કેન્દ્ર લેવલના તમામ મંત્રા લયની યોજનાઓ,સુવિધાઓ અને પ્રશ્નોની જવાબદારી જે તે મત વિસ્તાર ના સાંસદ સભ્યની આવે છે.સાંસદ સભ્યની પહેલી ફરજ કેન્દ્ર સરકારના મંત્રાલયની યોજનાઓના…
View More પોરબંદર-ભાવનગર ટ્રેનના 11 ડબ્બામાંથી 7 થયા, સુવિધાઓ વધવાને બદલે ઘટીજૂનાગઢમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર-સિક્યુરિટી ગાર્ડ પર રેતી માફિયાઓનો હુમલો
ગેરકાયદે ખનીજ ખનન અને વહન અટકાવવા નીકળેલા જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી પર રોયલ્ટી માફિયાઓએ હુમલો કર્યાની અને સરકારી ફરજમાં રૂૂકાવટ કર્યાની ઘટના સામે આવી…
View More જૂનાગઢમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર-સિક્યુરિટી ગાર્ડ પર રેતી માફિયાઓનો હુમલોરાજુલામાં પ્રેમ સંબંધ મામલે બે જૂથ વચ્ચે ધિંગાણું, પાંચ લોકો ઘવાયા
સામ સામે 22 લોકો સામે ફરિયાદ કરવામાં આવી રાજુલાના તત્વજ્યોતિ વિસ્તારમાં પ્રેમસબંધ મુદ્દે બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં સામસામે પથ્થરોના ઘા કરવામાં આવ્યા…
View More રાજુલામાં પ્રેમ સંબંધ મામલે બે જૂથ વચ્ચે ધિંગાણું, પાંચ લોકો ઘવાયાજામનગરમાં એક માસ પહેલાં ચોરાયેલ મોટર સાઇકલનો ભેદ ઉકેલાયો
પોલીસે ચોરી કરનાર આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા…
View More જામનગરમાં એક માસ પહેલાં ચોરાયેલ મોટર સાઇકલનો ભેદ ઉકેલાયોસોમનાથ એસઓજીએ ડ્રગ્સના ગુનાના આરોપીને પકડી પાડ્યો
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા તેમજ આવા…
View More સોમનાથ એસઓજીએ ડ્રગ્સના ગુનાના આરોપીને પકડી પાડ્યોજામનગર માર્કેટ યાર્ડ પાસે એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે ત્રણ માસ સુધી બંધ
જામનગર માં હાપા તરફ ના માર્ગે મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર નું કામ કરવામાં આવનાર છે.આથી ત્રણ માસ માટે એક તરફ નો માર્ગ વાહન વ્યવહાર…
View More જામનગર માર્કેટ યાર્ડ પાસે એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે ત્રણ માસ સુધી બંધવાંકાનેર: હસનપર ગામેથી એકસાથે બે બાઇકની ચોરી
વાંકાનેર અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીના બનાવોની વણઝાર અટકી નથી રહી, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.…
View More વાંકાનેર: હસનપર ગામેથી એકસાથે બે બાઇકની ચોરીજામનગરના પરિવારના રૂા.20.39 લાખની મતા ભરેલી બેગ પોલીસે પરત અપાવી
કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરે સીસીટીવી ફૂટેજના આધારે બેગ શોધી કાઢી જામનગરમાં એક આસામી રૂૂ.20.38 લાખ ની કિંમત ના સોનાના ઘરેણા ભરેલ બેગ રિક્ષા માં…
View More જામનગરના પરિવારના રૂા.20.39 લાખની મતા ભરેલી બેગ પોલીસે પરત અપાવીલાલપુર તાલુકાના આરબલુસ ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
પતિ સાથે મનદુ:ખ થતા રિસામણે હતી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતી હંસાબેન નાનજીભાઈ ધ્રુવ નામની 42 વર્ષની પરણીત મહિલાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ…
View More લાલપુર તાલુકાના આરબલુસ ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાતધ્રોલમાં રૂા.86 લાખના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇંગ્લિશ દારૂૂ અને બિયર નો માતબર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જે પૈકી રૂૂપિયા…
View More ધ્રોલમાં રૂા.86 લાખના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ