દિલ્હી NCR ની હવામાં ઝેર લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે. તમામ પ્રયાસો છતાં, દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામમાં પ્રદૂષણનું સ્તર ઘટવાના કોઈ સંકેત દેખાઈ…
View More GRAP-3 પ્રતિબંધો બિનઅસરકારક; દિલ્હી- NCRમાં ઝેરી હવાથી ગૂંગળામણસંભલના વિવાદિત સ્થળની પરિક્રમા કરશે હરિહર સેના
સંભલમાં હરિહર સેના 19 નવેમ્બરના રોજ શાહી જામા મસ્જિદના વિવાદિત સ્થળના અઢી કિલોમીટર વિસ્તારની પરિક્રમા કરશે. હરિહર સેનાના સ્થાપક અને કૈલા દેવી મંદિરના મહંત ઋષિરાજ…
View More સંભલના વિવાદિત સ્થળની પરિક્રમા કરશે હરિહર સેનાઓપરેશન સિંદૂર માત્ર ટ્રેલર હતું, પાક. ફરી તક આપશે તો પાઠ ભણાવશું: આર્મી ચીફ
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ફરી એકવાર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે, જે હંમેશા આતંકવાદીઓને ટેકો આપે છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક…
View More ઓપરેશન સિંદૂર માત્ર ટ્રેલર હતું, પાક. ફરી તક આપશે તો પાઠ ભણાવશું: આર્મી ચીફઅમેરિકા સાથે ભારતનો મોટો સોદો: લોકોને સસ્તો રાંધણગેસ મળશે: પેટ્રોલિયમ મંત્રી
ભારતે અમેરિકા સાથે એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર હેઠળ, ભારતીય તેલ કંપનીઓ તેમના એલપીજીનો ઓછામાં ઓછો 10% યુએસ ગલ્ફ કોસ્ટથી આયાત…
View More અમેરિકા સાથે ભારતનો મોટો સોદો: લોકોને સસ્તો રાંધણગેસ મળશે: પેટ્રોલિયમ મંત્રીશેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટ
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સામે ગત વર્ષે માનવતા વિરૂધ્ધ પગલાં લેવાનો આરોપ છે, ચૂકાદા પહેલાં પાટનગરમાં હિંસક પ્રદર્શનો, શૂટ એટ સાઇટનો ઓર્ડર બાંગ્લાદેશ હિંસાના એક વર્ષ…
View More શેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટબધા ભેગા મળી દિલ્હીના પ્રદુષણનો ઉકેલ શોધો: સુપ્રીમ
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. સીજેઆઈ ગવઈએ કહ્યું કે કેન્દ્રએ બધા હિસ્સેદારોને બોલાવવા જોઈએ અને ઉકેલ શોધવો જોઈએ. ટૂંકા ગાળાના…
View More બધા ભેગા મળી દિલ્હીના પ્રદુષણનો ઉકેલ શોધો: સુપ્રીમપૂર્વ આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલ હત્યા કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજા નિર્દોષ
35 વર્ષ પહેલા હડમતિયા (જં.)માં ચૂંટણી સભા સમયે કોંગ્રેસનાં કદાવર નેતાને છરીના ઘા ઝીંકી સરાજાહેર થઈ હતી હત્યા સેશન્સ કોર્ટે અનિરૂધ્ધસિંહ જાડેજાને શંકાનો લાભ આપતાં…
View More પૂર્વ આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલ હત્યા કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજા નિર્દોષહડદડની ઘટનામાં ભાજપની એન્ટ્રી, હીરા સોલંકી દોડી ગયા
પીડિત પરિવારોને મળી આશ્ર્વાસન આપ્યા બાદ કહ્યું ‘સમાજ’ના ખભે બંદૂક ફોડવાના પ્રયાસો થઇ રહ્યા છે બોટાદ જિલ્લાના હડદડ ગામમાં 12 ઑક્ટોબરે નિર્દોષ લોકો પર થયેલી…
View More હડદડની ઘટનામાં ભાજપની એન્ટ્રી, હીરા સોલંકી દોડી ગયા‘તું તો કાળી છો, મારા દીકરાને બીજી મળી જશે’ કહી પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરિયાનો ત્રાસ
શહેરના કાલાવડ રોડ પર માવતરે રહેતી અને પ્રેમલગ્ન કરનાર પરિણીતાને ‘તુ તો કાળી છો, મારા દિકરાને બીજી મળી જશે’ કહી પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા…
View More ‘તું તો કાળી છો, મારા દીકરાને બીજી મળી જશે’ કહી પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરિયાનો ત્રાસતુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુ
વડોદરામાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ, છ મહિનાની બાળકી નિરાધાર બની વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે…
View More તુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુ