ખેરડી ગામે પતિના માસીયાઇ ભાઇના ઘરે વાસ્તુમાં જતા હતા શહેરનાં યુનિવર્સીટી રોડ પર મુંજકા ગામે રહેતા વૃધ્ધા પતિનાં બાઇક પાછળ બેસી ખેરડી ગામે વાસ્તુમા જતા…
View More પતિના બાઇક પાછળથી પડી જતા મુંજકાના વૃધ્ધાનું મોતશાપર-વેરાવળ નજીક હિટ એન્ડ રનમાં અજાણ્યા યુવાનનું મોત
અજાણી કારનો ચાલક ઉલાળી ફરાર : મૃતકની ઓળખ મેળવવા તજવીજ રાજકોટ ગોંડલ હાઇવે પર અવાર નવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. હાઇવે પર સિક્સલેનનું કામ…
View More શાપર-વેરાવળ નજીક હિટ એન્ડ રનમાં અજાણ્યા યુવાનનું મોતઓફિસ બોયની નોકરી કરતા યુવાન સાથે કાર બુકિંગના નામે ગઠિયાએ પાંચ લાખ પડાવ્યા
બુકિંગ માટે આપેલા 5.50 લાખમાંથી 50 હજાર પરત આપી દીધા બાદ બાકીના ઓળવી ગયો યાજ્ઞિક રોડ નજીક પરિક્ષીતનગર શેરી નં.1માં રહેતાં અને પારસી અગિયારી ચોકમાં…
View More ઓફિસ બોયની નોકરી કરતા યુવાન સાથે કાર બુકિંગના નામે ગઠિયાએ પાંચ લાખ પડાવ્યાઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓ અંતે હેમખેમ પરત
નગ્ન કરી બેફામ માર માર્યાનો વીડિયો મોકલી ખંડણી માંગી હતી, માણસાના ધારાસભ્યે અમિત શાહને જાણ કરતાં અંતે મુક્તિ મળી આંખ ખોલતી ઘટનાઓ, છેતરપીંડી, રસ્તામા મોત,…
View More ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓ અંતે હેમખેમ પરતરાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દિલ્હીનો શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો
શહેરના રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી પોલીસે બાતમીના આધારે દિલ્હીના શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો. દિલ્હી- પોરબંદર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા દિલ્હીના શખસને રેલવે…
View More રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દિલ્હીનો શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયોક્ધસ્ટ્રક્શનના ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત
વ્યવસાયિક સંબંધોને કારણે ધંધાના વિકાસ અર્થે લીધેલા રૂૂ.2.50 લાખનો ચેક રિટર્ન થવાના આઠ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે ક્ધસ્ટ્રક્શન ધંધાર્થીને એક વર્ષની કેદ અને રૂૂ.2.75 લાખ…
View More ક્ધસ્ટ્રક્શનના ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલતઅમદાવાદ રેવ પાર્ટીમાં પકડાયેલા 15 લોકોના જામીન નામંજૂર
દારૂ સપ્લાયરને વધુ એક દિવસના રીમાન્ડ અપાયા, વોટ્સએપની મદદથી અન્ય લોકોને શોધવા તપાસ અમદાવાદ ગ્રામીણ કોર્ટે શીલજ નજીક એક ફાર્મહાઉસમાં ઝડપાયેલી હાઇ-પ્રોફાઇલ રેવ પાર્ટીમાંથી ધરપકડ…
View More અમદાવાદ રેવ પાર્ટીમાં પકડાયેલા 15 લોકોના જામીન નામંજૂરગુજરાત સહિત 21 રાજયોના બેરોજગારોને સરકારી નોકરીની લાલચે છેતરનાર ભેજાબાજ ઝડપાયો
ડિસેમ્બર 2023માં જામીન મુકત થયા બાદ અમનકુમારે ફરી નોકરી વાંચ્છુકોને છેતરવાનું શરૂ કર્યુ 18 નોકરી વાચ્છુકોને છેતરવા બદલ CBI દ્વારા પકડાયા બાદ, બિહારના 36 વર્ષીય…
View More ગુજરાત સહિત 21 રાજયોના બેરોજગારોને સરકારી નોકરીની લાલચે છેતરનાર ભેજાબાજ ઝડપાયોસોગંદનામામાં સહી કરવાથી પિતાની મિલકતમાંથી પુત્રીનો હક જતો નથી : હાઇકોર્ટ
આંતર જ્ઞાતિ લગ્ન કરનાર યુવતીના દાવાને નીચેની કોર્ટે ફગાવી દેતા હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો ગુજરાત હાઈકોર્ટે મહિલાઓના મિલકતના અધિકારો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંતને ફરીથી સ્થાપિત…
View More સોગંદનામામાં સહી કરવાથી પિતાની મિલકતમાંથી પુત્રીનો હક જતો નથી : હાઇકોર્ટસોના-ચાંદીના ભાવ પર અંકુશ રાખવા ગુજરાતમાં બુલિયન ટ્રેડિંગ હબ બનાવાશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ,, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને અનેક બેંકોના અધિકારીઓની હાજરીમા બેંકો અને જ્વેલર્સ વચ્ચેની ભાગીદારી વધારવાનો મહત્વનો નિર્ણય…
View More સોના-ચાંદીના ભાવ પર અંકુશ રાખવા ગુજરાતમાં બુલિયન ટ્રેડિંગ હબ બનાવાશે