છેલ્લા છ કલાકથી 12 કિ.મી./ કલાકની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે ગુજરાતમાં હાલ માવઠાને કારણે ભારે નુકશાનીની પરિસ્થિતિ છે ત્યારે વધુ એક વાવાઝોડુ ગુજરાત…
View More ગુજરાત પર ચક્રવાતનું સંકટ વધ્યું, વાવાઝોડું વેરાવળથી 500 કિ.મી. દૂરગુજરાત ભાજપ સંગઠનમાં ઘરખમ ફેરફારના એંધાણ
મહામંત્રીપદ માટે ચાર નામો ચર્ચામાં, 20 જિલ્લાના પ્રભારી મંત્રીઓ પણ બદલાશે; વિનોદ ચાવડા રીપીટ થવાની શકયતા ગુજરાત ભાજપના સંગઠનને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા…
View More ગુજરાત ભાજપ સંગઠનમાં ઘરખમ ફેરફારના એંધાણનુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!
શિહોર ખાતે કૃષીમંત્રી જીતુ વાઘાણીએ બેઠક યોજી: ખેડુતો અને અધિકારીઓ હાજર રહ્યા સાવરકુંડલાના અસરગ્રસ્ત ગામની મંત્રી કૌશિક વેકરિયાએ મુલાકાત લીધી, રાજુલા યાર્ડમાં ખેડૂતો સાથે બેઠક…
View More નુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી, 1 જાન્યુઆરી 2026થી અમલની શક્યતા
65 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થશે કેન્દ્રીય કેબીનેટે આજે આઠમાં પગાર પંચની સ્થાપનાને મંજુરી આપી દીધી છે. જેના પરિણામે 65…
View More આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી, 1 જાન્યુઆરી 2026થી અમલની શક્યતારેસકોર્સનું રૂા.50 કરોડના ખર્ચે થશે નવિનીકરણ
10 વર્ષ બાદ સમયને અનુરૂપ નવા આકર્ષણો ઉમેરાશે, માસ્ટર પ્લાન તૈયાર રાજકોટનું વર્ષો જૂનુ એક માત્ર હરવા ફરવાનું સ્થળ રેસકોર્સ આજે પણ શહેરીજનોમાં એટલુ…
View More રેસકોર્સનું રૂા.50 કરોડના ખર્ચે થશે નવિનીકરણરોકડી પર બ્રેક! ટ્રાફિક દંડની રકમ વોલેટ-એપમાંથી ભરી શકાશે
ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) એપમાં જઇ ગૂગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો મારફત પેમેન્ટ કરી શકાશે રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ…
View More રોકડી પર બ્રેક! ટ્રાફિક દંડની રકમ વોલેટ-એપમાંથી ભરી શકાશેસૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, કુલ 309 ખેતીવાડી ફિડર બંધ, 63 પોલ ધરાશાયી
સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાઓએ વીજળી થાંભલાઓ તેમજ ફીડર બંધ થતા તંત્રને મોટો ફટકો પડ્યો છે. તારીખ 28.10.2025ના બપોરે 12.00 વાગ્યા સુધીના વીજળી વિક્ષેપ…
View More સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, કુલ 309 ખેતીવાડી ફિડર બંધ, 63 પોલ ધરાશાયીજિલ્લામાં શનિવારથી સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન; વિતરણ ખોરવાશે
જૂની માગણીઓ ન સંતોષાતા નવો જથ્થો ઉપાડવા ચલણ નહીં ભરે રાજકોટ જિલ્લા ફેર પ્રાઇસ શોપ્સ એસોસીએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી ને એક આવેદનપત્ર સુપરત કરવામાં…
View More જિલ્લામાં શનિવારથી સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન; વિતરણ ખોરવાશેઇન્ડિગોની વારાણસી-અમદાવાદ ફ્લાઈટ રાજકોટ ડાઇવર્ટ કરાઈ; મુસાફરોને સુવિધા નહીં મળતા રોષ
હીરાસર એરપોર્ટ ઉપર સ્ટાફનો અભાવ અને જરૂરી કોઇ સુવિધા ન મળતા મુસાફરોમાં ભારે દેકારો રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર વારાણસી-અમદાવાદ ઈન્ડીગોની ફ્લાઈટને ભીડને કારણે ડાયવર્ટ…
View More ઇન્ડિગોની વારાણસી-અમદાવાદ ફ્લાઈટ રાજકોટ ડાઇવર્ટ કરાઈ; મુસાફરોને સુવિધા નહીં મળતા રોષમનપા પ્રજાના પૈસે VVIPને મન ગમતા ભોજન પીરસશે
કાર્યક્રમો અને મીટિંગો સહિતના આયોજનમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન વાનગીઓના રસથાળ માટે લખલૂંટ ખર્ચ મહાનગર પાલિકા દ્વારા પ્રજાના પૈસાની કરકસર થાય તે મુજબના આયોજનો કરવામાં…
View More મનપા પ્રજાના પૈસે VVIPને મન ગમતા ભોજન પીરસશે