ટ્રમ્પે ઈરાન પરના અમેરિકાના હુમલા મુલતવી રાખ્યા છે, જ્યારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે તેઓ ઈરાન અને લેબનોન સામે હુમલા ચાલુ…
View More યુધ્ધ ચાલુ રહેશે: નેતન્યાહુનો હુંકાર વોર ડેમેજ ભરપાઇ કરો: ઇરાનworld
મોસાદના ખોટા રિપોર્ટથી ગેરમાર્ગે દોરાયેલા નેતન્યાહુ જાસુસો પર ખફા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ જટિલ અને વિસ્ફોટક બની રહ્યું છે. ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તેમની વિશ્વવિખ્યાત ગુપ્તચર એજન્સી ’મોસાદ’ના વડા ડેવિડ બાર્નેઆ…
View More મોસાદના ખોટા રિપોર્ટથી ગેરમાર્ગે દોરાયેલા નેતન્યાહુ જાસુસો પર ખફાકોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશ, 66 સૈનિકોનાં મોત, અનેક લાપતા
ટેકઓફ વખતે જ વિમાન અગનગોળામાં ફેરવાયું, મૃત્યુઆંક વધવાની આશંકા ગઇકાલે વહેલી સવારે 125 સૈનિકો અને ક્રૂ સભ્યોને લઈને કોલંબિયાના લશ્કરી વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ…
View More કોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશ, 66 સૈનિકોનાં મોત, અનેક લાપતાટ્રમ્પની યુદ્ધવિરામની ખાતરીનો ઉલાળિયો, ઇરાન-ઇઝરાયેલ વચ્ચે આખી રાત બઘડાટી
ઇરાને મિસાઇલો દાગી, ઇઝરાયેલે સિરિયા- લેબનોનને ટાર્ગેટ કર્યા મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. ગઇકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી…
View More ટ્રમ્પની યુદ્ધવિરામની ખાતરીનો ઉલાળિયો, ઇરાન-ઇઝરાયેલ વચ્ચે આખી રાત બઘડાટીટ્રમ્પે યુદ્ધના અંત માટે જાહેર કરી સ્વકલ્પિત તા.9-4-26
તબક્કાવાર સ્વપ્રતિષ્ઠાની પરવા કર્યા વિના અમેરિકી પ્રમુખે શાંતિ તરફનો ઝોંક વધારતા દુનિયાને બહુમુખી કટોકટી થાળે પડવાની આશા દુનિયાના તમામ દેશો પર અખાતી યુધ્ધનો કાળો પડછાયો…
View More ટ્રમ્પે યુદ્ધના અંત માટે જાહેર કરી સ્વકલ્પિત તા.9-4-26વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન રમવા ન આવે, આતંકવાદી જૂથની ખુલ્લી ધમકી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. પહેલા ઘણા ખેલાડીઓ PSLમાંથી ખસી ગયા, પછી ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ઈંધણની અછતને કારણે ટુર્નામેન્ટ બંધ…
View More વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન રમવા ન આવે, આતંકવાદી જૂથની ખુલ્લી ધમકીયુદ્ધના નાટ્યાત્મક વળાંક કહે છે કે હવે વિશ્ર્વયુદ્ધ બહુ દૂર નથી
ઈરાને ઈદ અલ-ફિતરના દિવસે જ જેરુસલેમ પર હુમલો કરતાં ઈઝરાયલ-અમેરિકા સામેના ઈરાનના યુદ્ધમાં નવો ટિવસ્ટ આવી રહ્યો છે. આ હુમલો પણ અલ-અક્સા મસ્જિદને ટાર્ગેટ કરીને…
View More યુદ્ધના નાટ્યાત્મક વળાંક કહે છે કે હવે વિશ્ર્વયુદ્ધ બહુ દૂર નથીઅમેરિકાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ: ઈમર્જન્સી એલર્ટ બાદ તપાસ શરૂ
અમેરિકાના ટેક્સાસના પોર્ટ આર્થરમાં આવેલી મોટી તેલ રિફાઇનરીમાં વિસ્ફોટથી ખળભળાટ મચ્યો છે. સોમવારે મોડી રાત્રે રિફાઇનરીના ઔદ્યોગિક હીટરમાં એક મોટો વિસ્ફોટ થયો હતો…
View More અમેરિકાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ: ઈમર્જન્સી એલર્ટ બાદ તપાસ શરૂ‘ધમકીઓથી ડરી ગયું અમેરિકા..’ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ના દાવા પર ઈરાનનો સનસનીખેજ જવાબ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ ના દાવા પર ઈરાને સનસનીખેજ જવાબ જવાબ આપ્યો છે. ઈરાનની ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન…
View More ‘ધમકીઓથી ડરી ગયું અમેરિકા..’ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ના દાવા પર ઈરાનનો સનસનીખેજ જવાબકતારમાં હેલિકોપ્ટર ટેક્નિકલ ક્ષતિથી તૂટી પડતા સાતના મોત
કતારના પ્રાદેશિક પાણીમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં છ લોકોના મોત થયા છે, એમ ખાડી દેશના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું, જ્યારે એક ગુમ વ્યક્તિ માટે શોધ…
View More કતારમાં હેલિકોપ્ટર ટેક્નિકલ ક્ષતિથી તૂટી પડતા સાતના મોત