ઘરધણીને પોલીસે ઝડપી લીધોજામનગરમાં મીશ્ર ઋતુથી રોગચાળો વધ્યો: જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડ
જામનગર સહિતના વિસ્તાર માં બેવડી સિઝન ના કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જી.જી. હોસ્પિટલમાં દર્દીઓ ની બેકાબુ ભીડ જોવા મળી રહી છે. શિયાળાની સિઝન નો…
View More જામનગરમાં મીશ્ર ઋતુથી રોગચાળો વધ્યો: જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડજામનગરના રેપકાંડમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : આરોપી ફરાર
જામનગર ના ઓઇલ મિલર એવા એક ઉદ્યોગપતિ સામે સિક્કા પોલીસ મથકમાં ગત 31મી તારીખે લોન ક્ધસલ્ટન્ટ નું કામ સંભાળતી એક યુવતીએ પોતાના ઉપર વારંવાર દુષ્કર્મ…
View More જામનગરના રેપકાંડમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : આરોપી ફરારજામનગરમાં હનુમાન ગેઇટ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ
જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે વાહન ચેકિંગ ની પણ ઝુંબેશ અવીરત ચાલુ રાખવામાં આવી છે,…
View More જામનગરમાં હનુમાન ગેઇટ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગજામનગરમાં ચોરી કરવા ઘૂસેલ ચોરને લોકોએ પકડી ઠમઠોર્યો
જામનગરના લીમડાલેન વિસ્તારમાં ધર્મેશભાઈ ત્રિવેદી નામના વિપ્ર પરિવારના એક મકાનમાં તસ્કરોના પરોણા થયા હતા. જે મકાનમાં એક સતવારા પરિવાર ભાડેથી રહે છે, પરંતુ ગઈકાલે પરિવાર…
View More જામનગરમાં ચોરી કરવા ઘૂસેલ ચોરને લોકોએ પકડી ઠમઠોર્યોસરકારી જમીન પર ધાર્મિક દબાણ હશે તો બુલડોઝર ફરશે : સંઘવી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા તેમજ સરકાર આપને દ્વારના ધ્યેયમંત્રને ચરિતાર્થ…
View More સરકારી જમીન પર ધાર્મિક દબાણ હશે તો બુલડોઝર ફરશે : સંઘવી