બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો તાજેતરમાં જાહેર થયા છે. NDA સરકારે ફરી એકવાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવી છે. બિહાર ચૂંટણીમાં ભાજપ અને NDAના પ્રચંડ વિજયનો…
View More બિહારના વિજયમાં સહભાગી ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હીનું તેડું, સાંજે નડ્ડા સાથે ભોજનBJP goverment
ગુજરાત ભાજપ સંગઠનમાં ઘરખમ ફેરફારના એંધાણ
મહામંત્રીપદ માટે ચાર નામો ચર્ચામાં, 20 જિલ્લાના પ્રભારી મંત્રીઓ પણ બદલાશે; વિનોદ ચાવડા રીપીટ થવાની શકયતા ગુજરાત ભાજપના સંગઠનને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા…
View More ગુજરાત ભાજપ સંગઠનમાં ઘરખમ ફેરફારના એંધાણભાજપના ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું, નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા થવાની શક્યતા
ગુજરાત ભાજપે આવતીકાલે એટલે કે શનિવારે 11 વાગ્યે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાવવા જઇ રહી છે. સીઆર…
View More ભાજપના ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું, નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા થવાની શક્યતા